Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
नद्यथा-मूल १ साह २ पसाहा ३ गुच्छ ४ फलच्छिद
દિયમMયા ૬ / सव्वं १ माणुस २ पुरिसा ३ साउह ४ झुज्झत ५
ધારણા ૬ છે ? હવે ચૌદ જીવસ્થાનકે મૂળ પ્રકૃતિને બંધ, ઉદય, ઉદીરણું અને સત્તા કહે છે --
સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તા વજીને શેષ તેર જીવસ્થાનકને વિષે સાત અથવા આઠ પ્રકૃતિને બંધ અથવા ઉદીરણા હાય. ન કેમ? આયુર્બધ કાલે આઠે કર્મને બંધ હોય અને
૧. લેક્ષાના પરિણામની માંહોમાંહે તરતમાતા જણાવવા માટે જાંબૂ ફળ ખાનારા છે પુરૂષનું દષ્ઠત આ પ્રમાણે જાણવું કોઈ છે પુરૂષ જાંબૂ ફો ખાવા માટે તે વૃક્ષ પાસે ગયા. ત્યાં પહેલાનો વિચાર મૂળથી વૃક્ષ ઉખેહવાન થયો,બીજાએ શાખાઓ કાપવાનું જણાવ્યું, ત્રીજાએ નાની ડાળીઓ કાપવાનું કહ્યું. ચોથાએ ફળવાળા ગુચ્છા તોડવાનું કહ્યું, પાંચમાએ પાર્ક ફળે તેડવા કહ્યું અને છઠ્ઠાએ ભય ઉપર પડેલાં ફળો ખાવા જણાવ્યું, એ છ પુરૂષના અધ્યવસાયો મુજબ અનુક્રમે કૃષ્ણાદિ છ લેશ્યાવાળાના અધ્યવસાય જાણવા. બીજુ ગામનો નાશ કરવા નીકળેલા છ પુરૂષનું દષ્ટાંત આ પ્રમાણે જાણવું–કોઈ છોર ગામ લુંટવાને નીકળ્યા, તેમાં પહેલાએ મનુષ્ય, ઢોર વગેરે સર્વને મારવાનો વિચાર દર્શાવ્યો, બીજાએ મનુષ્યોને મારવા જણાવ્યું, ત્રીજાએ પુરૂષોને મારવા જણાવ્યું, ચેથાએ હથિયારબંધ હોય તેવા પુરૂષોને મારવા જણાવ્યું, પાંચમાએ લડવાને તૈયાર હેય–વડતા હોય, તેવાને મારવા જણાવ્યું અને છઠ્ઠાએ ફકત ધન લુંટી લેવા જણાવ્યું. એ છ પુરૂષના અધ્યવસાય મુજબ કૃણાદિ છે વેશ્યાવાળાના અધ્યવસાયો જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org