Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી કેશરીયાજી બ તેર જિનાલયતીર્થ નિર્માણ
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ અંક ૨૨/ ૨૩ તા. ૬-૨-૨૪૧ 1 | શ્રી કેશરીયા આદિનાથ જિનેન્દ્રાય નમ: II
'il હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃત સૂરિભ્યો નમ: / સુરેન્દ્રનગરનવાજંકશન સામે, શ્રી મંગલ પરિવાર ટ્રસ્ટ(સુરેન્દ્રનગર)
શ્રી જૈનહિતવર્ધક મંડળ (ડોળીયા) દ્વારા નિર્માણ પામતા ( શ્રી કેશરીયાજી બહંતેર જિનાલય તીર્થ નિર્માણ અંeો )
યોજના તથા નકશા તથા શિલારોપણ નકશ
લાભ લેવાભાવિકોને નમ્ર વિનંતિ E સુજ્ઞ ધર્મ બંધુ, ET પ્રણામ હાથ જણાવવાનું જે મનુષ્ય જન્મની પ્રાપ્તિ દુર્લભ છે. આ જન્મને સફળ કરવા શ્રી જિનેશ્વર દેવોએ ધર્મનો ઉપદેશ આપ્યો | છે. સમગૂ જ્ઞાન દર્શન ચારિત્રધર્મની આરાધનાથી આત્મા પરમાત્મા બને છે. આ ધર્મ જેમને પસંદ પડી જાય તેમને ધર્મનો પ્રરૂપક શ્રી જિનેશ્વર કે દેવોની ભકિત કરી કૃત્તજ્ઞ બનાવવાનું મન થાય છે.
શ્રી જિભકિતમાં શ્રી જિનબિંબ ભરાવવા, શ્રી જિનમંદિર બંધાવવું. પ્રતિષ્ઠા તથા ઉત્સવ કરવા વગેરે છે. જિનબિંબ ભરાવવા આનું | મન અનેક ભાવિ કોને થાય છે. પરંતુ જિનબિંબ ભરાવીને પધરાવવા માટેની જગ્યા જોઈએ. વળી જિન મંદિર બનાવે તો ખર્ચ ૧૦-૨૦ લાખ - થાય. જગ્યાને અભાવે અને જિન મંદિરના ખર્ચને પહોંચી વળવાના અભાવે ઘણા ભાવિકો તે લાભ લઈ શકતા નથી.
પ. પૂજા હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સુરેન્દ્રનગર નવા જંકશનમાંથી બહાર નીકળતા જ સામે શ્રી મંગલ પરિવાર ટ્રસ્ટ અને શ્રી જૈન હિતવર્ધક માળ | દ્વારા શ્રી કેશરીયાજી બહુતેર જિનાલય તીર્થ નિર્માણ કરવાનું નક્કી થયું છે.
મંદિરો તેના નકરા તથા શિલાસ્થાપનના નકરાની યોજના અત્રે આપી છે. જેમાં દરેક ભાવિકો પોતાની શકિત પ્રમાણે લાભ લઈ શકે. મંદિરનો લાભ લેનારને મૂળનાયક ભરાવવા તથા પ્રતિષ્ઠા તથા ધ્વજ દંડ, કલશ પ્રતિષ્ઠા તથા વંશ પરંપરા કાયમી ધજા ચડાવવાનો લાભ મળશે. - અડધી રકમ ભરી ને પોતાનું નામ લખાવી શકશે. વહેલા તે પહેલા એ રીતે નામ લખાશે, મહા સુદ ૧૫ સુધીમાં જેમના મંદિર આવી જશે તેને Hી તે મંદિરના શિલ રોપણનો પણ લાભ મળી શકશે. -
નજિનાલય યોજના તથા જિનાલયના નકશF મંદિર
પ્રતિમા ઈચ શિખરાદિ નકરો લાખ (૧) મુખ્ય કટારીયા ઋષભજિનેન્દ્ર જિનાલય પ્રતિમા એક
( ૮૧ શિખર ૬૧ | (૨) બાજુમ જમણી બાજુ ગભારામાં મૂળનાયક પ્રભુજી દાતાની ઈચ્છા મુજબ પ્રતિમા એક ૫૧ શિખર (૩) બાજુમાં ડાબી બાજુ ગભારામાં મૂળનાયક પ્રભુજી દાતાની ઈચ્છા મુજબ પ્રતિમા એક ૫૧ શિખર ૨૧ (૪) મહીધર પ્રાસાદ ૧ થી ૫ દરેકમાં મૂળનાયક દાતાની ઈચ્છા મુજબ
૩૫ શિખર (૫) ચૌમુખજી ૧ થી ૬ દરેકમાં મૂળનાયક દાતાની ઈચ્છા મુજબ
સામરણ ૨-૫૧ (૬) ૧ થી ૨૪ જિનાલય તથા ૨૫ થી ૪૮ જિનાલયમાં મૂળનાયક આદિનાથથી મહાવીઃ સ્વામી કમથી ૪૮ જિનાલયમાં
૨૧ સામરણ ૨-૧૧ (૭) ૪૯ થી ૫૮ જિનાલયમાં મૂળનાયક દાતાની ઈચ્છા મુજબ
૨૧ સામરણ ૨-૧૧
૧૫
ખાસ :(૧) (અ) આ બધા શિખર કે સામરણવાળા જિનાલયના મૂળનાયક ભરાવવા, પ્રતિષ્ઠા તથા કલશ ધ્વજદંડ પ્રતિષ્ઠા અને
વંશપરંપરા છે તે શિખર કે સામરણની ધજા ચડાવી શકશે. (બ) મહિધર પ્રાસાદમાં મૂળનાયકની બંને બાજુમાં બે
પ્રતિમાજી. એકનો નકરો ૧ લાખ. (૨) ચોમુખજીના ત્રણ બાજુના ૩ પ્રતિમાજી એકનો નકરો ૩૦ હજાર (૩) ૧ થી ૫૮ જિનાલયના મૂળનાયક બંને બાજુના ૨ પ્રતિમાજી. એકનો નકરો ૩૦ હજાર. જિનાલય લેનારને નકરાથી
મળશે. દેરાસર લેનારને બાજુના પ્રતિમાજી ફરજીયાત નથી. તેમને નહિ લેવાના હોય તો બીજાને આપી શકશે.