Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
:
:
૨૬મી જન્મતિથિની ઉજવણીનો વિરોધ શા માટે?
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૩ ૦ અંક ૧૮/૧૯ ૦ તા. :-૧-૨૦૦૧
સરખા ? સમભાવનો અર્થ એવો નહિ કે સાચું – ખોટું બે ય સરખું. કોઈ હોંશિયારીથી બોલનાર મળે તો તમે તાલી પાડી ઊઠો ! ધર્મ સાંભળનારની ખરી કસોટી ત્યાં જ છે. જૈન શાસનનો જગતમાં જોટો નથી. કોઈ ધર્મ સાથે તેને સરખાવી શકાય તેમ નથી. શ્રી અરિહંત પરમાત્માને કોઈની સાથે સરખાવી શકાય જ નહિ. પિસા વગર બિલકુલ ચાલે નહિ, પૈસા સર્વપ્રધાન છે તિમ આજના લોકોને બેસી ગયું છે તેનો જ પ્રતાપ છે કે નીતિ નાશ પામી ગઈ. પૈસા માટે બધું જ થાય તમ લોકોની માન્યતા છે. મોટી વાતો કરનારા પૈસાની કેડે પડ્યા છે. પૈસાની કેડે પડેલા મુરખ થઈ
યા, મજેથી જૂઠ બોલે, ચોરી કરે, ઉઠાવગિરિ કરે. સારા કપડામાં શેતાન થયા. (પ-૧-૯૭૫ ને રવિવાર માગશર વદ ૮ ના પ્રવચનમાંથી)
ઈચ્છા હોય કે ન હોય પણ આપણા વરઘોડાની નિંદા કરનારને વરઘોડા કાઢવા પડે છે. ઉજવણીમાં ભેગા થયેલા બધા પોતપોતાનો સ્વાર્થ સાધે છે. બધાને ખબર છે કે આજના રાજકર્તાઓ ને ધર્મ સાથે સ્નાન સૂતક પણ નથી. ડાહી ડાહી વાતો કરી બધાને ફસાવે છે. માટે આ વાત સમજી સૌએ પોતપોતાની શકિત પ્રમાણે તન – મન - ધનથી તૈયાર રહેવાનું. જેટલો વિ વિરોધ કર્યો તેનું આંશિક ફળ તો આ વ્યું જ છે. નેતાઓ જેમ તેમ બોલતા બંધ થયા છે. બધાના મોઢાં પર સંયમ આવ્યો તે વિરોધના પરિણામે. હંમેશા આપણે ભગવાનની આજ્ઞા મુજ નો પ્રયત્ન કરવાનો. ફળ તો જ્ઞાનીએ જોયેલું આવવાનું છે. જેને જેને પોતાના તન – મન અને ધનો ઉપયોગ કર્યો છે તેને નિર્જરા સાધી છે. અપૂર્વ પુપ બાંધ્યું છે માટે નિરાશ થવાની કોઈએ જરૂર થી. હજી વિરોધ ચાલુ જ છે, વિરોધ બંધ કર્યો છે તેવું નથી. જરૂર પડે શું કરવું શું ન કરવું તે બધું જણ વાશે.
ધણા બધા એમ સમજે છે કે અમદાવાદના પ્રસંગથી h૫૦૦નો વિરોધ બંધ છે. બોલવાનું નથી તેમ hથી. મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીએ જે નિમિત્ત મામી ઉપવાસ કર્યા તેથી અમદાવાદમાં અજબનો મલટો આવ્યો છે કસ્તૂરભાઈની ઈચ્છા હોય કે ન કોય આવવું પડયું. અમુક શરતો આપી તે તેમને મુનિશ્રીને) બંધનકર્તા છે. આપણે કોઈ બંધનમાં નથી. બંધન ન હોય તો બોલવા માટે બોલવાનું હોતું hથી પણ જરૂર પડે બોલવાનું છે. વિરોધ જરૂર હશે
યાં સુધી ચાલુ રહેશે. વધારવો એ પડે. હજી પધારવાના પ્રસંગ ઉભા થયા નથી. તે ધ્યાનમાં
ખવા ભલામણ. ધરોધ કર્યો છે તે સફળ નથી થયો તેમ નથી. ગુજરાત – મહારાષ્ટ્ર - કચ્છ વગેરેનો મોટોભાગ જેને અને વિરોધની વાત સમજાઈ તે રાષ્ટ્રીયસ્તરની જવણીમાં ભાગ લેતા અટકી ગયા છે. મહારાષ્ટ્રમાં તો ઘણા વિભાગમાં કોઈ ભાગ લેતું નથી. રાષ્ટ્રીય ઉજવણીમાં નુકશાન છે તે સમજાવી બચી શકે તેટલાને બચાવવા છે. હજી કોર્ટમાં કેસો ઉભા છે, નિકાલ આવે તેની રાહ જોવાની. મા કાળમાં ન્યાય દુર્લભ છે. પ્રયત્ન ચાલુ છે. જે જે નીકોને સમજાવે છે. આ લોકોને ઉજવણી માટે
ભગવાને જે માર્ગ બતાવ્યો છે તેનો દુનિયામાં જોટો નથી. ભગવાનના સિદ્ધાંતો દુનિયામાં શધ્યિા નહિ જડે. અહિંસાદિ બધા બોલશે પણ જે રીતે અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલી છે તેની તો મા લોકોને છાયાં પણ નથી.
જગત આજે ઊંધે માર્ગે જઈ રહ્યું છે. એ જે ધર્મ – - અધર્મનું યુદ્ધ છે. ધર્મ જોઈએ તે ધર્મ સાચવવા
મહેનત કરે છે. અધર્મ જોઈએ તે અધર્મ માટે મહેનત કરે છે. સાચું ખોટું સમજવાની સામગ્રી છતાં કેમ સમજતા નથી તે જ સમજ તું નથી. અધર્મ શરૂ થઈ ગયો છે. કરનારાઓનો સ્વાર્થ છે. સત્તાનું બળ છે. ભગવાનની ઉજવા ની એવા લોકોના હાથમાં સોંપી આવ્યા છે જેનું વર્ણન ન થાય. તે આગેવાનોની શરમ - લજ્જા ઘણાને નડે છે પણ સાધુની નડતી નથી. આ કાળ વાણી સ્વાતંત્ર્યનો છે. કોઈ ગમે તેમ બોલે લખે. ભગવાન મહાવીર સૌના છે માટે જેને જેમ લાગે તેમ બોલે તેનું નામ સ્યાદ્વાદ છે તેવું તમારા આગેવાન માને છે એટલે ભગવાનને સોંપી આવ્યા