Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૨
પણુ–પાંચ ગુણઠાણાં તિરિ–તિર્યંચગતિને વિષે ચઉ–ચાર ગુણઠાણાં મુનિએ–દેવતા તથા નારકીને
વિષે હોય ન–મનુયગતિ. સનિ–સંજ્ઞી માગંણા પસિંદિ–પંચેંદ્રિયમાર્ગણા ભવ-ભવ્યમÍણા તસિ-ત્રસકાય માર્ગણાને વિષે સલ્વે-સર્વ ગુણઠાણાં હોય
ઈગ-એકે દિય માર્ગણા વિગલ–વિક ક્રિય માર્ગ ભૂ-પૃથ્વીકાય માર્ગ દગ-અપૂકાય માર્ગણા વણે-વનસ્પતિ માગંણાને વિષે દુ દુ-બે બે ગુણઠાણાં હોય એગ-એક ગુણઠાણું ગઈતસ–ગતિ–સ તેઉકાય તથા
વાકાલ અભ-અભવ્ય માગંણાને વિષે
અર્થ– તિર્યંચગતિને વિષે પહેલાં પાંચ ગુણઠાણાં હેયદેવતા અને નારકીને વિષે ચાર ગુણઠાણ હેય, મનુષ્યગતિ, સંજ્ઞી, પંચંદ્રિય, ભવ્ય અને ત્રસકાયને વિષે સર્વ ગુણઠાણું હેય. એકેદ્રિય, વિકસેંદ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયને વિષે બે બે ગુણઠાણું હેય. ગતિવ્યસ અને અભવ્યને વિષે એક ગુણઠાણું હોય છે ૧૯
વિવેચન- દેશવિરતિ લગે પ્રથમનાં પાંચ ગુણઠાણાં તિર્યંચગતિને વિષે હૈય, પ્રથમનાં ચાર ગુણઠાણ દેવગતિ, નરકગતિને વિષે હોય, તેઓ અવિરતિ છે માટે. મનુષ્યગતિ ૧, સંસી ૨, પંચંદ્રિય ૩, ભવ્ય ૪, ત્રસકાય છે. એ પાંચને વિષે સર્વે (૧૪) ગુણઠાણાં હોય. એકેંદ્રિય ૧, વિક દ્રિય તે બેઈદ્રિય ૨, તે દ્રિય ૩, ચૌરિદ્રિય, પૃથ્વીકાય છે, અપકાય , વનસ્પતિકાય છે, એ સાતને વિષે મિથ્યાત્વ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org