________________
૧૨૦
મિથ્યાત્વ હેતુએજ અંધાય, એના મિથ્યાત્વ ગુણઠાણુંજ મધ છે. ઉપરના ગુણઠાણે નથી તે માટે તથા તિય ચત્રિક, થીણદ્વિત્રિક, દુગત્રિક, અનતાનુખ શ્રી ચતુષ્ક, મધ્યાકૃતિચતુષ્ક, મધ્યસંઘયણ ચતુષ્ટ, નીચગેાત્ર, ઉદ્યોત નામક, અશુભ વિહાયાગતિ, સ્ત્રીવેદ એ પચીશ પ્રકૃતિ સાસ્વાદનને અ ંતે ટળે અને વઋષભનારાચ સંઘયણ, મનુષ્યત્રિક, બીજા ચાર કષાય અને ઔદારિકદ્ધિક એ દશ પ્રકૃતિ અવિરતિને અંતે ટળે; એવં ૩૫ પ્રકૃતિ મિથ્યાત્વ અને અવિરતિ એ એ હેતુએ બંધાય; અવિરતિ ટળ્યે એને બંધ ટળે તે માટે એ પર પ્રકૃતિ કહી શેષ ૬૮ રહી તે માંહેથી આહારદ્ધિક અને જિન નામકમ એ ત્રણ ટાળીને શેષ ૬૫ પ્રકૃતિ ચેગ વિના મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ હેતુએ બંધાય; મિથ્યાત્વથી સુમસ પરાય લગે એના યથાયોગ્ય અંધ છે, પછી કેવળ યાગ રહ્યો ત્યાં એને બંધ નહીં તે માટે ચેાગ ટાળ્યા, આહારદ્રિક અને જિનનામ એ ત્રણ પ્રકૃતિ તે એ ચાર હેતુ માંહિ કેઈ હેતુએ ન બંધાય, કારણ કે સમ્યકત્વ ગુણે કરીને તીર્થંકરનામ બંધાય, અને સયમ ગુણે કરીને આહારકદ્રિક બંધાય, સમ્મત્તગુણનિમિત્ત તિØયર સ’જમેણ આહાર' પ્રતિ વચનાત્, ૫૫૩ ૫
ગુણઠાણાને વિષે ઉત્તર બંધહેતુ.
પશુપન્નપન્નાતિઅછહિઅચત્તગુણચત્તĐચઉદુગથીસા; સાલસ દસ નવ નવ સત્ત, હેણાન ઉ અોગિસ્મિ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org