Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦
વિવેચન—ચૌરિ દ્રિય પર્યાસ ૧, અને અસની પર્યાપ્ત , એ એને વિષે એ દર્શન અને મે અજ્ઞાન એવં ૪ ઉપયાગ હાય; તે ચક્ષુદન ૧, અચક્ષુદન ૨,મતિઅજ્ઞાન ૩, શ્રુતઅજ્ઞાન ૪, એમ ચાર હાય. ચાર એકેન્દ્રિય ૪, એ બેઈંદ્રિય ૬, એ તેઇદ્રિય ૮, ચૌરિદ્રિય અપર્યાપ્ત ૯ અસ'ની પચેંદ્રિય અપર્યાપ્ત ૧૦, એ દશને વિષે ચક્ષુદાન વિના એટલે અચમ્બુદન ૧, મતિઅજ્ઞાન ૨, શ્રુતઅજ્ઞાન ૩, એ ત્રણ હાય, સન્નિ પચે દ્રિય અપર્યાપ્તને વિષે મન:પર્યવજ્ઞાન ૧, ચક્ષુદન ૨, કેવળજ્ઞાન ૩, કેવળર્દેશન ૪, એ ચાર વિના શેષ ૮ ઉપયાગ હોય. પ ચસંગ્રહ”ને મતે ચૌરિ’દ્રિય, અસજ્ઞિ— સંજ્ઞિપચંદ્રિય, એ ત્રણ અપર્યાપ્તાને પણ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયે ચક્ષુદČન કહ્યુ છે. ાદા
જીવસ્થાનાને વિષે લેશ્યા તથા મધ, ઉદય, ઉત્તીર્ણા, અને સત્તાનાં સ્થાના
સન્નિદુગિ છલેસ અપજ્જબાયરે પદ્મમચતિસેસેસુ, સત્તરૢ બધુદીરણુ–સ'તુદયા અનૢ તેરસસુ ઘણા
સન્નિદુગિ—બે સજ્ઞીને વિષે. ૭ લેસછ લેશ્યા.
અપન્ગ્યુ-અપર્યાપ્ત. આયરે—બાદર એકેદ્રિયને વિષે,
પઢમ ચ–પ્રથમની ચાર.
તિ-ત્રણ
Jain Education International
સેસેસુ-બાકીનાને વિષે.
સત્ત-સાત અથવા આઠ કા મંદીરણ-બંધ તથા ઉદીરણા.
સંતુયા—સા તથા ઉદય.
અદ્ભૂત-આઠ કની. તેસમુ-તેર જીવસ્થાનને વિષે.
For Private & Personal Use Only
www.jainelibrary.org