Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
મિચ્છવિણ-મિથ્યાત્વ વિના. | વિષ્ણુ–વિના મીસદુગ–મિદ્ધિક (દારિક છે ચિત્ત– તાલીશ
મિશ્ર, વૈક્રિયમિશ). મીસે-મિ ગુણઠાણે કમ–ાર્મણ કાયયોગ
અહ–હવે અણ-અનંતાનુબંધિ
છત્તા–છેતાલીશ
અર્થ–આહારદિક વિના પ૫ બંધહેતુ મિથ્યાત્વ ગુણઠાણે હેય. સાસ્વાદને પાંચ મિથ્યા વિના ૫૦ બંધહેતુ હેય. મિશ્રશ્ચિક [ઔદારિકમિશ્ર–વૈક્રિયમિશ્ર], કાર્મણ કાય
ગ, અનંતાનુબંધી કષાય એિ સાત] વિના ૪૩ બંધહેતુ મિશ્ર ગુણકાણે હોય, પછી ૪૬ બંધહેતુ હોય. પપ
- વિવેચન—મિથ્યાત્વ ગુણઠાણે આહારકદ્ધિકને ઉદય ન હોય તે માટે પપ બંધહેતુ હોય. સાસ્વાદન ગુણઠાણે પાંચ મિથ્યાત્વ વિના ૫૦ બંધહેતુ હોય; પાંચ મિથ્યાત્વ તે મિથ્યાત્વ ગુણઠાણે રહ્યા તે માટે. આ ૫૦ બંધહેતુ માંહેથી ૧ ઔદારિકમિશ્ર, ર વૈકિયમિશ્ર, ૩ કાશ્મણકાય.
ગ અને ચાર અનંતાનુબંધી કષાય, એ સાત વિના મિશ્ર ગુણઠાણે ૪૩ હેતુ હોય ૧ ઔદારિકમિશ્ર, ૨ વૈકિયમિશ્ર, ૩ કાર્મ એ ત્રણ તો ઊપજતી વેળાએ અને અત્યંતરાલે હાય પણ મિશ્ર ગુણઠાણે કે ઇ જીવ મરે નહી તે માટે ન હોય અને અનંતાનુબંધીને ઉદય તો સાસ્વાદન લગેજ હાય, તે માટે પણ અહીં ન હોય. હવે છેતાલીશ હાય. [ક્યાં હેય તે આગળની ગાથામાં કહે છે. પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org