Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૯
ભૂ–પૃથ્વીકાય
તસા-ત્રસકાય જલ-અખકાય
ચ–અને જલણ–તેઉકાય
મણ-મનોયોગ અનિલ વાઉકાય
વયણ-વચનયોગ વણ-વનસ્પતિકાય
તણુજોગા-કાયયોગ વિવેચન – હવે એ ૧૪ મૂળ માર્ગણાનાં ૬૨ ઉત્તર માર્ગણાકાર કહે છે. દેવગતિ ૧, મનુષ્યગતિ ૨, તિર્યંચગતિ ૩, નરકગતિ , એ ચાર ભેદે ગતિમાર્ગનું. એક સ્પર્શનેંદ્રિયવંત તે એકેદ્રિય ૧, સ્પર્શન અને રસન એ બે ઈદ્રિયવંત તે બેઈદ્રિય ૨, સ્પર્શન અને રસન અને ડ્રાણવંત તે તે ઇન્દ્રિય ૩, સ્પર્શન. રસન, ઘાણ અને ચક્ષુવંત તે ચૌરિદ્રિય ૪, સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્રવંત તે પંચૅક્રિય ૫, એ પાંચ ભેદે ઇંદ્રિયમાર્ગ કહીએ. પૃથ્વીકાય ૧, અપકાય ૨, તેઉકાય ૩, વાઉકાય ૪. વનસ્પતિકાય ૫ અને ત્રસકાય તે બેઇકિયાદિક ૬. એ છ કાયમીગણે કહીએ. મનેગી તે સંપિચેંદ્રિય ૧, વચનગી તે બેઇક્રિયાદિક ૨, કાયગી તે સર્વે સંસારી ૩, એ ત્રણભેદે ગમાર્ગનું જાણવી [૪] ૧૦
આ નરિથિનપુંસા, કસાય કેહમયમાયાભક્તિ મઈસુઅવહિમણકેવલ, વિલંગમઈસુએ
નાણુસાગારા ૧ ૧૧ છે. અ–વેદ
નપુંસા-નપુંસક વેદ નર–પુરૂષદ
કસાયકષાય ઈત્ય-સ્ત્રીવેદ
કેહ-ક્રોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org