Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૬૦
જૈન શ્વે. કાન્ફરન્સ હેરલ્ડ.
સિરતે વાંદતા. એકદા તે પારસ શ્રેષ્ઠિ ગામ બહાર કાર્યાર્થે જતાં મેરડીની જાલ વૃક્ષ મધ્યે કાંઇક લીલા અને કાઇક સૂકા મ્લાન ફૂલથી પૂજિત એવા પાષાણના હિંગલ દેખી ગુરૂ શ્રી માનદેવને આવી પૂછ્યું' કે આ દ ્- પથ્થર સદેવ પુજિત દેખું છું તે માટે અત્ર સ્થાનકે કાઇક આશ્ચર્ય વસે છે' ત્યારે શ્રી સૂરિએ પારસને કહ્યું · આ દૃષદ્ પિકલ કરો ’ તેથી પારસે ગુરૂ આનાથી તે દષ૬ જુદા જુદા કર્યા. તેટલામાં શ્રી પાર્શ્વ બિબ દી તેવામાં પારસને અધિષ્ઠાયક દેવે પ્રગટ મનુષ્યના શબ્દે કહ્યું. પ્રાસાદ કરાવી પુજા કરજે' ત્યારે પારસે કહ્યું દ્રવ્ય નથી’. અધિષ્નાયકે કહ્યું શ્રા પારસના મુખ્યાર્ચે સુપ્રભાવે સુવર્ણના અક્ષતના ઢગલા નિરંતરના વ્યય પ્રમાણે થશે. તે દ્રવ્યથી પ્રાસાદ નિપજાવો. પણ્ આ વાર્તા કોઇ આગળ ન કહેવી. તે પારસ શ્રેષ્ડિએ અંગિકાર કરી ઘેર આવી બ્રા ગુરૂને બિંબ પ્રગટ થયાની વાત કહી. ત્યારે શ્રી સુરિએ તે અધિષ્ઠાયક દેવને આરાધ્યા. ત્યારે તે દેવે આવી શ્રીગુરૂને કહ્યું પહેાં આ પુરમાં આજ કાણે સપ્રતિ નૃપકાર પાર્શ્વનાથા પ્રાસાદ હતા. તે કાલાનુયોગે ગુજ્જર થયે થીય થયે. તે બિંબ આ શ્રી પાસના પ્રગટ થયા. શ્રેષ્ડી પારસને દર્શન દીધા ! બીજે દીને દેવકથન પ્રમાણે સુવર્ણ અક્ષતના ઢગ થયા તે પ્રત્યક્ષ સાચા દેખી શ્રેષ્ઠી પારસે પ્રાસાદના પ્રારંભ કર્યાં. મૂલ મંડપ, રંગ મંડપ, નૃત્ય મંડપ, સર્વ નિપજાવ્યા. દ્વાર કાટ નિપજાવ્યા તેવામાં એક દિને સ્વપુત્ર પૂછ્યું. આ દ્રવ્ય તમે કયાંથી લાવ્યા છે ? ’—આમ વારંવાર પૂછતાં પારસ શ્રેષ્ઠીએ સ્વપુત્રને ભદ્રકપણે યથાસ્થિત કર્યું ત્યારે અધિષ્ઠાયકે દ્રવ્યની વાર્તા પ્રગટ કરી જાણી સુવર્ણ અક્ષત દ્રવ્ય આપવું બંધ કરી દીધું ત્યારે પ્રાસાદ એટલેજ રહ્યા.
આથી શ્રી માનદેવ સૂરીએ શ્રેષ્ઠી પારસના આગ્રહથી સં. ૧૧૧૮ માં શ્રી કુલવિ નગરે મહામહે।ત્સવથી શ્રી પાર્શ્વબિંબ સ્થાપ્યું. ઉક્તમ્
श्रीमत्पार्श्वजिनाधीशं फलवर्द्धिपुरस्थितं ।
प्रणम्य पूरा भक्त्या सर्वाभीष्टा साधकं ॥
૪૦. શ્રી મુનિચંદ્ર મરિ
શ્રી સૂરિના ઉપદેશના વિ· સ. ૧૧૧૫ માં શ્રી દે વાયટ જ્ઞાતીય દોઆબ રાજે શ્રી શાંતિનાથનું બિંબ સ્થાપ્યું. પુનઃ શ્રી સૂરિના ઉદેશથી શ્રી શ્રીરેાહી (શિરાદ્ધ) નગરે વિ. સં. ૧૧૧૭ વર્ષમાં વિજ્જા પાનસ ગાત્રી ચહુઆણુ શ્રી સહસમલ્લે અમારિ પ્રવર્તાવી પુનઃ એવામાં વિ. સ. ૧૧૫૧ માં સિ`ભરાધીશ ચહુઆણ શ્રી પૃથ્વીરાજ થયા. શ્રી સૂરિએ પાખીસત્ર નિપજાવ્યો. એવે વિ. સ. ૧૧૧૮ વર્ષમાં શ્રી અભયદેવસૂરિ પ્રગટ થયા. તેની ઉત્પત્તિ કહે છેઃ—
અભયદેવસૂરિ.
મેદપાટ દેશમાં વડસલ ગામમાં તુઅરસિદ્ધ નામે રાજપુત્ર રહે છે ત્યાં કાટિકગચ્છે ખરતરબિરૂદધારક શ્રી જિનેશ્વર સુરિ વિહાર કરતા આવ્યા. શ્રી મૂરિને દેખી સીધા નમ્યા. શ્રી ગુરૂએ ભવ્યાત્મા જાણી ઉપદેશ આપ્યા. તે સાંભળી ખૂઝયા, તત્કાલ દીક્ષા દીધી. યેાગ્ય ભણી આચાર્યપદ છ શ્રી અભયદેવસૂરિ નામ આપ્યું. અત્યુત્ર ષટ્ વિગયના સાગથી પૂર્વ