Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
આપણું કર્તવ્ય હવે એટલુ છે કે, આપણે આપણા જૈન સ ંસ્કૃત સાહિત્યના ઉત્કર્ષ કરવા તન, મન, અને ધનથી પ્રયત્ન કરવા જેએ. આ સસાર અને તેના વૈભવ વિલાસ માટેની સર્વ વાસનાને ત્યાગ કરી, ઇંદ્રિયદમન અને મનઃ સયમ કરી આપણા પૂર્વજોએ જે સાહિત્ય રત્નાના મહાન્ ભંડારા ભરેલા છે, તેમના આપણે ઉદ્ધાર કરવા જોઇએ. એ મહાન્ ભડારાજ આપણું સર્વસ્વ છે. તેમના પ્રભાવથી આપણે મનુષ્ય જીવનની ઉચ્ચતા પ્રાપ્ત કરવાને સમર્થ થવાના છએ. ઐહિક અને પારલૌકિક સુખ તથા મુક્તિ અને ઉચ્ચતમ પ્રેમ સપાદન કરવાનુ મુખ્ય અને અદ્વિતીય સાધન આપણું સાહિત્ય છે. આપણા સાહિત્યેજ આપણું જૈનત્વ ટકાવી રાખ્યું છે અને આ જગત્ ઉપર આપણા ધર્મની જાહેાજલાલી રહી છે, તેથી જેણે આપણને મનુષ્ય જીવનના ઉચ્ચ માર્ગ બતાવ્યા છે, જેણે આંતરિક પ્રકાશની અદ્ભુત શક્તિ પ્રકાશિત કરી તેને બાહેર લાવવાનેા માર્ગ બતાવ્યા છે અને જેણે અધ્યાત્મ જ્ઞાન ઝળકાવીને આપણને આત્મમેધ આપ્યા છે, તે આપણું જૈન સંસ્કૃત સાહિત્ય આ વિશ્વ ઉપર વિશેષ વિકાસિત થાય, તેવા પ્રયત્ન કરવાની ભાવના આપણામાં જાગ્રત થાઓ.
૪૬૬
× × × લેખક મહાશય પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી આ લેખના સબંધમાં જણાવ છે કે:-જો કે આ લેખ ઉતાવળને લને તથા કામના પ્રસગને લઇને ટુંકા લખાયા છે તાપણ તેમાં જે મુખ્ય બાબતે જોઇએ તે બરાબર દર્શાવેલી છે.” આમ ઉતા વાથીજે સમયને ક્રમ જાળવવા જોઇતા હતા તે જળવાયા નથી એ સહેલાથી સમજી શકાશે. આની અંદર જે જે ઉત્તમ નાટકા, મહાકાવ્યા, ટીકા વગેરે જણાવવામાં આવ્યાં છે તે છપાવી પ્રગટ કરવાં જોઇએ અને બની શકે તો કેટલાંકનાં ભાષાંતર પણ કરાવા યોગ્ય છે. અત્યાર સુધી જે પુસ્તક! જૂદી જૂદી પુસ્તક પ્રસારક સંસ્થાએ છપાવી પ્રગટ કર્યો છે. તેએામાંની એકપણનું લક્ષ નાટક પરતે ગયુંજ લાગતું નથી. તે તે પર લક્ષ રાખી તે સ સ્થાએ બનતા ઉદ્યમ કરશે. 'ત્રી.
*********************
* સંવત્ સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ
******************
( પ્રાચીન લેખા-આજ્ઞાપત્રા, ૧ શાસન.)-પ્રાચીન ગુજરાતી ગદ્યના નમુનાઓ.
શ્રી વિજયદાન સૂરિ ગુરૂભ્યા નમ: સ ંવત ૧૮૬૪૬ વર્ષ પાપ શુદ્ર ૧૪ શુક્ર શ્રી પત્તન નગરે શ્રી હીરવિજય સરિભિ લિખ્યતે, સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્ય શ્રી વિજયદાન સૂરિ પ્રાસાદાત સાત છ, મેલનાડ આ શ્રી વિસંવાદ ટાલવાનજી કા તેહજ સાત ખેલનેા અવિવરીનીં લિખિÛ Öઇ, બીજા પણિ કેટલાએક એલ વિવરી નર્જી લિખીઇ ઇં, પરપક્ષીનિ કુણુઇ કિસ્સા કનિ વચન ન કહિવું.૧ તથા પરપક્ષીત્તત ધર્મકાર્ય સર્વથા અનુમાવા યોગ્ય નહીં ન કંઇ ન કહિવું, જે માટ દાન, શુચિષ્ણુ,