Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૩
આયુ ન બાંધતા હોય ત્યારે સાતને બંધ હાય, એક ભવ આયુર્બધ એકજ વાર હોય અને સાત કર્મ તો જીવ સદાયે સમયે સમયે બાંધે છે. તથા જ્યારે ભગવાતા ભવનું આયુઃ ૧ આવલિકા બાકી હોય ત્યારે તે આયુની ઉદીરણા ન હોય, માટે ત્યાં સાતની ઉદીરણા હોય, તે સિવાય સર્વત્ર ૮ ની ઉદીરણા હોય. તથા તેર જીવસ્થાનકને વિષે આડે કર્મ સત્તાઓ અને ઉદયે હોય, તે કેમ? ઉપશાંતમાહ લગે આઠે કર્મની સત્તા છે અને સુમસંપાય લગે આને ઉદય છે અને એ તેર જવસ્થાનકને વિષે પહેલું. બીજું અને ચોથું ગુણઠાણું પામીએ તે માટે હોઈ શકે,
સત્ત છે. બંધા, સંતુદયા સર અ ચારિ. સરદ્ર છ પંચ દુગ, ઉદીરણ સનિપજજરો પર સત્તડું–સાત, આદ.
ચારિવાર. છેગ–છ તથા એક,
પંચદુગ-પાંચ અને બે. બંધા–બંધ.
ઉદીરણ-ઉદીરણા. સંત–સા.
સન્નિપજ્જરે– પર્યાપ્તાને ઉદયા-ઉદય.
અર્થ–સંષિ પંચે કિયા પર્યાયાને વિષે સાત, આઠ, છે અને એક કર્મને બંધ હેય; સત્તા અને ઉદય સાત, આઠ અને ચાર કર્મ હોય અને ઉદીરણા સાત, આક, છ, પાંચ અને બે કર્મની હય. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org