Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
કવિ બનારસીદાસ
૪૧૯
219
૨૭૧
એક સંન્યાસીએ તેને ભરમાવી પૈસા કઢાવવાની યુક્તિ કરી. તેણે કવિને કહ્યું કે એક મંત્ર તેની પાસે છે, તેનું આરાધન એક વર્ષ સુધી નિયમપૂર્વક કરે અને કોઈને ન બતાવે તે એક વર્ષની મુદત વીત્યા બાદ તેને આંગણે હમેશાં એક સોના મહોર પ્રગટે- ઈશ્કબાજને દ્રવ્યની બહુ જરૂર રહે છે તેથી તે સંન્યાસીની બહુ સેવા કરવા લાગ્યા, જ્યારે સંન્યાસી તેની પાસેથી પૈસા ઠગી ખાવા લાગે. આખરે એક વર્ષ આમ ગયું. પરંતુ સુવર્ણમુદ્રા તે પ્રાપ્ત ન થઈ !!
વહ પ્રદેશ ઉઠી ગયો સ્વતંત્ર, શઠ બનારસી સાધે મંત્ર, વરષ એક કીધે ખેદ, દીને નહિ એરકું ભેદ
૨૧૫ વરષ એક જબ પૂરા ભયા, તબ બનારસી દ્વાર ગયા, નીચી દષ્ટિ વિલે ધરા, કહું દીનાર ન પાવૈ પર. ફિરિ જે દિન આયે દ્વાર, સુપને નહિ દેખે દીનાર, વ્યાકુલ ભય લાભકે કાજ, ચિંતા વદી ન પાવૈ નાજ કહી ભાન સૌ મનસો દુધા, તિનિ યહવાત યહી જવ મુધા, તવ બનારસી જાની સહી, ચિંતા ગઈ છુધા લહલહી.
૨૧૮ તેણે એક દિન આ આપવીતી ગુરૂ ભાનચંદ્રજીને કહી બતાવી, ગુરૂજીએ સંન્યાસીના છલકપટને વિશેષ પ્રગટ કરી કહ્યું ત્યારે તે સચેત થ.
આ પછી સં. ૧૬૬૪ માં પિતાની શૃંગારપથી ગમતી નદીમાં નાંખી દીધી. તિસ દિનમેં બાનારસી, કરી ધર્મકી ચાહ,
તજી આસિખી ફાસિખી, પકરી કુલકી રાહ. આ રીતે પ્રકૃતિ–મૂલ વ્યસન ગયું. તેનાં કારણ બતાવે છે.
કહે દેશ કે ન તજી, તજ અવસ્થા પાય,
જૈસે બાલકકી દશા, તરૂણ ભયે મિટ જાય. વળી (અથવા)
ઉદય હેત સુભ કર્મ કે, ભઈ અશુભકી હાનિ, તાતેં તુરત બનારસી, ગહી ધર્મકી બાનિ.
૨૧૭૩ થોડા સમયમાં કે વિલક્ષણ ફેરફાર !
નિત ઉઠિ પ્રાત જાઈ જિન ભીન, દરસ વિન ન કરે તન, ચૌદહ નિયમ વિરતિ ઉચ્ચરે, સામાયિ પડિકૅના કરે.
२७४ હરિ જતિ રાખી પરવાન; જાવજીવ લેંગન પચખાન, પૂજા વિધિ સાધે દિન આઠ, પૂજા પાઠ પઢે મુખપાઠ.
૨૭૫ ઈહ વિધિ જૈન ધર્મ કથા, કહે સુનૈ દિનરાત. હુનહાર કાઉ ન લખ, અલખ જીવકી જાતિ,
૨૭૬. તવ અપસી બનારસી, અબ જસી ભયે વિખ્યાત. આ સંવત ચૌસઠા, કહીં તાકી બાત.
૨૭૬ આ પછી અનેક પ્રસંગે છે, અને તે સર્વ પિતાના “અધકથાનકમાં સં. ૧૬૦૮ ધીના લખ્યા છે. ત્યાર પછી તેઓ ક્યાં સુધી રહ્યા? પિતે પ્રતિજ્ઞા લીધી હતી તે છે. માણે બીજી જીવની લખી કે નહિ એ જાણવા માટે કંઈ સાધન હાલ નથી.
[‘અધકથાનકની હસ્તલિખિત પ્રત અને શ્રીયુત નથુરામ પ્રેમી પાસેથી પ્રાપ્ત થઈને માટે તેમને ઉપકાર માનું છું. 3 .
-તંત્રી,