Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૪
[ત્રણ ગુણટાણાં] હોય: સજ્ઞિ પર્યાપ્તાને વિષે સર્વાં ગુણઠાણાં હોય અને બાકીના જીવસ્થાનકને વિષે મિથ્યાત્વ ગુણહાણ હોય "શા
"
વિવેષન—હવે એ ૧૪ જીવસ્થાનને વિષે ગુણઠાણાં કહે છે.-ખાદર એકેંદ્રિય અપર્યાપ્તા ૧, અસંન્નિ પચેંદ્રિય અપર્યંપ્તા ૨, ત્રણ વિકલે દ્રિય અપર્યાપ્તા ૫, એ પાંચને વિષે મિથ્યાત્વ અને સાસ્વાદન એ પહેલાં એ ગુણઠાણાં હાય. તિહાં મિથ્યાત્વે તે એ જીવ સદાય છેજ પણ કોઈક જીવને પરભવથી સમ્યક્ત્વ વસીને આવતાં ઘંટાલાલા ન્યાયે સમ્યકૃત્વના લેશ આસ્વાદતાં ઉત્પત્તિકાળે અપર્યાપ્તાવસ્થાએ સાવાદનપણુ` પામીએ, પણ પછી ન હેાય. યહાં એ કરણ અપર્યાપ્તે જાણવા પણ લબ્ધિ અપર્યાપ્તા નહી. લબ્ધિ અપર્યાપ્તાને તા સાસ્વાદન હેાય જ નહી. અપર્યાપ્ત સૂક્ષ્મ એકે દ્રિયમાં પણ સાસ્વાદન ન હેાય, સાસ્વાદન તાલગારેક શુભ પરિણામરૂપ છે અને સૂક્ષ્મમાં તે અતિ સક્લિષ્ટ પરિણામી ઉપજે તે માટે. ઇાં કોઈક કહે છે કે, આગમમાંહે એકેદ્રિયને સાસ્વાદન નથી કહ્યું, એકેન્દ્રિય સવ અજ્ઞાની જ કહ્યા છે, તા ઇંડાં એકેન્દ્રિય અપર્યાપ્તાને સાસ્વાદન કેમ કહેા છે ? તેહુના ઉત્તર આગળ સાસણભાવે નાણું એ ગાથાએ ગ્રંથકારજ કહેશે, તિહાંથી જાવે. તથા સન્નિપ`ચેન્દ્રિય અપર્યાપ્તાને વિષે અવિરત સમ્યગૂદૃષ્ટિ યુક્ત એટલે પહેલુ, બીજું, ચેાથું એ ત્રણ ગુણઠાણાં હોય, સમ્યકૂવ સહિત જીવને ઉપજતાં ચાથુ હોય, પણ અપર્યાપ્તાને મિશ્રગુણઠાણું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org