Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩પ
આવે, આમ આવે! પુનઃ અમે કહ્યું કે એ તૂઅરી, પુનઃ તમે કહ્યું કે એના હાથમાં શું” ત્યારે અમે કહ્યું કે એ બીજોરાં, એટલે આમને નામે આમ રાજા જાણો, પુનઃ તુઅરિ કહીમાં તમારો એ શત્રુ; પુનઃબીજોરા કહેતાં તમે પણ રાજા અને એ પણ રાજા, વળી એ રાજાએ પણ એ જાતને લોક પૂર્ણ પ્રતિજ્ઞાને બારણે સકલ લોક દેખતાં લખ્યું છે. આ સાંભળી આમશત્રુએ વિચાર્યું કે શત્રુ સાંકડમાં આવ્યો હતો પણ તેના પુન્યથી તે કુશળ ગયો.
પ્રતિજ્ઞા સંપૂર્ણ થયે સંઘની આજ્ઞા લઈ ગુરૂ વાલે ( વાલીઅર ) નગરે આવ્યા. આમ રાજાએ શાલામાં મહત્સવથી પધરાવ્યા. મહા હર્ષ પામી શ્રી બપ્પભદ્દી સૂરી મુખથી રાજાએ બારવ્રત ઉચર્યા. એકદા ગુરૂને આમે કહ્યું “તમે શ્રી ગુરૂ મારા ઉપર કૃપા કરી કંઈ આ જીવ ઉપર સુકૃત થાય તેમ કહે! ત્યારે ગુરૂએ કહ્યું “ આ અસાર સંસાર તેહમાં અઢાર દોષ રહિત શી જિનેશ્વર તેની ભકિત એજ સાર’ જે થકી પ્રાણીને સગતિ થાય. કહ્યું છે કે,
कारयंति जिनानां ये तृणावासानपि स्फुटं ।
अखंडित विमानानि ते लभंतेल्लविष्टपे ॥ તે ગુરૂ ઉપદેશ સાંભળી વાલેર નગરમાં એકને આઠગજના પ્રસાદ નિપજાવી તેમાં શ્રી વીર બિંબ સં. ૭૫૬ માં ભૂમિ ગૃહે અને શ્રી બમ્પ ભટ્ટી એ પ્રતિષ્ઠા કરી
વળી આમ રાજા શ્રી સિદ્ધગિરિએ ત્રણ લક્ષ મનુષ્યનો સંવાધિપતિ થઈ યાત્રા કરી. ૧૨ા કોડી સુવર્ણની સુકૃતિ કરી શ્રી જૈન ધર્મ આરાધી આમચઆણ સં. ૭૬૦ માં સ્વર્ગવાસ પામે. પુનઃ શ્રી સૂરિને બાલ્યાવસ્થામાં હ૦૦ ગાથા સૂર્યોદયે મુખપાઠે ચઢતી તેના ઘધના શેષથી સાત શેર ઘત આહારમાં જરતું. શ્રી વીરાત ૧૩૩૫ એટલે સં. ૭૬૧ માં શ્રી ગોપાલલાધીશ રાજ શ્રી આમપ્રતિબંધક શ્રી બપ્પભટ્ટ સરિ સ્વર્ગે ગયા.
य तिष्ठति वारवेश्मनि सार्द्धद्वादश स्वर्ण कोटि निर्मापितो आमराज्ञा गोप गिरो जयति जिनवीरें ॥
૨૮, માનવ સરિ.
પિતાના દેહની અસમાધિથી ચિત્તથી શ્રી રીમંત્ર વિસરી ગયા કેટલેક દીને શ્રી યુરિને સમાધિ થઈ ત્યારે શ્રી સૂરી ગિરિનાર પર્વતે આવી બેમાસી ચેવિહાર તપ કર્યો અંબિકાએ આવી કહ્યું આ શા માટે? ત્યારે સૂરિએ “મારા દેહે અસમાધિ થઈ તેથી સુરિમં ચિત્તથી વિસરી ગયો છું દેવીએ સુરીમંત્ર સંભારી વિજયા દેવીને પૂછી સૂરીને સરીને સૂરિમંત્ર કહ્યા.
विद्यासमुद्र हरिभद्र मुनींद्र मित्रं सूरिबभूव पुनरेव हि मानदेव मद्यात्प्रयात्म पियोल्लघ सूरिमंत्रे लेभे विकामुखगिरा तपसोजयंते ॥