Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાર દેશો દ્વારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની
પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
તંત્રીઓ
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલ લ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢ (થાનગઢ)
વર્ષ : ૧૩) વાર્ષિક રૂા. ૮૦
સંવત ૨૦૫૭ મહા સુદ ૧૩ આજીવન રૂા. ૧૦૦
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
મંગળવાર તા. ૬-૨-૨૦૦૧ પરદેશ રૂા. પ૦૦
પ્રભુ પૂજા માટે બહુ પ્રચલિત બનેલી રેશમની પૂજાની જોડોના વ રાશ સામે ગણાતા ખાદીવાદીઓએ વિરોધનો માર્ગ અખત્યાર ક ર્યો છે. બેશક ! ક્ષમા કરજો, પૂજાની જોડોમાં સિલ્કનો ઉપયોગ થ ય, તે સામે જ માત્ર તેઓ ઘરણા નથી કરતા, અલબત્ત ! મને મન તો સિલ્ક જ અપ્રિય બની ગયું જણાય છે. તેમની દૃષ્ટિ એ તો જૈનોથી રેશમનો વપરાશ જ નથી થઇ શકતો. તેઓ માત્ર ખાદીના પહેરણને સ્વીકાર્ય ઠેરવે છે. તેમના અભિપ્રાય જબ પ્રણષ્ટ પ્રાય: બની ગયેલી પ્રાચ્ય સંસ્કૃતિના પુનરુદ્ધારનું એક માત્ર તરણો પાય ખાદીવાદ જ ગણાય.
સબુ ! એટલું જ નહિ, લુપ્ત બનેલી મર્યાદાઓ, અપહૃત બનેલા સંરકારો અને વિઘ્નોના વા-વંટોળ વચ્ચે સપડાયેલા ધર્મની રક્ષા માટે તેઓ ખાદીવાદના પ્રચારને વધુને વધુ વ્યાપ આપવા મ છે. હજી આગળ વધીએ ! સંસ્કૃતિમા’ના તે રખવૈયા જયવત્તા જિનશાસનને પરાજિત સમજી તેના ભવિષ્યનું ભવ્યાતિ ભવ્ય નિર્માણ કરવા માટે કૂદી પડ્યાં છે. ભલે તેમનં કૂચ બે કદમ આગેકૂચ કરીને ચારકદમ જેટલી પીછેહઠ વ્હોરી બેસ ની હોય. અલબત્ત, તેમનું સ્વપ્ન છે; તેમની કલ્પનાનું જિનશાસ..
જૈન શાસન
(અઠવાડિક)
તે ઃ વપ્ન દૃષ્ટાઓના મતે આજના કાળનો શ્રેષ્ઠ પહેરવેશ ખાદી જ ગણાય. ખાદી સિવાયના ઘટકોથી ગુંથાયેલા વસ્ત્રપરિધાનોના બહિષ્કાર માટે તેઓએ ઠેર-ઠેર એલાનો આપ્યા. ગણધર પ્રભુની પવિત્ર પાટને ય આ હેતુની સિદ્ધિ માટેનું સાધન
શું જેનો સિલ્કના વસ્ત્રોની વયાશ કરી શકે ?
એક સળગતી સમસ્યા
(અંક:૨૨ ૨૩
આજીવન રૂા. ૬૬૦૦
સત્યા
|
બનાવ્યું. ખાદીવાદનો તોર એવો તો તેમની પર સવાર થઇ ગયો, કે તેમણે ઉછળી-ઉછળીને જાહેરાત પણ કરી દીધી : ખાદીના વસ્ત્રો જ શુદ્ધ છે. અલ્પહિંસક છે. પૂજા માટે કે પહેરવેશ માટે, સામાયિક માટે કે સમારંભ માટે; બધે જ ખાદીની પ્રતિષ્ઠા થઇ જવી જોઇએ; એવી તેમની ગુમાન હતી. છે પણ ખરી.
ખાદીવાદીઓના ઉકત્ત તોરી પ્રચારનો સમયસર મુકાબલો ન થતાં તેઓ પ્રારંભિક સ્તર પર તો વિજેતાની અદાથી ઘૂમવા માંડ્યા. તેમણે લોકમાનસમાં ભલે ખાદીવાદની પ્રતિષ્ઠા આંશિક સ્વરૂપે પણ ખડી કરી દીધી હોય; અલબત્ત, પરમપવિત્ર શાસ્ત્રોના શબ્દોમાં તો તેમનો ખાદીવાદ નથી જ માન્ય બન્યો.
હા ! આ પર્યાવરણ પ્રેમીઓની એવી મહેચ્છા તો ખરી જ, કે તેમની વાતોના સમર્થન માટે શાસ્ત્રો પણ દોડી આવે. સીધી રીતે કે તીચ્છી રીતે પણ પોતાના મતનું પોષણ કરે તેવા શાસ્ત્રપાઠો આથી જ તેઓ ફેંદવા પણ માંડયા. જેથી પોતાની જુગલબંધીમાં શાસ્ત્રોનેય ખડા કરી શકાય. પણ શાસનના સૌભાગ્ય યોગે આજ સુધી તો તેમની આવી મુરાદ માટીમાં જ રમતી રહી છે.
મુખ્ય વાત તો એ છે; કે શાસ્ત્રોનું સમર્થન કરવા માટે તર્કશકિતને સક્રિય બનાવવી જોઇએ. તર્કશક્તિના ચીતરાતા હતાં પરિધને શણગારવા શાસ્ત્રોની સહાય તો ન જ લઇ શકાય.
પર્યાવરણવાદીઓના ખાદીવાદ અને આપદ્ધર્મના વિકલ્પ તરીકે જેમ પર્યાવરણવાદીઓને કોઇ મૂળગામી ઉકેલ