Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૩૬
શ્રી જેન કે. કા. હેરં....
પશ્ચિમે, પુનઃ ઇડરગઢ શ્રી શાંતિનાથને પ્રાસાદબિંબ નિપજાવ્યો. પુનઃ સંપતિએ સ્વપરાક્રમે ત્રીખંડાધિશ થયો. મંગલ શ્રેણિકને નિમિત્તે સદેવ સૂજેદિય અઠોતરિ એકવીસભેદી, સત્તરભેદી, અભેદી, નવપદાદિ પવિત્ર અને શ્રી જિનભક્તિ ચાઇ. પુનઃ શ્રી સિદ્ધગિરિ, સીવંતગિરિ, ૩ શ્રી શંખેશ્વર જ નદિય ૫ બ્રાહ્મણવાટક ૬ રજાત્રાદિ પ્રમુખ મહાતીર્થ જાણું વર્ષમાં ચારવાર સંઘમંતિ થાય. યાત્રાનો લાભ કમાવે. પ્રચુર વિત્ત સપ્તક્ષેત્રે વાવતા થયો. મારા શબ્દ મુખે ન કહે. કાને પણ માર શબ્દ સાંભળે નહિ. ન્યાયઘંટા વાજે. એવી રીતે સંપ્રતિ ન્યાય ધર્મરાજા કહે છે. એવામાં એક સાધુ માસ તપણનો ચોવિહાર તપ સંપૂર્ણ કાઉસગ્ગ પારી ગિરિ ગુફામાંથી નીકળી ઉણ નગરે પારણાને દિને આહાર અર્થે આવ્યો. ત્યાં દુર્ભિક્ષને યોગે ભિક્ષુકો ઘણું સાધુને તપસ્વી જાણી ગૃહ કમાડ ઉઘાડી ઘરમાં લીધાં. સાધુએ પારણું કરી. પુનઃ અપચમી આવી ગકાએ નિજલ કાઉસગ્નમાં રહ્યા. એટલામાં સંધલઈ ભીખારીએ મળી ચિતવ્યું ' એ જતિ તુરત આહાર લઈ ગયે તે, હજી આહાર જર્યો નથી. એવું વિચારીને જ્યાં યતિ કાઉસગે ઘા છે ત્યાં ભીખારીએ આવી તે તપસ્વીને ઉદર વિદારી તેમનું અને ખાધું. નગરે વાત પ્રસિદ્ધ થઈ. સંપતિએ યતિ ઘાત જાણ્યો. શ્રી કેવલી તીર્થકર વચનાનુસારે ભસ્મગ્રહને યોગે દિને દિને હાનિને સમય જાણી સંપ્રતિએ સમગ્ર દેશમાં શ્રી આર્યસુહસ્તિ સૂરિ પ્રમુખ સાધુ સમુદાયને ઘણું આયહે મહા મહોત્સવે સ્વામીને ધર્મશાલામાં પધરાવ્યા પાટટુઆ છે નહિ પુનઃ એ સંપ્રતિ રાજાએ પિતાના દાસ તથા ઘરની દાસી તેઓને સાળીને વેગ આપી અપાય દેશમાં વિહાર કરાવ્યા. ઘણા ગાઢ મિયાત્વને સમક્તિ પમાડી આર્ય જૈન ક્યાં. ઇત્યાદિ ઉત્તમ સુત કરી યહિભવ પરભવ આત્મકલ્યાણને હેતુ જાણી નિપજાવી કોરવલ મર્યવંશ શોભાવી સંપ્રતિપ સો વર્ષ આયુ સંપૂર્ણ સદ્ગતિને ભજનાર છે. ગાથા-કોસંબીએ જેણું દુગ્ગજ ધાવિઓ તેઓ જાઓ ! ઉજેણીએ સંપઈ, રાયા સોનદઉ સુહ છે
ઇતિ સંપતિ ૫ સંબંધ. એ શ્રી આર્ય સુહસ્તિ સૂરિ લઘુગુરૂભાઈ તે ગઝની પદપર થયા અને વડા ગુરભાઈ શ્રી આર્ય મહાગિરિસૂરિ તેણે જિનકલ્પની તુલણે કરી. દક્ષિણપણે રાજ્યપિંડે લીધે તે માટે બંને ગુ ભાઈને ભાડલે આહાર પાણિનો વ્યવહાર જૂદો થયો. શ્રી મહાગિરિમૂરિએ સમ્મિત શિખરની યાત્રાને હેતુએ પૂર્વ દિશામાં વિહાર કર્યો. તેની પેઢી ચાર આંતરે શ્રી દેવદ્ધિ ક્ષમા-શ્રમણ થયા. હવે શ્રી આર્ય સુહસ્તિ સૃએિ વર્ષ ૩૦ સંસારીપદ ભોગવી પછી શ્રી સ્થૂલિભદ્ર સ્વામીને હસ્તે દીક્ષા લીધી. અને વર્ષ ૨૪ શિષ્યપણે ગુરૂ કી સ્થૂલિભદ્ર સ્વામીની સેવા કીધા પુનઃ વર્ષ ૪ર યુગપ્રધાનપદવી ભોગવી સર્વાયુવર્ષશત સંપૂર્ણ શ્રી વીરાત બસે એકાણુ ૨૮૧ વર્ષ શ્રી આર્ય સુહસ્તિસૂરિ સ્વર્ગે ગયા. તત્પર
૯ સુસ્થિતસ્વામી. લઘુ ગુરૂભાઈ શ્રી સુમતિબદ્ધ સ્વામિ-એ બેઉ ગુરભાઈને એક વ્યાઘ્રાપત્યગોત્ર. તેમાં શ્રીસુસ્થિત સ્વામી તે પટ્ટધર જાણવા. અને લઘુગુરૂભાઈ શ્રીસુપ્રતિબદ્ધ સ્વામી તે ગચ્છની ચિંતા ના કરણહાર થયા. તે માટે એ બેઉ ગુફભાઇના નામ જોડે લખ્યા છે. પુનઃ એ બેઉ ગુરૂભા એ આલીયખડે કાકંદી નગરી એ મહર્ષિ શ્રીૌંતમ કથક જે સૂરિમંત્ર તેહને કેડીવાર સ્મરણ કીધે. ત્યારે નવમા પાટ થકી કેટિગરછ એવું બીજાં