________________
૧૧૯
ગપ્રત્યાયિક બંધ હોય, કષાય પણ ટળ્યા છે માટે અને અયોગી તે હેતુના અભાવે અબંધક હોય. એ પર છે
૧૨૦ ઉત્તરપ્રકૃતિને વિષે મૂળ બંધહેતુ. ચઉમિચ્છ મિચ્છઅવિરઈ-પચ્ચઈઆ સાય સેલ પણુતીસા જગવિણતિપશ્ચઈઆહારગજિણવજ
એસાઓ, ૫૩ ચઉ–ચાર પ્રત્યયિકી || જોગવિષ્ણુ–ગવિના મિચ્છ–મિથ્યાત્વ પ્રયવિકી તિ–ત્રણ [બંધહેતું મિચ્છઅવિરઈપચ્ચઈઆ- પરચઈઓ–પ્રત્યયિકી હોય. મિથ્યાત્વ અને અવિરતિ આહારગ–આહારદ્રિક પ્રત્યયિકી
જિણ–જિનનામકર્મ સાય-સાતા વેદનીય
વિજજ–વજીને સેલ–સોળ પ્રકૃતિ
સેસાઓ-શેષ પ્રકૃતિઓ પણતીસા-પાંત્રીસ પ્રકૃતિ A અર્થ–ચાર હેતુપ્રત્યયિકી સાતવેદનીય, મિથ્યાત્વપ્રત્યવિકી સેળ પ્રકૃતિ અને મિથ્યાત્વ તથા અવિરતિ પ્રત્યાયિકી પાંત્રીશ પ્રકૃતિ હોય, જેગ વિના ત્રણ બંધહેતુ પ્રત્યાયિકી આહારકદ્ધિક અને જિનનામ વજીને બાકીની પ્રકૃતિ જાણવી.
વિવેચન—એક સાતા વેદનીય ચાર હિતુએ બંધાય, મિથ્યાત્વથી સગી લગે બંધાય છે તે માટે, નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હેડક સંસ્થાન, આતપનામકર્મ, છેવટૂઠું સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વ, એ સોળ પ્રકૃતિ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org