Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 338
________________ ૫૧૮ શ્રી જૈન ક. કે. હેરડ, AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA અને બીજાનું નામ ગુણપાલ હતું. તે બને પણ બહુશ્રુત હતા. વિક્રમ સંવત ૧૨૬ન્ને કાર્તિક માસમાં પ્રસ્તુત સાર બનાવેલ છે. આટલી હકીકત કવિ પોતે પ્રશસ્તિમાં આપે છે. આ સાર ઉપરથી જણાઈ આવે છે કે, તે સમયમાં તિલકમંજરીને આદર અને પ્રચાર અતિ હતો. સ્વસંપ્રદાય તથા પર સંપ્રદાયમાં સરખી રીતે તેનું વાચન મનન થતું હતું. ગદ્યકાવ્ય ગ્રંથોમાં તેનું આસન સર્વથા પ્રથમ હતું. ‘જાદવારંવાદ' આદિ ગ્રંથોમાં ગદ્યકાવ્યોના નિદર્શન તરીકે નામો આપતાં પ્રથમ નામ તિલકમ જરીનું છે. શ્વેતાંબર સાહિત્ય-સાગરમાં એક જ એવું આ અદ્ભુત રત્ન છે કે, જેના કર્તાને, અન્ય સંપ્રદાયના દિગંબર જેવા દઢ આગ્રહવાળા સમાજના વિદ્વાન પણ આદરયુક્ત નમસ્કાર કરે છે ! જેની કૃતિ ઉપર મુગ્ધ થઈ, પોતાના સામાજિકને તેને લાભ આપવા, પ્રશંસનીય પ્રયાસ કરી-“સાર’ જેવાં પુસ્તકો લખી-કર્તાના વિષયમાં પિતાની કૃતજ્ઞતા પ્રકટ કરે છે ! પ્રબંધ ચિંતામણિકાર યથાર્થ જ કહે છે કે – " वचनं श्रीधनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभूनाम न निर्वृतः ॥" સાગરગચ્છને ઉપાશ્રય. એ નિજિનાનિ. પાટણ, x " अणहिल्लपुरर यातः पल्लीपालकुलोद्भवः । થરથરાટ્યૂશ: શ્રીમાન યુવરામન: છે ? | सुश्लिष्टशब्दसन्दर्भमभृतार्थ रसोर्मि यत् । येन श्रीनेमिचरितं महाकाव्यं विनिर्मम ॥ २ ॥ चत्वारः सूनवरतस्य ज्येष्ठरतेषु विशेषवित् । अनन्तपालश्चक्रे यः स्पष्ट गणितपाटिकाम् ॥ ३ ॥ धनपालस्तृतो नव्यकाव्यशिक्षापरायणः । रत्नपाल: स्फुर प्रशो गुणपालश्च विश्रुतः ॥ ४ ॥ धनपालोऽहपश्चापि पितुरश्रान्तरिक्षया । તારં તિમલ: થાણા: દિગ્નિકથન t'll १ इन्दु ६ दर्शन १२ सूर्यङ्किवत्सरे मासि कार्तिक । शुक्लाष्टम्यां गुरावंषः कथासारः समर्थितः ॥६॥ ग्रन्थः किश्चिदभ्यधिकः शतानि द्वादशान्यसौ । वाच्यमानः सदा सद्भिर्यावर्क च नन्दतात् ॥७॥ ૪ અર્થ–-ધનપાળનું વચન અને મલયગિરિનું રસસહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવો જગતમાં કોણ છે?–પ્રાચિ ભાષાંતર પૃ. ૧૨

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376