SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મિચ્છવિણ-મિથ્યાત્વ વિના. | વિષ્ણુ–વિના મીસદુગ–મિદ્ધિક (દારિક છે ચિત્ત– તાલીશ મિશ્ર, વૈક્રિયમિશ). મીસે-મિ ગુણઠાણે કમ–ાર્મણ કાયયોગ અહ–હવે અણ-અનંતાનુબંધિ છત્તા–છેતાલીશ અર્થ–આહારદિક વિના પ૫ બંધહેતુ મિથ્યાત્વ ગુણઠાણે હેય. સાસ્વાદને પાંચ મિથ્યા વિના ૫૦ બંધહેતુ હેય. મિશ્રશ્ચિક [ઔદારિકમિશ્ર–વૈક્રિયમિશ્ર], કાર્મણ કાય ગ, અનંતાનુબંધી કષાય એિ સાત] વિના ૪૩ બંધહેતુ મિશ્ર ગુણકાણે હોય, પછી ૪૬ બંધહેતુ હોય. પપ - વિવેચન—મિથ્યાત્વ ગુણઠાણે આહારકદ્ધિકને ઉદય ન હોય તે માટે પપ બંધહેતુ હોય. સાસ્વાદન ગુણઠાણે પાંચ મિથ્યાત્વ વિના ૫૦ બંધહેતુ હોય; પાંચ મિથ્યાત્વ તે મિથ્યાત્વ ગુણઠાણે રહ્યા તે માટે. આ ૫૦ બંધહેતુ માંહેથી ૧ ઔદારિકમિશ્ર, ર વૈકિયમિશ્ર, ૩ કાશ્મણકાય. ગ અને ચાર અનંતાનુબંધી કષાય, એ સાત વિના મિશ્ર ગુણઠાણે ૪૩ હેતુ હોય ૧ ઔદારિકમિશ્ર, ૨ વૈકિયમિશ્ર, ૩ કાર્મ એ ત્રણ તો ઊપજતી વેળાએ અને અત્યંતરાલે હાય પણ મિશ્ર ગુણઠાણે કે ઇ જીવ મરે નહી તે માટે ન હોય અને અનંતાનુબંધીને ઉદય તો સાસ્વાદન લગેજ હાય, તે માટે પણ અહીં ન હોય. હવે છેતાલીશ હાય. [ક્યાં હેય તે આગળની ગાથામાં કહે છે. પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy