Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વિવેચન–હવે એગ ૧૫ કહે છે, સત્ય મનગઃ ૧, અસત્ય માગ ૨, સત્યમૃષા મને ગઃ ૩, અસત્યામૃષા મનગઃ ૪, એમ જ વચનેગ, એવં ૮, દારિક કાય
ગ ૯, ઔદારિક મિશ્ર૧૦, વૈકિય૦ ૧૧, વૈકિયમિશ્ર ૧૨, આહારક, ૧૩, આહારક મિશ્ર. ૧૪, અને કામણ કાય. ૧૫. હવે એને અર્થ કહે છે--અસ્તિ જીવઃ ઈત્યાદિ તથા સર્વનું હિતચિંતન તે સત્ય મનઃ ૧, નાસ્તિ જીવઃ ઈત્યાદિ તથા પરને વિપ્રતારણ બુદ્ધિ તે મૃષા મન ૨, તે બંને મિશ્ર તે સત્યમૃષા મન એટલે કાંઈક સત્ય, કાંઈક મૃષા ૩, સત્ય પણ નહીં અસત્ય પણ નહીં એવી વિચારણા તે અસત્યામૃષા મન ૪, એ જ પ્રમાણે ૪ ભેદે વચનગ; એવં ૮, મનુષ્યતિર્યંચને દારિક કાયયેગ ૯તે જ મનુષ્ય-તિર્યંચને ઉપજતાં એક સમય પછી શરીર પર્યાપ્તિ પૂરી કરે ત્યાં લગે કામણ સાથે મિશ્રપણું તે દારિકમિશ્ર તથા કેવલી સમુદ્દઘાને બીજે, છટ્રો, સાતમે સમયે ઔદારિકમિશ્ર કાગ ૧૦ દેવતા નારકીને તથા લબ્ધિવંત મનુષ્ય-પંચેંદ્રિયતિર્યંચ અને વાયને શ્રકિય કાયાગ ૧૧, તે જ દેવ-નારકીને ઉપજતાં કાર્ય સાથે ક્રિય તે વૈક્રિયમિશ્ર હાય તથા મનુષ્ય અને તિર્યંચને ક્રિયારંભ કાળે અને છાંડવાને કાળે ઔદારિક સાથે વૈકિયમિશ્ર કાય૧૨. ચૌદ પૂર્વધારી આહારક શરીર કરે ત્યારે આહારક કાયાગ ૧૩, તેને પ્રારંભકાળે અને છાંડવાને કાળે દારિક સાથે આહારકમિશ કાયયેશ હાય ૧૪, અષ્ટકમને જે વિકાર તે કાશ્મણ કાયયોગ, તે જીવને અંતરાલ ગતિએ ને ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org