Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તપગચ્છની પટ્ટાવલિ,
३४३
લાવી ગુરૂહસ્તે આપી ગુરૂએ કણને વિષે શુંઠ સ્થાપી ચિંતવ્યું જે આહાર કરી ખંડ વાવરીશું. આહારના કર્યા પછી શુંઠખંડ વાવરવી વિસરી ગયા. સાંજની પડી લેહણ કરતાં મુખવસ્ત્રિકા પડિલેહતાં કર્ણથી શુંઠખંડ પૃથ્વી પર પડયો. તે દેખી પિતાનો પ્રસાદ તથા પિતાનું વિસર પણું જાણી વિચારે જે હું દશપૂર્વ ધારક તેહને એ કિમ વિસરે? ઉપયોગ દીધાથી પિતાનું આયુ ડું જાણી પિતાના શિષ્ય શ્રી વસેન પિતાની પાટે સ્થાપીને કહ્યું “તમે સોપારક પત્તને વિચરો ત્યાં બાર વર્ષને અંતે દુર્ભિષિને ગે લક્ષદ્રવ્ય એક હાંડી ખીરની વિષમિશ્રિત થકી મરણે છે. જિનદત્ત ભાર્યા ઇશ્વરી પુત્રે ચાર ઉત્તમ પાત્ર છે તેને અભયદાન છે. એમ કહે કે પ્રભાતે બાર હજાર યુગ ધારીના ભર્યા જહાજ સમુદ્ર આવશે પરદિપ થકી, એ ઉપકાર ત્યાં જઈ કરે.આવી શ્રી ગુરૂની આજ્ઞા લઈ શ્રી વજસેન સૂરિએ વિહાર કર્યા. એવામાં વસેનને યુગપ્રધાન પદવી થઈ. તે સમયે બીજો ઉદય થયો. શ્રીવીરાત ૬૧૬ વર્ષે હવે વીરાત ૮૫ વર્ષે વજસૂરિને જન્મ, ૮ વર્ષ ગૃહસ્થપણે રહ્યા; અને ૪૪ વર્ષ શિષ્યપણે શ્રી સિંહગિરિ ગુરૂની સેવા કીધી. વર્ષ ૩૬ યુગ પ્રધાન પદવી ભોગવી સઘળું આયુ ૮૮ વર્ષ સંપૂર્ણ વીરાત ૫૮૪ વર્ષે ગયા હુંતે દક્ષિણ દિશામાં ભાગિયા નામ પર્વતને વિશ્વ વિકલા ઉપરે અણુશણ કરી શ્રા વજીસ્વામિ સ્વર્ગ હુઓ. એ શ્રી વજીસ્વામિને નામે વજ શાખા કહેવાણી પુનઃ એજ વર્ષે ગષ્ટામા હિલ્લ નામે ૭ મે નિ~વ થયો. જેમ શ્રી જંબુ સાથે દશ બોલને વિચ્છેદ થે, તેમ શ્રી વજ સાથે ૧ અર્ધ નારાચસંહનન, અને ૨ દશે પૂર્વ એમ બે ઉત્તમ બોલને વિચ્છેદ થયો હતો.
महागिार सूहस्ति २ च सूरि श्री गुणसुंदर ३ श्यामाचार्य ४ स्कादलाचार्य २ रेवतिमित्र सूरिराट् ६ श्री धर्मा ७ भद्रगुप्त ८ श्च श्रीगुप्तो ९ वज्रसूरिराट् १०
युग प्रधान प्रवरा दशे ते दशपूर्विणः ॥२ चंद्र कुलसमुत्पत्ति पितामहमहं विभु
રાપૂર્વથીવંર વ વામૈ મુનિશ્વરં / રે અત્ર શ્રી વજવર્ણન. उक्तंच-किं रुपं किमुवांग सूत्र पठेनं विष्येषु किं वाचना
किं प्रज्ञा किं मुनिस्पृहत्व मथकिं सौभाग्यमद्यादिक किं वा संघसमुन्नति सुरनति किं तस्य किं वर्यते वज्रस्वामि विभो प्रभावजलधरे केकमप्पद्भतं ॥१
| ઇતિ શ્રી વજુસ્વામી સંબંધ. આને અન્ય ચારિત્રે વિસ્તાર છે તેથી વધુ નથી જણાવ્યું.
૧૪ વસેન સુરિ–તેનું ભારદ્વાજ ગોત્ર. શ્રીગુરૂવજીસ્વામિને વચને વિહાર કરતા સમુદ્રતટે સોપારક પત્તન નગરે શાલાએ રહ્યા. મધ્યાન્હ સાઈડ ગેત્રે છે. જિનદત્તા તેની પુત્રી ઇશ્વરી તેને ૪ બેટા, નાગિંદ્ર ૧, ચંદ્ર ૨, નિત્તિ ૩ અને વિદ્યાધર ૪ એ નામે છે. તેને ઘેર શ્રી વજ ગુરૂના વચનાનુસારે ભિક્ષાથે પહોંચ્યા. એટલે સ્ત્રો ભર્તાર વિષમિશ્રિત આહાર દેખો સામ સામી દષ્ટિ સંજ્ઞાએ કહે શ્રી ગુરૂ મહયાં નિર્દોષ