Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તપગચ્છની પટ્ટાવલિ
૩૬૯
પન્નર વર્ષ હવે પછીના જશે તેમાં દુર્ભિક્ષ નહિ થાય.' એમ કહી દુર્ભિક્ષ પોતાના સ્થાનકે ગયા. શ્રીમાલી શ્વા જડૂ પણ દેવગુની ભક્તિ સાચવી ધણાં સુકૃત કરી સતિના ભજનાર થયા. કહ્યું છે કે
दानामृतं यस्म करार विंदे वाक्यामृतं यस्य मुखारविंदे
तपामृतं यस्य मनोरविंदे सवल्लभः कस्य नरस्य न स्यात् ॥ देयं देयं सदा देयं अन्न दानं विचक्षणे ।
अन्न दातु येशो नित्यं जगडूकस्य यथाद्भुतम् ॥
ઇતિ શ્રીમાલી શા જગડૂની ઉત્પત્તિ——
૪૩. સોમપ્રભ સૂરિ અને તેના લઘુગુરૂભાઇ મણિરત્ન સિર બને;ગુભાઇ હતા. શ્રી સૂર ઉત્તમ પ્રાણીને ધર્મોપદેશના આપી ઉપકાર કરતા વિચરતા હતા એવામાં પ્રાગ્લાટ મંત્રી વસ્તુપાલ અને તેના લલ્લુભા તેજપાલ થયા.
વસ્તુપાલ અને તેજપાલના સંબધ.
ગુજરાત દેશમાં ધુલકા (ધાળકા) નગરમાં બરડ ગેાત્રમાં પ્રાગ્ધાટ જ્ઞાતિમાં શા આ સરાજ રહેતા હતા. તે પાટણમાં વસ્ત્ર વ્યાપાર અર્થે આવ્યા. ત્યાં હાટ માંડી રહ્યેા. માલસુંદ ગામમાં વ્યાપાર કરે છે. એકદા પંચાસરા પાસની યાત્રા કરી ધર્મશાલામાં ચિત્રવાલ ગચ્છના શ્રી ભુવનચંદ્ર સૂરિને વાંદી ખેઠા. એવામાં ત્યાં શ્રીમાલી જ્ઞાતિના વહર ગાત્રના શા આખા-તેની સ્ત્રી લક્ષ્મી અને તેની પુત્રી ખાલવિધવા કુંવર નામની તે શ્રી ગુરૂને વાંદે છે, એટલામાં ગુરૂને વાંદતાં થાં શ્રી સૂરિએ વામકુક્ષીએ તલત્રણ દેખી મસ્તક ધુણાવ્યું ત્યારે પાસે બેઠેલા શિષ્યે કહ્યુ ‘ કાી ગુરૂ ! આનુ કારણ શું ?' ગુરૂએ કહ્યું. આવી કુક્ષીમાં યુગ્મપુત્ર વસ્તુપાલ તેજપાલ નામે ત્રણા પુન્યકરણીના કારક થશે અને તેનાં નામ આચદ્રાર્ક રહેશે ! તે ગુરૂ કથનનાં વચન શા આસરાજે સાંભ્યાં. કૅટલાક દિવસે પૂર્વ કર્મ સંચયના યાગથી તે બન્નેના સંગ થયા એટલે ત્યાંથી તે બંને પલાયન થયા. માંડિલ (માંડલ) નગરે જઇ રહ્યા. અનુક્રમે વિક્રમ સ. ૧૨૬૦ વર્ષે વસ્તુપાલના જન્મ થયા. પુનઃ
એકસે અને પચાશ પાનનને(?) અંતરે તેજપાલના જન્મ થયો. તે આસરાજે પહેલાં ગુરૂએ જે નામ કહ્યાં હતા તેજ નામ આપ્યાં. એવામાં માલવ દેશમાં નલવર નગરમાં શાલિ કુમર પ્રગટ થયા. તેને 'મનુષ્ય ‘ઢોલા’ નામ કહે છે. રાજા વીરધવલના રાજ્યમાં પુનઃ વિક્રમ સ. ૧૨૪૧ વર્ષમાં લાખા ફુલાણી થયા. એટલે વસ્તુપાલ તેજપાલ માંડિલ નગરમાં વર્ષ પાંચનાં થયા ત્યારે ત્યાં મનુષ્યે ન ત પુછી એટલે ત્યાંથી આસરાજ પ્રશ્ચિમ દિશાએ થઇ દેવકીપત્તન રહ્યા. ત્યાં મનુષ્યાએ ખાલકને મેટા તેજવત જોઇ ગામ કિાણુ પૂછ્યું એટલે ત્યાંથી ધાડિઆલ ગામમાં પેાતાને દેશ આવી રહ્યા. ત્યાં વર્ષ આઠના ખે બાલક થયા ત્યારે ધી કૃપિકાને વ્યાપાર કર્યા. એવામાં ત્યાં શ્રી ભુવનચંદ્રસૂરિ વિહાર કરતા આવ્યા. શા આસરાજ તે કુંવર સ્ત્રીને એળખ્યા. ગુરૂએ ખતે ખાલક પુન્યવંત નણ્યા ત્યારે શ્રી ગુરુએ વિક્રમ સ. ૧૨૬૯ વર્ષમાં વસ્તુપાલને જિનશાસનમાં કીર્તિકારક