________________
૧૨૧
પશુપા–પંચાવન
સેલસ–સેલ પન્ના-પચાસ,
દસ-દશ તિઅછહિચિત્ત–વેંતાલીસ, નવ નવ-નવ, નવ
બેંતાલીશ. સત્ત–સાત ગુણચત્ત-ગણચાલીશ
હેઉણુ-બંધહેતુઓ છઉદગવીસા–છવીશ, ચોવીશ ન ઉનથી વળી.
અને બાવીશ ! અજોગિંમિ–અયોગી ગુણઠાણે. અર્થ—અનુક્રમે પંચાવન, પચાસ, તેંતાલીશ, હેંતાલીશ ઓગણચાળીશ, કવીશ, ચોવીશ, બાવીશ, સોળ, દશ, નવ, નવ અને સાત ઉત્તર બંધહેતુઓ તેર ગુણઠાણાને વિષે જાણવા. અગી ગુણઠાણે વળી બંધહેતુ નથી. ૫૪
વિવેચન—મિથ્યાત્વે ૫૫ બંધહેતુ હોય, સાસ્વાદને ૫૦, મિથે ૪૩, અવિરતિ સમ્યક ૪૬, દેશવિરતિ ગુણ ઠાણે ૩૯, પ્રમર ૨૬, અપ્રમત્ત ૨૪, અપૂર્વકરણે ૨૨, અનિવૃત્તિબાદરે ૧૬, સૂક્ષ્મપરાયે ૧૦, ઉપશાંતમાંહે ૯, ક્ષીણમેહે ૯, અને સગીએ છ બંધહેતુ હોય. અને અગી ગુણઠાણે હેતુ નહીં. બંધને અભાવ છે માટે. ૫૪
પણુપનમિચ્છિહારગદુગૂણસાસાણિનિમિચ્છવિણુ મસદુગકમ્માણ વિણ, તિચર મીસે અહ છચત્તા. ૨૫ પણપન–પંચાવન
હીન મિચ્છિ–મિથ્યાત્વ ગુણઠા સાસાણિ-સાસ્વાદને આહાગ્ગદુગૂણ-આહારકટ્રિકે પન–પચાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org