Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૧ર
અર્થ-પૂર્વોક્ત અગ્યાર વેગ આહારકટ્રિક સહિતતિર પિગ] પ્રમત્ત ગુણઠાણે હોય, તે તેર ગ શૈક્રિયમિશ્ર અને આહારકમિશ્રવિના [એટલે અગ્યાર યોગ] અપ્રમત્ત ગુણઠાણે હોય. કામણ કાયાગ, ઔદારિકટ્રિક. છેલ્લા અને પહેલા મનના તથા વચનના [બે-બે] યોગ [એ સાત] સગી કેવળીને હેાય અને અગી કેવળીને યોગ ન હોય. ૪૭
વિવેચન–પ્રમત્ત ગુણઠાણે પૂર્વોક્ત ૧૧ તે આહારકટ્રિકે સહિત એવં તેર ગ હોય; અહીં આહારક શરીર કરે તે માટે. તે અપ્રમત્ત ગુણઠાણે પૂર્વોક્ત તેર વેગ કિયમિશ્ર અને આહાર કમિશ્ર એ બે પેગ વિના એટલે ૧૧ વેગ હોય: પ્રમત્ત થકે વૈકિય–આહારક કરીને સામે આવે ત્યારે વૈકિય–આહારક
ગ હોય; પણ અપ્રમત્ત થકે વૈક્રિય–આહારક કરે પણ નહી અને છાંડે પણ નહિ તે માટે અપ્રમત્તને વેકિયમિશ્ર–આહારકમિશ્ર ન હોય. ૧ કાશ્મણ કાયયેગ, ૨ દારિકમિશ્ર કાગ એ બે એગ કેવળિસમુદ્યાત હોય અને દારિક કાયાગ. પહેલા અને છેલ્લા મન અને વચનના યોગ; એ પાંચ તા સહેજે હાય, એવં સાત ચોગ સગી ગુણઠાણે કેવળીને હાય. અગી ગુણઠાણે એકે એગ ન હોય, ચાગને રોધ કરીને અગી થયા માટે છે ૪૭
ગુણઠાણાને વિષે ઉપગ તિઅનાણુ દુર્ઘસાઈમ-દુગે અજઈદેશિનાણદસતિગં; તે મીસિ મસા સમણ, જયાઈ કેવલ અંતગે ૪૮
કેવલિદગંતદુગે ઇતિ પાઠાંતરમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org