Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text ________________
४७४
શ્રી જેન . કે. હેરલ્ડ.
પાપ વ્યાપ સંતાપ તાપ મલયાનિલ આગર, સુરિ શિરોમણિ રાઈહંસ, જિણચંદ ગુણાગર. બોહિય શ્રાવક લાખ લાખ સિવમુખ સુખદાયક, મહિયલિ મહિમા ભાણ જાણું તેલ નહુનાયક; ઝંઝણ પુરૂ પવિત્ત ચિત્ત કિત્તિહિં કલિ ગંજણ, સુરિ જિણેસર સૂરિ રાઈ રાયહમણુ રંજણ. ભીમ નરેસર રાજ કાજ ભાજન અઈ સુંદર, વેગડ નંદન ચંદ કંદ, જસુ મહિમા મંદર, સિરિ જિનશેખર સૂરિ ભૂરિ પઈ નમાં નરેનર, ' કામ કોહ અરિ ભંગ સંગ જંગમ અલવેસર. સંપઈ નવવિધ વિહિત હેતુ વિહરઈ મુહિમંડલિ, થાપાઈ જિણવર ધમ્મ કમ્મ જુત્તઉ મુણિમંડલિ; જાં ગયણુગણિ ચંદસૂર પ્રતપઈ ચિરકાલ,
તા લગ સિરિ જિણધર્મો સુરિ નંદઉ સુવિશાલ. ઉપરની પદાવલીમાં વેગડશાખાના ઉત્પાદ શ્રીજિનેશ્વરસૂરિ પછી જે અનુક્રમથી નામે આપવામાં આવ્યાં છે, તેજ અનુક્રમથી નામો, દુર્ગસિંધકૃત કાતંત્રવૃત્તિની જે પ્રતિ, વેગડ શાખામાં થએલા ૫૦ દેવભદ્રગિણિએ પિતાના શિષ્ય ૫૦ મહિમમંદિર મુનિને વાંચવા માટે લખી છે, હેની અંતમાં પણ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે –
"संवत् १५८८ बर्षे चैत्रादा माघ मासे कृष्णपक्षे त्रयोदशी कर्मवाटयां भौमवासरे मुलझे श्रीजेसलमेरुमहादुर्गे राउलश्री देवकर्णराज्ये श्रीखरतरगच्छे श्री जिनदत्तसूरि संताने श्रीजिनेश्वरसूरिपट्टे श्रीजिनशखरसूीरपट्टालकार चूडामणि श्रीजिनधम्मासूर पट्टोदयादिदिनमाण श्रीजिनचंद्रसूरिवराणां विजयराज्ये पं० देवभद्रगणिवरेण स्वविनेय पं० माहिममंदिरमुनिपठनाथं श्रीकृत्तित्रयीपुस्तकमलीख."
જે જિનેશ્વરસૂરિએ વેગડશાખા કાયાનું આપણે ઉપર જોઈ ગયા, તે જિનેશ્વરસૂરિની સ્તુતિનું એક ગીત, શ્રીજિનસમુસૂરિએ બનાવેલું પ્રાપ્ત થયું છે, અને તે આ છે --
શ્રી જિનેશ્વરસૂરિ ગીત. સૂર સિમણિ ગુણનીલે, ગુરૂ ગાયમ અવતાર છે, સદગુરૂ તું કલિયુગ સુરતર સમો, વાંછિત પૂરણ હાર હો. સદગુરૂ પૂર મને રથ સંઘના, આપ આણંદ પૃર છે.
સદ, વિધન નિવારો વેગલા, ચકચંતા ચકચૂર છે.
સદ. ૨ તું વેગડ બિરૂદે વડો, છાજહડાં કુલ છાત્ર હે.
સ૬૦ ગચ્છ ખરતરનો રાજીઓ, તું સિંગડ વર ગાત્ર છે.
સંદ૦ ૩ મદ ચૂર્યો ભાલું તણ, ગુરને લીધે પાટ છે. સમવરણ લીધે સહ, દુરિજન ગયા ૬૯ વાટ છે.
સ૬૦ ૪
સંદ
Loading... Page Navigation 1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376