Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
તપગચ્છની પટ્ટાલિ.
૩૭
નામ પ્રગટ થયું. તે પહેલાં શ્રીમુધર્માંસ્વામીથી માંડી ૮ પાટ સુધી નિગ્રંથ ચ્છ એવા નામ કહેવાતા. તેને સર્વાયુ સ'પૂર્ણ શ્રીરાત ૩૭ર વીત્યે શ્રસુસ્થિત સ્વામી સ્વર્ગે ગયા. પુનઃ વીરાત્ ૩૭૯ વર્ષે શ્રી ભૃગુકચ્છ નગરે શ્રી આ ખપુટાચાર્ય પ્રગટ થયા. તત્પદે
૧૦ ૪૬ દિન્નસૂરી—અને લઘુગુરૂભાઇ ખાજા શ્રી પ્રીયગ્રંથસૂરિ. ત્યાં વૃદ્ધ ગુરૂભાઈ શ્રી ઇંદ્રદિન્નસૂરિ તેહના કોશિક ગોત્ર છે. અને લઘુગુરૂભાઈ શ્રી પ્રિયગ્રંથસૂરિ ગાત્ર કાશ્યપ છે. શ્રી ઇંદ્રદિનસૂરિ વિહાર કરતાં મુઢેરી નગર.એ પહેાંચ્યા એવામાં શ્રી મહાવિર મૂક્તિ પહોંચ્યા પછી ૪૭૦ વર્ષ ગ્યા પછી માલવ દેશમાં ઉજેણીનગરમાં પરમાર વંશે રાજા શ્રી વિક્રમાદિત્ય પ્રગટ થયા. તેને માન કહે છે. શ્રી વિરચિર પાલક રાજ્ય વર્ષ ૬૦, નવનદ રાજ્યવર્ધ૧૫૫, મૈં રાજ્યવર્ષ ૧૦૮, પુષ્પમિત્ર રાજ્યવર્ધ ૩૦, ખલમિત્ર ભાનુમિત્ર એ એ કાલિકાચાર્યના ભાણેજ તેના રાજ્ય વર્ષાં ૬૦, નરવાહન રાજ્ય વર્ષ ૪૦, ગઈ ભિલ્લુ રાજ્ય વર્ષ ૧૩, શકના રાજ્ય વર્ષ ૪. II
શ્રી વીરમુક્તિ ગયા પછી ૮૭૦ વર્ષે દક્ષિણ દિશામાં શ્રી ગાદાવરી નદીને ક ૪ પૈઠાણે ભુજંગાધિપ સાંનિધ થકી શ્રી શાાલવાહનના શક પ્રગટ થયા. એવં ૪૭૦ વર્ષે શ્રાવીરપ્રભુ મેાક્ષ ગયા પછી ત્રણસે અને વાસ વર્ષ ગયા પછી મા રાજાને રાજ્યે શ્રી આય સુહસ્તિને સધાડે પહેલા કાલકાચાય પ્રગટ થયા. તેણે સાધર્મ ઇંદ્ર આગળ નિગેાદના વિચાર કહ્યા. પુનઃ પન્નવણા, ઉપાંગ સૂત્રના કારક એ ચેાથા ચુગપ્રધાન જાણવા.
પુનઃ ખીજા કાલિકાચાય વીરાત ૪૫૩ વર્ષે ખલમિત્ર અને ભાનુમિત્ર રાજાના સમયે દક્ષિણ દિશામાં ગાદાવરી નદીને તટે પેંડાણે રાજાશ્રી શાલિવાહનના આગ્રહથી જૈનાચાની સાક્ષીએ શ્રી પર્વ આવ્યા હાતે યક્ષાત્સવે મહા ઉપદ્રવે શ્રી પર્વના અંતરાય જાણી ભાદ્રવા શુદિ પથી ૮ ના પપણ કર્યાં. અહુના વિસ્તારથી કાલિકાચાર્યની કથાથી જાણવા. શ્રા વીરાત ૪૪૧ વર્ષે ઇંદ્રઘ્નસૂરિ સ્વર્ગે ગયા. હવે લલ્લુભાઇશ્રી પ્રિય થતુરી વીરશાસને પ્રભાવિક થયા. તેને સબધ કહે છે.
અજમેર ગઢની તલેટીમાં હર્ષ પુર નગર વસે છે. એકદા ત્યાં વિહાર કરતાં શ્રી પ્રિયગ્રંથસુરિ આવ્યા. એવામાં છાગને હામવાને સકલ મંત્ર શાસ્ત્રના જાણુ યજ્ઞ કરવા ઉદ્યમી થયા. એટલામાં ૐની ગૃહસ્થે ગુરૂ મહારાજને યાગની વાર્તા કહી ત્યારે શ્રી ગુરૂ મહારાજે રિમંત્રથા વાશ મંત્રી શ્રાવકને ઇ કહ્યું · જે વાસ એ છે તે તમે ખેાકડાના માથે નાંખને જેથી એને અભયદાન થશે અને શ્રી જિનશાસનની ઉન્નતિ થશે. શ્રાવકે ગુરૂ મહારાજે કહ્યું તેમ કર્યું એટલે એકડા દેવાધિષ્ઠિત થયે। આકાશે જઇ ઉભા રહ્યા. યાગકૃત વાડવ પ્રતિ મનુષ્ય ભાષાએ મેલ્યા હું વિપ્ર ! તમે સાંભળેા. જેટલા પશુના દેહની રામ હોય તેટલા હજાર વર્ષ સુધી પશુના ઘાત કરનારના જીવ નરકે રહ્યા વેદના વેદશે. યતઃ महतामपि दानानां कालेन क्षीयते फलं
भीताभय प्रदानस्य क्षय एव न विद्यते ।
તે છાગનાં એવાં વચન સાંભળી સકલ મનુષ્યના વ્રુંદ તે છાને પૂછે કે તું કાણ છે? ત્યારે અંગે કહ્યું ‘ હું યાચક દેવતા છું. એ અજ મારું વાહન છે. તે માટે તમે ધર્મને વાંછે તા આ સર્વ મિથ્યા છે. સાચા ધર્મની પરીક્ષા કરે. મિરને પુછે, તે વાવે ગુને ધર્મ પૂછ્યો ત્યારે શ્રી સૂરિએ
તે। શ્રી
પ્રિયર્સથ