Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
સંવત્ સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ,
૪૬૭
સ્વભાવ વિનીતપણુ, અલ્પકષાયીપણું, પરોપકારીપણું, દષિણપષ્ણુ, પ્રિયભાષિપણું, ઇત્યાદિ જે જે માર્ગાનુસારી ધર્મ કર્તવ્ય તે નિજ શાસનથી અનેરાઈ સમસ્ત જીવ સંબંધિયા શાસ્ત્રનઈ અનુસારઈ અનમેદવા યોગ્ય જણાઈ છે તે જૈન પરંપક્ષી સંબંધી માગનુસારી ધર્મ કર્તવ્ય અનુમોદવા ચોગ્ય હોઈ તે વાતનું ચું કહવું. ૨ ગછનાયકનઈ પૂછયા વિના શાસ્ત્ર સંબંધિની કિસી નવી પરૂપણું ન કરવી. ૩ દિગંબર સંબંધિયાં ચૈત્ય ૧, કેવલ શ્રાદ્ધ પ્રતિષ્ઠિત ચય ૨, દ્રવ્ય લિંગીતિં દ્રવ્ય નિષ્પન ચેત્ય ૩ એ ત્રિણિય વિના બીજા ચૈત્ય વાંદવા પૂજવા યોગ્ય હોઈ એ વાતની શંકા ન કરવી. ૪ તથા સ્વપક્ષીના ઘરનઈ વિષઈ પૂર્વોક્ત ત્રિણિની અવંદનિક પ્રતિમા છે તે સાધુનાં વાસક્ષેપ વાંદવા પૂજવા ગ્ય હઈ. ૫ તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રમાં ઈ. ૬ સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધ ભણી પરપક્ષીનિં જમવા તેડઇ તે સાતમીવત્સલ ફોક ન થા. ૭ તથા શાસ્ત્રોક્ત દેશ વિસંવાદિ નિવ સાત સર્વ વિસંવાદી નિવ ૧, એ ટાલી બીજા કેઈનિં નિન્દવ ન કહવા. ૮ પરપક્ષી સંઘાતઈ ચર્ચાની ઉરીરણ કુણઈ ન કરવી પરપક્ષી કે ચર્ચાની ઉદીરણું કરઈ તે શાસ્ત્રનઈ અનુસાર ઉત્તર દે. પણિકલેશ વાધઈ તિન કરવું. ૮ તથા શ્રી વિજયદાન સૂર બહુ જન સમક્ષ જલશરણ કીધો તે ઉસૂત્ર કંદ ઉદાલ ગ્રંથ તે માહિલિ અર્થ બીજાઈ કોઈ શાસ્ત્રમાહિં આપ્યો છે તે અર્થ તિહાં અમ(મોણ જાણો. ૧૦ સ્વપક્ષીય સાર્થનઈ અનુયેગ્યઈ પરપક્ષીય સાથ યાત્રા કર્યો માટે યાત્રા ફેક ન થાઈ. ૧૧ તથા પૂર્વાચાર્યન વારે જે સ્તુતિ તેત્રાદિક કહવાતાં કુર્ણ ના ન કહેવી. ૧૨ એ બોલથી અન્યથા પપઈ તેહનઈ ગછને તથા સં. ઘને ઠબકે સહી.
અત્ર શ્રી વિજયસેન સૂરિ મત ઉપાધ્યાય શ્રી ધમસાગર મત ૧ ઉ. શ્રી કલ્યાણ વિજ્ય ગ. મત ઉં. વિમલહઈ ગ. મત. ઉ. શ્રી સોમવિજય ગ. મત. પં. શ્રી સહજસાગર ગ. માં.
પં. શ્રી કાઉંષિ માં. [ આ પ્રાચીન લેખ અમને એક સહૃદય મિત્ર તરફથી પ્રકાશનાથે મળ્યું છે તે અહીં તે સમયની ભાષા એમને એમ કાયમ રાખી પ્રગટ કરી જણાવીએ છીએ કે જે પ્રસંગે આ આજ્ઞાપત્ર લખાયું છે એટલે કે સં. ૧૬૪૬ માં (સને ૧૫૮૦ ), તે પ્રસંગે ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે બહુ સખ્ત વિખવાદ ચાલતો હતો. બંને પક્ષ તરફથી ખંડન મંડનના પુષ્કળ ગ્રંથ રચાયા હતા અને બેઉ પક્ષો એક બીજા ઉપર અણછાજતા હુમલા કરતા હતા. એ ધાંધલ વધી પડયા પછી સમાધાનાથે તપાગચ્છના આ વખતના નાયક શ્રીમદ્
૧ કલ્યાણ વિજય ગણિ-જન્મ સં. ૧૬૦૧, દીક્ષા સં. ૧૬૧૬, શ્રી હીર વિજ્ય મુનિ હસ્તથી લીધી. ઉપાધ્યાયપદ સં. ૧૬૨૪ માં પાટણ. આ પ્રખ્યાત શ્રીમદ્દ યશોવિજયે ઉપાધ્યાયના ગુરૂના ગુરૂ અને તેના ગુરૂ થાય. સવિસ્તર ચરિત્ર માટે જુઓ જેને ઐતિહાસિક રાસ માળા પુષ્પ ૧ લું.