Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧૭ અભિગહિમણગિહિઆભિનિવેસિયસંસઈય
મણભેગં; પણમિચ્છાઅવિરઈ, મણકરણનિયમુછજિઅવહે અભિગહિ-અભિગ્રહિક. બારઅવિરઇ–ગાર અવિરતિ, અણુભિગહિઅં-અનભિગ્રહિક. મણમન. અભિનિવેસિય-આભિનિવેશિક. કરણ—ઇંદ્રિયોને. સંસઈયં-સાંશયિક.
અનિયમુ-અનિયમન [તાબામાં અણુર્ગ–અનાભોગ.
રાખે નહિં તે], પણુમિચ્છ-એ પાંચ મિથ્યાત્વ. ઇજિઅવહે–છકાયજીવને વધ.
અર્થ—અભિગ્રહિક અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ એ પાંચ મિથ્યાત્વ, મન અને ઇંદિનું છુટાપણું અને છકાય જીવન વધ એ બાર અવિરતિ પ૧
વિવેચન–૧ પિતે માનેલું એ જ દર્શન સારૂં ઈત્યાદિ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ સર્વે દર્શન સારાં ઈત્યાદિ અનભિગ્રહિક મિથ્યાત્વ, ૩ પિતે ખોટું તે પણ ગોછામાહિલાદિકની જેમ પકડયો મત મૂકે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ, ૪ જિનપ્રણીત વચનને વિષે સંશય રાખે તે સાંશયિક મિથ્યાત્વ, ૫ એકેડિયાદિકની પેઠે અજાણપણું તે અનાભોગ મિથ્યાત્વ; એ પાંચ ભેદે મિથ્યાત્વ જાણવું.
હવે બાર ભેદે અવિરતિ કહે છે–પાંચ ઈદ્રિય અને છડું મન એ છે પિતપોતાને વિય પ્રવરે તેનું અનિવારણ [છૂટાપણું અને પૃથ્વીકાયાદિ છ કયજીવને વધ એ બાર ભેદ અવિરતિના જાણવા. એ પ૧ છે
મિથ્યા ગાલ પર દર મિથ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org