Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
લાખ કડાકેડી કેડિ, અઠાવીશ હજાર કડાકોડી કોડિ, એકસ કડાકડી કેડી, બાસઠ કેડીકેડી કેડી એકાવન લાખ કોડાકોડી, બેંતાળીશહજાર કેડાછેડી, છશે કેડાછેડી,તેંતાલીશ કેડાછેડી, સાડત્રીસ લાખ કેડી, ઓગણસાઠ હજાર કડિ, ત્રણશે કોડી, ચેપન કેડી, ઓગણચાળીશ લાખ, પચાસ હજાર, ત્રણસો અને છત્રીશ. અથવા એકડાને છ—વાર ઠાણ બમણ કરીએ તે પણ એજ રાશિ થાય. છન્નવઈ છેઅણગદાયરસિક ઇતિ વચનાત એટલા જઘન્ય પદે ગર્ભજ મનુષ્ય હોય અને છે જ્યારે સંમૂચ્છિમ હોય ત્યારે ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા હોય. અને તે અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલા એટલે ક્ષેત્ર થકી સાત રાજ પ્રમાણ ઘનીકૃત લેકની એક પ્રદેશની શ્રેણિના અંગુલ પ્રમાણ ક્ષેત્રને વિષે જેટલા પ્રદેશ હોય તેના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળના પ્રદેશ સાથે ગુણીએ, તે ગુણતાં જેટલા પ્રદેશ થાય તેટલા પ્રદેશનું એકેક ખંડુક કલ્પીઓ, ઈહાં અંગુલઝમાણસૂચીક્ષેત્રને વિષે આકાશપ્રદેશ અસંખ્યાતા છે,પણઅસત્કલ્પનાએ ૨૫૬કલ્પીએ, તેનું વર્ગમૂળ ૧૬, બીજું ૪ અને ત્રીજું છે, હવે પહેલું વર્ગમૂળ ત્રીજા વર્ગમૂળ સાથે ગુણીએ ત્યારે ૩૨ થી, એટલા પ્રદેશનું ખંડુક લેવું, હવે એકેક ખંડુકે એકેક મનુષ્ય અપહરતાં જે એક મનુષ્ય અધિક હોત તો સમગ્ર એક શ્રેણિ અપહરાત, એટલાજ ઉત્કૃષ્ટપદે સમૂછિમ અને ગર્ભજ બંને મળી. ને મનુષ્ય હોય તે માટે નારકી વગેરે સર્વ થકી મનુષ્ય જ થોડા હોય, તે મનુષ્ય થકી નારકી અસંખ્યાતગુણા અધિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.