Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
જૈન શાસન (અઠવાડિક)
વર્ષ : ૧૩) વાર્ષિક રૂા. ૫૦
'
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
સંવત ૨૦૫૬ આસો સુદ ૬ મંગળવાર તા. ૩-૧૦-૨૦૦૦ આજીવન રૂા. ૫૦૦
‘મેાડ લોકાં શાહ ક્રાંતિ’ નામના માસિકમાં
તા.
૧૪ ૭-૨૦૦૦ના અંકમાં સ્થાનકવાસી પરંપરાને નામે કેટલી વિગતો લખીને જિન પૂજન વિગેરે તથા જિનમૂર્તિ વિ. ની પૂજા આદિનો નિષેધ કરવા કરી પૂજા આદિને ખોટા કહ્યા છે. તે માટે તેમાં લખ્યું કે
સ્થાનકવાસી પરંપરાને નામે ? _________
ભાવથી દર્શન આદિ કરવા આવે છે. વરઘોડા આદિમાં આવે છે. અનેક તીર્થ સ્થાનોમાં યાત્રા કરવા જાય છે. જેથી લોકાં શાહ તો મૂર્તિને માનતા હતા તેમની પરંપરામાં ઉપાશ્રયોમાં મૂર્તિ રહેતી હતી અને તેના દર્શન આદિ કરતા હતા. પછી હાલમાં લોકાંશાહના ઉપાશ્રયમાંથી મૂર્તિઓને વિદાય દઈ દીધાના દાખલા છે.
गृहस्थ अवस्था में तीर्थंकर को तीर्थंकर रूप में वन्दन नमस्कार नहीं करते हैं । निर्वाण होने के बाद उनका शव, उनकी मूर्ति फोटो आदि श्रद्धा भक्ति योग्य नहीं रहते है । वन्दनीय पूजनीय तो गुणी आत्मा होती हैं । शब, फोटो आदि तो जड हैं वे हमें सत्य मार्ग पर चलने की प्रेरणा नहीं देते तथा गलत मार्ग से हटने का उपदेश नहीं देते हैं ।.... मूर्ति, फोटो आदि के निर्माण में हिंसा होती हैं अर्थात् मूर्ति फोटो आदि की पूजा व्यक्ति को हिंसा હીતિ કરતી હૈ ...
सभी स्थानकवासी परम्परा के मान्यता वाले अधिकारी वर्ग, श्री संघो एवं श्रावक बन्धुओं से निवेदन हैं के वे अपने शहर, गांव, नगरमें स्थित स्थानकों में फोटुएं लगाने का तो बहिष्कार करे ही ।
(અંક : ૫/૬
પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦
આમ લખેલી વિગતો માં મૂર્તિ, ફોટો, શબ્દ, વિ.ની ૧.જા નમન ન કરવા ને મૂર્તિ આદિ બનાવવામાં હિંસા થાય છે વિ. વાતો માત્ર વાતો જ છે. અનેક શહેરો ગામોમાં સ્થાનકવાસી ભાઈઓ
મંત્રીઓ:
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત ચહેરાઈ જતા (નેટ) હેમેન્દ્વચાર મનસુખલાલ શાહ આજકોટ) પારદ પહેમ કટકા (શાની
જ
૪૯
હવે મૂર્તિ, ફોટામાં પાપ થાય છે તે વાતમાં પણ સ્થાનકવાસીઓ મૂર્તિ પાદુકા અને તેમના ગુરુઓની દેરીઓ બનાવતા થયા છે. ફોટાઓ પણ અનેક પુસ્તકો આદિમાં તેઓ છપાવતા હોય છે.
શબની વાત કરીએ તો સ્થાનકવાસી મહાત્માઓની પણ પાલખી નીકળે છે. તે લોકો જ શબના દર્શન કરવા આવે છે. તે પ્રગટ છે તેથી
વિચા૨ અને વર્તનને અનુકૂળ નથી.
સિદ્ધાંતથી જોઈએ તો શ્રી ભગવતી સૂત્રમાં ચારણ મુનિઓ જિનમૂર્તિને વંદન કરે છે. જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદી મૂર્તિ બનાવીને પૂજતા હતા. અનુયોગદ્વાર તથા સ્થાનાંગ સૂત્રમાં ચાર અને દશ નિક્ષેપા કહ્યા છે. અને જેમનો ભાવ નિક્ષેપો પૂજ્ય હોય તેના નામ સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપા પણ પૂજનીક બને છે. શ્રી મહાવીરાય નમઃ એ નામ નિક્ષેપો છે તે મહાવીર કોઈ ભાઈનો છોકરો હોય તે પૂજ્ય ન બને કેમ કે તે છોકરો