Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ,
इदं तिलकमंजर्याः कथासंग्रहकारणम् । क्रियते सार मस्माभि रल्पाल्पन्यस्तवर्णनम् ॥ ४ ॥ अस्मिन् दृव्धास्त एवार्थास्त एव ननु वाचकाः । गुम्फविज्ञानमात्रेण मम तुष्टयन्तु सज्जनाः ॥ ५ ॥
21
કેવલ
આટલા શ્લોકા ઉદ્ઘાતરૂપે લખી પછી કથાને પ્રારભ કરે છે. સરલ શબ્દો અને અને સ્પષ્ટ અર્થમાં કથાના સપૂર્ણ વૃત્તાંત આપવામાં આવ્યે છે. જેની ઇચ્છા તિલકમજરીની કથાજ જોવાની હાય અને મ્હોટી કથા ન વાંચવાની હાય તેના માટે લેખકના આ પ્રયત્ન બહુ ઉપકારી છે. બીજું પણ એક કારણ છે કે, જેમ તિલકમ જરીની મૂલકૃતિ બહુજ અદ્ભુત છે તેમ તેની કથા પણ બહુ રમણીય છે. તેથી તે વ્યાખ્યાનમાં પણ મુનિએ વાંચી શકે અને સામાન્ય ત્રાતાએ પણ તે આનંદદાયક કથા સાંભળી આ નંદ મેળવી શકે તેટલા હેતુથી પણ લેખકે આ ઉદ્યમ કર્યા હાય તેમ જણાય છે. આ ‘સાર’ ની પ્રતિએ વિશેષ જોવામાં આવતી નથી તેથી આના ઉલ્હાર કરવાની ખાસ આવશ્યક્તા છે.
૫૧૬
આ ‘સારને અક્ષરેઅક્ષર મળતા—એવાજ એક બીજો દિગ ંબર સપ્રદાયમાં થઇ ગયેલા ‘ધનપાલ’ નામના પતિને કરેલા ‘સાર’ છે. એની પણ ક્ષ્ાક સંખ્યા આના જેટલીજ (૧૨૦૦) છે. એમાં પણ અનુષ્ટુપ્ છંદોજ મુખ્ય છે. વિશેષતા આમાં એટલી છે કે, આની અંદર લેખકે, કથાની સુગમતા માટે, સા સા, સવાસે સવાસે શ્લોકાવાળા જૂદા જૂદા નવ વિશ્રામેા (પ્રકરણા) પાડી દીધા છે. અને દરેકના હńપ્રસારન' મિત્રહ્મમાગમ' ‘ચિત્રપટ્ટર્સ્થાન' આદિ સંબધ સૂચક નામેા આપ્યાં છે. તથા કોઇ કાઇ ફેકાણે, રસની ઉચિતતા સાચવવા ખાતર ‘ચિન્ની સમપિ' વન લખવાનું, લેખક પ્રસ્તાવનામાં કબૂલ કરે છે. ઉપરવાળા ‘સાર'ની માફ્ક આમાં પણ લેખકે, કથાના પ્રારંભ કરતાં પહેલાં ૫-૬ ક્ષ્ાકા પીઠિકારૂપે લખ્યા છે. ન્યાયની ખાતર તે શ્લોકા પણ ટાંકવા પડશે.
“ श्रीनाभेयः श्रियं दिश्यात् यस्यां शतटयोर्जटाः । जुर्मुखाम्बुजो पान्त भ्रान्त भङ्गावाले भ्रमम् | १ | जढोऽपि यत्प्रभावेन भवेन्मान्यो मनीषिणाम् । सदासेव्यपदा मह्यं सा प्रसीदतु भारती ॥ २ ॥ नमः श्रीधनपालाय येन विज्ञानगुम्फिता । कं नालङ्कुरुते कर्णस्थिता तिलकमञ्जरी ॥ ३ ॥ तस्या रहस्यमादाय मधुव्रत इवादरात् । मन्दवागपि संक्षेपादुद्विरामि किमप्यहम् || ४ || कथागुम्फः स एवात्र प्रायेणार्थास्त एवहि । किञ्चिन्नवीन मप्यस्ति रसौचित्येन वर्णनम् |५|