Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 342
________________ ૫૨૨ ટ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. તેમના સમકાલીન થાય તેા પછી તેમના સવમાં શંકા લાવવાનું કારણ કદાગ્રહ સિવાય ખીજું શું હાય. અષ્ટકમાં કયા સિદ્ધસેનજી છે તે તમને તે પ્રથાના જ્ઞાન વિના માલુમ નજ પડે ને તેથી તમા સિદ્ધસેન દિવાકરજીને સ્થલે સિદ્ધસેનગણિ લઇ હવાઇ કીલ્લા ઉભા કરી મન: કલ્પનાની તપે! ફાડવી શરૂ કરેા તેમાં અમારે આશ્ચર્ય પામવાનું નથી. અષ્ટકચ્છમાં પૂરાવા તરીકે દાખલ કરવામાં આવેલા શ્લોક તે સિદ્ધસેન દિવાકરછના કરેલા ન્યાયાવતાર ગ્રંથના છે છતાં આટલા બધેા થયેલા ભ્રમ શા હેતુથી જન્મ લેવા પામ્યા તે કંઇ કહેવું મુશ્કેલ નથી. ૧૦ ટીકાકાર (તત્ત્વા ટીકાની પ્રશક્તિમાં જોવરાવો કે દિન્નમણિને ક્ષમાશ્રમણ કહ્યા છે કે નહી ?) સિદ્ધસેનગણિસત્તાધિકાર અને લેશ્યાધિકારમાં હરિભદ્રસૂરિજીને પ્રામા ણિકપણે દાખવતા હેાવાથી તે તેના પ્રાચીનજ છે અને તે ઉપરથી થયેલી અપરિમિત પશ્ચાતાપ કરાવનારી થશે. ××× આ વિ. પન્યાસ મુનિમહારાજશ્રી આણંદસાગરજીને રા. મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ પરના પત્ર, ઉક્ત રા. મેાતીચંદભાઇ ડાકટર હર્મન જેકાબી સાથે કરેલા અંગ્રેજીમાં પત્ર વ્યવહાર કે જે આજ અંકમાં The Date of Siddharshi એ મથાળાથી આપવામાં આવેલ છે તે અને આ પત્રમાંને મુનિમહારાજશ્રી કલ્યાણુવિજયના હરિભદ્રસૂરિ સંબધી સંદિગ્ધ વાતા એ પર હીંદીમાં લેખ-આ ત્રણે એક બીજા સાથે રાખી વાંચવા યેાગ્ય છે કે જેથી ઘણું અજવાળું, સિદ્ધિસૂરિ, ગĞિ, રિભદ્રસૂરિ વગેરે સંબધે પડી શકે તેમ છે. —તત્રી. 6 જૈન-ગાટાયન । ( जैन कान्फरन्स हेरल्ड के लिए लिखित । ) , शाकटायन ' नामके दो आचार्य हो गये हैं एक वैदिक शाकटायन और दूसरे जैन शाकटायन । ये दोनों ही वैयाकरण हैं । इनमें से पहले वैदिक शाकटायन बहुत ही प्रसिद्ध हैं और बहुत प्राचीन हैं। ऋग्वेद और शुक्लयजुर्वेद के प्रातिशाख्यमें तथा यास्काचार्य के निरूक्तमें उनका उल्लेख मिलता है । सुप्रसिद्ध पाणिनि आचार्यने अपनी अष्टाध्यायीके तीसरे और आठवें अध्यायमें शाकटायन के मतका उल्लेख किया है । पाणिनि कब हुए इस विषय में विद्वानोंमें मतभेद है; तथापि अधिकांश विद्वानोंकी रायमेंसे वे ईस्वी सन् लगभग ७००-८०० वर्ष पहले हुए हैं। अत एव शाकटायन इनसे भी पहले के लगभग

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376