Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૯૮
શ્રી જૈન . કા. હેરલ્ડ. તે મહાન પુરૂષ અવ્યકત, સનાતન, અક્ષય અને અવ્યય છે, સર્વ ભૂતોમાં વ્યાપક છે. ચંદ્રમા જેમ એકજ છતાં અનેક સ્થળે દેખાય છે તેની પેઠે તે (શબ્દામા પુરૂષ) એક છે સ્થાનાંગ સૂત્ર:
પાપ નિરવનાથી કઇ તિરિયામી . =ળે મgયપાણી તિરેपंणि देवगामी । सव्वं गेहिंणि ज्जायमाणे सिद्धिंगति पज्जवसाणे पणत्ते " | (અંતકાલે) (જીવ) પગેથી નીકળે તે નરકગામી (થાય), જંઘા (ઉ) માંથી નીકળે તે તિર્યંચ થાય, હૃદય-ઉર–માંથી નીકળે તે મનુષ્ય થાય, મસ્તકેથી નીકળે તે દેવગામી થાય, સગથી નીકળે તે જીવ સિદ્ધિગતિ એટલે નિર્વાણપદ પામે. સમવાયાંગ સૂત્રઃ
एगे आया। एगे अणाया। एगे दंडे । एगे अदंडे । एगा किरिया । एगा अकिरिया । एगे लोए । एगे अलोए । एगे धम्मे।
“આત્મા એક છે, અનાત્મા એક છે, દંડ એક છે, અહં એક છે, ક્રિયા એક છે, અક્રિયા એક છે, લેક એક છે, અલોક એક છે, ધર્મ એક છે, વગેરે. ઉપાસક દશાંગ સૂત્ર –
नो खलु मे भंते कप्पइ अन्ज पभिइचणं अन्न उथ्थियावा अन्नउध्यिय देवयाणिवा अन्नउथिए परिग्गहियाई अरिहंत चेइयाइंवा वंदित्त एवा नमंसित्त एवा"
વાન ) આજ પછી મને ન કુબે–અન્ય તીથ અથવા અન્યતીર્થના દેવે અન્ય તીથએ અરિહંત ભગવાનની પ્રતિમા ગ્રહણ કરેલ હોય તે તેને વંદન ન કરવું, નમસ્કાર ન કરે. મતલબ કે સમકિતિ એટલે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની-સમકિતિ-એ ગ્રહણ કરેલ અરિહંતના પ્રતિમાજીને વંદન કરું, નમસ્કાર કરું. રાતા સૂત્ર:
सा दोवइ रायवरकन्ना जेणेव........जिणघरे तेणेव उवागच्छइ जिणघर अणुपविसइ पविसइत्ता आलोए जिणपडिमाणं पणामं करेइ
તે દ્રૌપદી રાજવર કન્યા જ્યાં જિનઘર છે ત્યાં આવી, જિન ઘરમાં પેસે, જિન ઘરમાં પિસીને, જોઈને જિન પ્રતિમાને પ્રણામ કરે.
ઉપરના સર્વે નમુના દ્વાદશાંગીના છે. દ્વાદશાંગ પછી દ્વાદશ ઉપાંગ બનેલાં છે. અંગ કરતાં ઉપાંગની ભાષા કાંઈક જૂદી, અને સહેલી છે, જીવાભિગમ સૂત્ર:
देवछंदए अठसंतं जिण पडिमाणं जिणुस्से हप्पमाण मेत्तीणं तिनिख्खितं चिठई
દેવ છંદને વિષે એકસો આઠ જિન પ્રતિમાઓ, જિનના પ્રમાણ વાળી બેઠી ( થકી ) રહી છે.
तासिणं जिण पडिमाणं पुरतो दो दो नागपडिमाउ जख्खपडिमाउ भूतपडिमाउ कुंडधर पडिमाउ