Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એકઝાવાતી દીક્ષા.
તા. ૯-૧-૨૦૦૧
શ્રી જૈન શાસન (અઠવાડિક) છેવર્ષ ૧૩ છે. અંક ૧૮ ૧૯ દીક્ષાના દાનેશ્વરી એ દીધી તી. એક ઝંઝાવાતી દીક્ષા
露露露還還還還還讓還讓護讓讓還讓還讓恩 源源滚滚讓還讓認識蒙藏
ભારતવર્ષની ધરતી જ ધીંગાણી ગણાય છે.
સંગ્રામો તો અહિ અનેક સરજયા. અનેક રામાયણો પાગ અહિ સ રચાઇ ઇ.
તેમ છતાં ભારતવર્ષના ઇતિહાસનું વૈર્ય તૂટી પડ્યું નથી. શૌર્ય કરી ખૂટી પડયું નથી.
સમયનું ચક્ર આગથક ગતિએ ચાલ્યું જતું તું.
અલબત્ત, છેલ્લી બબ્ધ શતાબ્દીઓથી તેણે કરવટ બદલી. અના યુગોથી ચાલ્યા આવતા શસ્ત્ર અને શાસ્ત્રના યુદ્ધોનું પ્રાધાન્ય ઝાંખું એ પડતું. સુધારા અને સ્વચ્છંદતાએ ચોમેર પગદંડો જમાવ્યો.
આવા સમાજવાદ પરસ્ત સુધારાઓ પણ સૃષ્ટિ પરનું ઝેરીલું પર આક્રમ પ જ ગણાય. અલબત્ત, એના આક્રમણને પડકારવા જરીકેય સરળ હતા; નથી.
દંડ અને ધનુષ્ય વિહોણા આ સંગ્રામમાં સત્યના રખેવૈયાએ પોતાને માનસિક સર્વવની આહુતિ આપવી પડતી. તે પણ એક પ્રકારનું યુદ્ધ જ હતું.
વિશ્વ શ્રેયસ્કર શ્રી જિનશાસન પર પણ ત્યારે સુધારાવાદના કાળીને ભરડો વીંટ્યો તો. સુધારાવાદના ભરડાનો ભંગ કરીને સ્યાદ્વાદ શૈલિથી ગુંથાયેલા સિદ્ધાન્તોનું પ્રકાશન કરવું ત્યારે અત્યંત કઠિન બની
સુધારાવાદના કાળીનાગ આમ તો સારાય જૈન શાસનને પોતાના પાશોમજકડી ખાધું તું; તેમ છતાંય તેની સૌથી વધુ અસર સંયમ માર્ગ પર થવા પામી.
અનંતા અરિહંતોએ આદરેલી અને મુક્તિના એકમેવ રાજમાર્ગ તરીકે ઉપદેશેલી સંયમયાત્રા ત્યારે હિમાલયની યાત્રા જેવી જ કઠિન બની ગઇ.
પાશ્ચાત્યના ઝેર પી-પી ને પંડિત બનેલા ત્યારના ને સુધારી દીક્ષિતોનો દુર ઉપહાસ કરતા. દીક્ષાર્થીઓના પથ પર શૂની સેજ બિછાવતા.
સુધારાવાદવિરુદ્ધના અને શાસ્ત્રવાદપરકનાતેયુદ્ધમાં મુમુક્ષુઓના અમન કોનની પણ આહુતિ લેવાઇ જતી. અફસોસ!તેમ છતાંય મુમુક્ષુઓ પોતાની પ્રાણપ્યારી દીક્ષાની મંઝિલને સરનહતા કરી શકતા. IS સમય સંઘર્ષનો હતો.
કાળ કલહનો હતો. * જનતા જડ હતી.
– પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી મ. સંઘર્ષ, કલહ અને જડતાના આ ત્રિ-પાંખિયા આક્રમણ વચ્ચેથી પલાયન થઇને દીક્ષા સ્વીકારવાની હેસિયત કોની પણ હોઇ શકે ? દીક્ષાર્થીના માર્ગને નિષ્કટંક બનાવવા માટે ઝઝૂમતા સૂરિદેવા - સાધુઓ પર પાણત્યારે હુમલા થતા.
સુધારકોની એવી ધાસ્તી છવાઇ ગયેલી; કે નકો દીક્ષા લઇ શકે, ન કોઇ દીક્ષા આપી શકે કે ન કોઈદીક્ષાથીનિ સહાય પૂરી પાડી શકે. નિર
આવા યાતના ભર્યા સમયમાં જૈનશાસનના ધું રી માર્ગને પુનર્જીવિત કરવા માટે શાસનના તે ભડવીર નાયકે કમ્મર કસે .
નામ હતું, તેમનું, વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
વીસમી સદીનો ઇતિહાસ તેમના નામ - કામના ઉ લેખ વિના અધૂરો જ રહેવાનો. શાસનના આ ભડવીરનાયકે સંઘર્ષોનું વાગત કર્યું. સુધારકોને લલકાર્યા. જમાનાવાદના ઝેરને પખાળ્યા. આક્રમ પર સવાર થઈને ય સંયમના જીર્ણપ્રાય બની ગયેલા માર્ગનો જિર્ણોદ્ધ કર્યો.
શાસનનું એ સૌભાગ્ય હતું, આવાનાયક તેને સાંપડયા. સબૂર! નાયકને જો સહાયક ન મળે તો? તેની ધુરન્ધરતા પણ ઠંડીગાર બની જાય.
આ ધુરન્ધરનાયકને કર્મનિષ્ઠ અનેક સહાયકો પાગ ર પડ્યા.
આવા જ એક કર્મઠ, કાર્યદકા અને ઝીંદાદીલ સહાય હતા , શેઠ શ્રી કસ્તુરભાઇ અમરચંદ શેઠ.
ખંભાત તીર્થનાતે રહીશ. * જૈન સંઘના તે અગ્રગણ્ય શ્રેષ્ઠી. * શાસન ખાતર ફના થઈ જવાનું તેમનું કૌવત. સિદ્ધાન્તોમાં તેઓશત-પ્રતિશત સંનિષ્ઠ હતા.
જીવનમાં જ્યારે એવા અવસર આવ્યા ત્યારે ગુરુદેવ સૂરિરામ” ના પડખે અડીખમ ઉભા રહી તેમણે પોતાનું શૌર્યવંતુ ઉતરદાયિત્વ અદા કર્યું તું.
તેમની સિદ્ધાંત નિષ્ઠા અને શાસન દાઝનો પરિચ’ આવી જ એક ઘટનામાં સહુકોઇને મળી ગયો. તે ઘટના હતી : મુમ શ્રી કાંતિ કુમારની ઝંઝાવાત ભરી -દીક્ષાની.
અમદાવાદનો તે ધન્ના કાકંદી. નામ તેનું, શ્રી કાંતિકુમાર.
ભોગોના કાદવમાં આકંઠ લીન બનેલો તે આત્મા સંસારના સુખોમાં કીટની જેમ આસકત બનેલો તે જીવ. અનુકૂળતાનો તે આશક, ભૌતિકતામાં ભાન-ભૂલનારીને લુબ્ધ વ્યક્તિ.