Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી યશેાભદ્ર સૂરિ.
૪૧૫
ઉપરના વૃત્તાન્તામાં પાંચમી કડીમાં બેહા, ખીમરુષિ, કિન્નરુષિ અને યશાભદ્ર એ ચાર નામ ગણાવી ચારેને ગુભાઇ તરીકે ઓળખાવ્યા છે, પરન્તુ તે ઠીક નથી. બેહા અને ખીમરુષી જુદા જુદા નહિ', પરન્તુ તે એકજ છે. અને તે યશાભદ્રના શિષ્ય હતાં. ‘બેહા’ એ તેઓનુ ગૃહસ્થાવસ્યા.. નામ હતું. જ્હારે દીક્ષા લીધા પછી, લેાકાએ એક વખતે તેમના આગળ ધણું દ્રવ્ય રાખ્યુ છે, તે વખતે તે બિલકુલ નિસ્પૃહતાથી ઉપવેને સહન કરવામાં સમર્થ, લાએ દંખ્યા, હારથી તેનું ખીમરુષિ (ક્ષ)િ એવું નામ પડયુ. આ હકીકત ખેાહાના રાસમાં લખી છે કે—જ્ઞ જ્ઞ ર્યુિ તે તે સહિક સાધ વિમલ નામન ડિ' આવીજ રીતે મેહાના સંસ્કૃત ચરિત્રમાં પણ લખ્યું છે કે— 'ततः सर्वेरपि जनैस्तस्य मुनेर्निराहतया सर्व सहत्वात् क्षमर्षि इति नाम घोषितम् '
હવે કિન્ડઋષિને યશેાભદ્રના ગુરૂભાઇ ગણવામાં આવ્યા છે, તે પણ ઠીક નથી. કિન્હ ઋષિએ શ્રી ક્ષષિ (ખીમઋષિ) પાસે દીક્ષા લીધી હતી. તેનુ ગૃહસ્થાવસ્થાનું નામ કૃષ્ણ (કાન્હડ) હતું. એક વખતે કાન્હડે ખીમ ઋષિનાઅભિગ્રહથી ચકિત થઇ, ખીમઋષિને કહ્યું:હે ‘મુને ! આપનાની છે, મ્હારૂં આયુષ્ય કેટલુ છે, તે કહેા.’ ખીમઋષિએ હેતુ છ માસનુ આયુષ્ય બતાવ્યું. એ પ્રમાણે પોતાનુ છ માસનું આયુષ્ય જાણીને દીક્ષા લીધી. હેંણે દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિ દેખીને છ માસ સુધી તપસ્યા કરી કૃષ્ણઋષિ (કિન્હઋષિ) સ્વગે ગયા. આ પ્રમાણે વૃત્તાન્ત ખીમ ઋષિના રાસમાં અને મુસ્કૃત ચરિત્રમાં છે. તેથી માલૂમ પડે છે કે કિન્હૠષિ યશેાભદ્રસૂરિના ગુરૂભાઇ નહિ; પરન્તુ શિષ્યના શિષ્ય-પ્રશિષ્ય હતા.
પરિશિષ્ટ I.
નાડલાઇના સ. ૧૫૫૭ ના શિલાલેખ,
॥ ९० ॥ श्रीयशोभद्रसूरि गुरुपादुकाभ्यां नमः
संवत १५५७ वर्षे वैशाषमासे । शुक्लपक्षे षष्ठयां तिथौ शुक्रवासास पुनर्वसु ऋक्षप्राप्त चंद्रयोगे | श्रीसंडेरगच्छे। कलिकालगौतमात्रतार । समस्तभाविकजन मनisबुज विबोधनैकदिनकर । सकललब्धिनिधानयुगप्रधान । जितानेकवादीश्वरवृंद प्रणतानेकनरनायक मुकुटको टिस्पृष्टपादारविंद । श्रीसूर्यव महाप्रसाद । चतुः षष्टि सुरेंद्र संगीयमान साधु वाद । श्रीषंडेरकीयगण रक्षका वतंस | सुभद्राकुक्षि सरोवर राज [ हैं ] सयशोवीरसाधु कुलांबर नभोमाण सकलचारित्रचक्रवर्ति चक्रचूडामडि भ० प्रभुश्री यशोभद्रसूरयः । तत्पट्टे श्री चाहुमानवंशश्रृंगार । लब्धसमस्तनिरवद्यविद्याजलधिपार श्रीबदरीदेवी