Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈનનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
૩૨૧ पाठिकामांथी थोडोक उतारो
એ સંસારી જીવ દેવતત્વ ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વની ભૂલે અનાદિને સંસાર ચક્રમાણે ભમી રહ્યા છે. શરીર ઇદિય સુખ પરિગ્રહ તેને હિતકારી માન્યા છે, અને પિતાનું આત્મસ્વરૂપ અનંતાનંદમય વિસારી મૂક્યું છે, તે સંભારત જ નથી પણ સંજ્ઞી પંચેંદ્રિયપણું પામી ને જે પિતાને શુદ્ધ ધર્મ તથા શુદ્ધ ધર્મના કારણે સેવે નહીં તો આત્મા સ્વાત સ્વસં. પદા કેમ પામે ? તે માટે ઉપકારી જગહીતકારી શ્રીવીતરાગ પરમાત્મા પરમપુરૂષોત્તમ એવા શ્રીઅરિહંતની સ્તવના તથા સેવા કરવી. પણ રાગવિના પ્રભુની સેવા થાય નહીં તે કારણથી પ્રથમ શ્રી ઋષભદેવજીની સ્તવેના કરતાં શ્રીવીતરાગ ઉપર પ્રીતિ કરવી. તે રીતે કહે છે. પ્રથમ ધર્મના ચાર આચરણ કહ્યાં છે. ૧ પ્રીતિ, ૨ ભક્તિ, ૩ વચન, ૪ અસંગ. તેમાં પ્રીતિનું લક્ષણ ષોડશક ટીકાથી જાણવું x x x x
अंतभागमांथी उतारोએટલે એ ચોવીસ સ્તવન થયાં. પિતાના જાણપણું પ્રમાણે પરમેશ્વરની ગુણગ્રામેં સ્તવના કરી તેમણે જે યથાર્થ તેહ પ્રમાણ અને અયથાર્થનું મિચ્છામિ દુક્કડં. ગીતા ગુણ લેવો, દોષ તજ, ભદ્રકતા એ રચના કરી છે. મોટા પુરૂષે ક્ષમા રાખી ગુણ લેવા. ૭ ઇતિ મહાવીર જિન સ્તવનં. ૨૪.
कलशरुप पचीशमां स्तवनमाथीશ્રીષભદેવથી માંડીને મહાવીર પર્વત અવસર્પિણી કાલે શાસનના નાયક, ગુણરત્નાકર, મહામાહણ, મહાગોપ, મહાવૈઘ, એહવા ચોવીસ તીર્થંકર થયા, તેહને “નાથ” કહેતાં ગુણગ્રામ કરીયે, અને પોતાના તત્વસ્વરૂપને ધ્યાયીયે તેહને ધ્યાવે, તત્વની એકાગ્રતા પામી તેહથી પરમાનંદ અવિનાશી પદ પામીજે. વળી અક્ષય અવિનાશી એહવું ક્ષાયિક નાન, તે‘અનુપ' કેતાં અભૂત પામીજે. ૧ ઇતિ પ્રથમ ગાથાર્થ
आंहीना प्रदर्शनमां एक प्राचीन गुटको अमारा तरफथी मूकवामां आव्यो छे तेमां 'खंडाजोयणबिचार' अर्थात 'जंबद्वीपनो किंचितमात्र विचार' तथा बीजो 'तेत्तीशबोलनो थोकडो' एबा बे ग्रन्थो गद्यबन्ध लखेलां छे तेमाथी 'खंडाजायण विचारमाथी' केटलाक उतारा मूकुंछं. ए खडाजायण विचारमां' जूदा जूदा विचारना दशद्वार-खण्ड आपवामां आव्या छे तेमांथी बेत्रण नाना द्वारनाज उतारा आप्या छे.
કહિતા જંબૂદીપમાહી ૬૭ કુટ છે. તે કિમ? ૩૪ દીધું તાડ ઉપર વિજય પ્રભુ ગજદંતા નપડ નીલવંત ઉપરે માલવંત ગજાંત મેરુ પર્વતને વિષઈ એટલે ૩૯ પર્વત ઉપર નવ નવ ફૂટ છે. એવું ૩૫૧ થયા. ચૂલ હેમવંતઃ સિષરી એ બહુ પર્વત ઉપર પ્યારા પ્યારા ફૂટ છે, એવં ૨૨ થયા. ૧૬ વષાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે સે માનસ ગંધ માદન એહ વિહું ગજદંતા પર્વત ઉપર સાત સાત ફૂટ છે. રૂપી મહા હેમવંત પર્વત ઉપર આઠ આઠ ફૂટ છે. એટલે ૬૧ પર્વત ઉપર સવ ૨૭ ફૂટ છે. ઇતિ પાંચમો દ્વારા સંપૂર્ણ ૫