Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 327
________________ તિલક-મ’જરી. પ્રિયા મદિરાવતી સહિત બેઠો છે. એટલામાં આકાશ માર્ગે કોઇ વિદ્યાધરમુની આવે છે અને તે ‘ધામિત્રજ્ઞનાનુવૃમિમુલાનિ ત્તિ મવન્તિ સર્વ ધર્મતત્ત્વનયેટ્રિનાં દયાનિ એ નિયમને વશ થઇ, રાજાની અનુવૃત્તિથી અબરતલથી નીચે ઉતરી, રાજાએ આપેલા ‘હેમવિષ્ટર’ ઉપર બેસે છે. રાજા પ્રથમ તેમની સામાન્ય સ્તવના કરે છે અને પછી પેાતાના આત્માને વિશેષ અનુગૃહીત કરવા માટે મુનિને પ્રાથે છે કે, હે મુનિશ્ચેષ્ઠા ! (6 , इदं राज्यम्, एषा मे पृथिवी, एतानि वसूनि, असौ हस्त्यश्वरथपदातिप्रायो बाह्मः परिच्छदः, इदं शरीरम् एतद् गृह्यं गृह्यतां स्वार्थसिद्धये परार्थसंपाद नाय वा यदत्रोपयोगार्हम् । अहर्सि नश्चिरान्निर्वापयितुमेतज्जन्मनः प्रभृत्यघटितानुरूप पात्रविषादविक्लवं हृदयम् । ૫૦૭ “ આ રાજ્ય, આ મ્હારી પૃથિવી, આ બધું ધન, આ હાથી, ઘોડા, રથ અને પ દાતિ-વિપુલ બાહ્મ પરિવાર, આ શરીર. અને આ ગ્રહ; એમાંથી જે આપને ઉપાયેાગી હોય તે, સ્વકાર્યની સિદ્ઘિમાટે અથવા પાપકાર કરવા અર્થે સ્વીકાર કરો. જન્મથી લઇ આજ પર્યંત નહીં પ્રાપ્ત થયેલ યેાગ્ય પાત્રના લીધે ઉત્પન્ન થયેલા વિષાદથી વિકલવ થએલા આ અમારા હૃદયને ચિરકાલ સુધી શાંત કરવાને યાગ્ય છે. આપ. રાજાની વિનય અને ઉદારતા ભરેલી આ પ્રાર્થના સાંભળી મુનિને અતિ હર્ષ થાય છે અને ઉત્તર આપે છે કે " महाभाग ! सर्वमनुरूपमस्य ते महिमातिशयतृणी कृतवारिर शेराशयस्य । केवलमभूमिर्मुनिजनो विभवानाम् । विषयोपभोगगृध्नवोहि धनान्युपादत्ते । मद्विधास्तु संन्यस्तसर्वारम्भाः समस्तसङ्गविरता निर्जनारण्यवद्धगृहबुद्धयो भैक्षमात्रभावितसन्तोषाः किं तैः करिष्यन्ति । ये च सर्वप्राणिसाधारणमाहारमपि शरीरवृत्तये गृह्णन्ति, शरीरमपि धर्म साधनं ' इति धारयन्ति, धर्ममपि ' मुक्ति कारणं' इति बहु मन्यन्ते, मुक्तिमपि निरुत्सुकेन चेतसाभिवाञ्चछन्ति, ते कथगमसार सांसारिक सुखमात्यर्थमने कानर्थहेतुमर्थं गृह्णन्ति । परार्थसम्पादनमपि धर्मोपदेशदान દ્વારેળ શાસ્ત્રપુ તેમાં સમર્થિતમ્ । નાન્યથા । તજી, ગાંનવમ્પેન ” || ,, —“ હું મહાભાગ ! પોતાના મહિમાતિશયથી તૃણુ સમાન કરી દીધા છે સમુદ્રને જેણે એવા, એ હારા આશય-હૃદયને સાગ્યજ છે. પરંતુ મુનિજન વિભવાનું અસ્થાન છે. વિષયાના ઉપભાગમાં આસક્ત થયેલા જને જ ધનને ગ્રહણ કરે છે. સર્વ આરંભ– સાવઘના ત્યાગી, સમસ્ત સંગથી વિરક્ત, નિર્જન અરણ્યોતેજ ગૃહ માનનારા અને ભિક્ષાવૃત્તિથી સ ંતુષ્ટ રહેનારા મ્હારા જેવા–ભિક્ષુએ તે-ધનાદિ વસ્તુઓ-થી શું કરશે ? જે, સર્વ પ્રાણી સાધારણ એવા આહાર પણ, શરીરના નિર્વાહ અર્થેજ ગ્રહણ કરે છે. શરીરને પણ ધર્મીનુ સાધન જાણીનેજ ધારણ કરે છે. ધર્મને પણ મુક્તિનુ કારણ માની બહુમાન આપે છે અને મુકિતને પણ ઉત્સુક રહિત ચિત્ત વડે વાંચ્યું છે. તેઓ, અસાર એવા સાંસારિક સુખાની પ્રાપ્તિ અર્થે, અનેક અર્થના હેતુભૂત એવા અર્થ-ધનને શી રીતે

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376