Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૩૧૨
ગગા
તિ
વિધિ
બુધ
તિહાં
વસે
સુજાણ
######
આ ઉપરથી માલમ પડે છે કે પહેલી દાળમાં સંસ્કૃત શબ્દો સેકડે ૩૪, પ્રાકૃત સેકર્ડ ૪૩ અને અર્વાચીન ગુજરાતી સેકડે ૨૩ છે. આખા રાસાનું કદ સેાળપત્રી આઠ પૃષ્ટ જેટલુ લગભગ છે; અને તેમાં અર્વાચીન ગુજરાતી અથવા વૈદિક લેખકોએ વાપરેલા શબ્દો સુમારે ૧૨૦ થાય છે. તેમાં કાળનાં, વિભક્તિનાં જાતિનાં તે વચનનાં રૂપ હાલના જેવાં જણાય છે. વાંચનારને વિચાર કરવાનું બની આવે માટે ઉપર જણાવ્યા તે શિવાયના અર્વાચીન શબ્દો નીચે આપું છું.
હુંકારા
કવણ
પેખે
દેખે
નિરધરિઅ
ચંગિમ
ચયચાહિઅ
પેવિ
કલ્પે
તારણ
એલાવે
શ્રી જૈ, વે. કા. હેરલ્ડ.
આ જાણુતા
ફડે
જાણે
કરિસ
ચિતવે જેમ
પહેાતા
બહેાત્તર
વળતાં
ઉપના
લાગશે
ભાળવ્યા
બહુકે
પુ
ઉપજે धरे
ઝકે
કીયા
મુખે
ચિડયું
એલ
હાસે
મરણનાણ
૬ સહ
વિસેાહિઅ
જમ્મુ
સુણતાં
સપજે
એ
જણાવે
पूजे
આવ્યા
માગે
સાહે
ભણીજે
મહિલા
દીન્ટે
કરા
ધરીયા
અવતરિયા તીસ
જપે
પરિમલ
.સમે
ઉલટ
પચાસ
વખાણ
ડાલે
ચહુદસે
આપણે
ખીર
નામે
પહેલા
અગ્યાર
દેવરાવા
પુરાવેા
એમ
રાખે
અજાણ્યા દસે પ્રાકૃત શબ્દોનું ભરણુ વધારે હોવાથી સામાન્ય વાંચક વર્ગ અને ખાસ કરીને જૈન શિવાયના લોકો આવા ગ્રંથ સમજી ન શકે, અને તેથી તે વાંચવાની અભિરૂચિ ન રાખે એ દેખીતું છે. પ્રાકૃત શબ્દો બાદ કરીએ તેા બાકીના પછ ટકા જેટલા શબ્દો વૈદિક લેખકો સાથે મળતા આવે છે.
શીલલતીના રાસ પ્રાચીન કાવ્યમાળામાં પાવ્યા, તેના ગ્રંથ વિવેચનમાં મે* જણાવ્યું છે, કે આ ગ્રંથની ભાષા જો કે છે તે ગુજરાતી તથાપિ તેમાં અપભ્રષ્ટ ભાષાના તથા માગધી, મારવાડી, શરસેની વગેરે ભાષાના શબ્દો અને પ્રયાગા બહુ જોવામાં આવે છે. જે ભાષા ગ્રંથમાં વાપરી છે તેજ ભાષામાં બીજા પણ રાસા લખેલા માલમ પડે છે. તે ઉપરથી એમ લાગે છે કે જૈન કવિઓને અપભ્રંશ તથા ભાગધી વગેરે ભાષાના ત્રણા સબંધ હોવાથી તેમની નિત્યની ભાષાજ એવી થઇ ગઇ હશે, કેમકે ઘણા જૈન ગ્રંથા સંસ્કૃત તથા માગધી વગરેમાં છે.” તેમવિજય સંવત ૧૭૦૦ માં થઇ ગયાનું તેમણે પોતેજ ગ્રંથ અતે જણાવ્યું છે. ગીતમ રાસા સાથે ભાષાની સરખામણી કરવા સારૂ શીલવતીની અસલ પ્રત પ્રમાણે નીચે એ ઉતારા આપ્યા છેઃ
ખાર
ભણે
પારણું
ભણતાં
ડિ
હુએ
ખારાત્તર
કરાવે