Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજચઅમૃતસૂરીશ્વરજી મહારાજાની
પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
તંત્રીઓ :
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજાટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (ાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગ)
વર્ષ: ૧૩) વાર્ષિક રૂા. ૧૦૦
સંવત ૨૦૫૭ માગશર વદ આજીવન રૂા. ૧૦૦૦
જે જીવા સંસારની અસારતા સમજે છે અને ભવની ભ્રમણાને ઓળખે છે તેમને આ સંસારમાં ક્યાંય રહેવા જેવું લાગતું નથી. તેમને સદ્ભાવ પેદા થાય છે અને તેમનો સદ્ભાવ સદ્ભાવ સહિતનો બની જાય છે. મોક્ષાભિલાષી જીવોનો તે ગુણ છે કોશ્યા વેશ્યાએ જ્યારે સ્થૂલિભદ્રને રીઝવવા અપાર પ્રયત્ન કર્યા ત્યારે તેને સંસારની અસારતાનો ખ્યાલ ન હતો તેથી તેનો સ્થૂલિભદ્ર પ્રત્યનો સદ્ભાવ કેવો હતો ? સદ્ભાવ વિનાનો સદ્ભાવ હતો પરંતુ જ્યારે તેને ભવની અસારતા સજાઈ અને સ્થૂલિભદ્ર પાસે ધર્મ સમજી શ્રાવિકા બની ત્યારે તેનામાં સદ્ભાવ સહિતનો સદ્ભાવ પેદા થઈ ગયો હતો.
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय
અસદ્ભાવ સહિતનો સદ્ભાવ અને અસદ્ભાવ વિનાનો સાવ પણ જાણવા જેવો છે. વિનયરત્ન મુનિ થયો રાજાને મારવા માટે આચાર્ય મહારાજનો પરમ ભકત બની યો. રાજાને પૌષધ માટે આચાર્ય મહારાજ જતાં તે સાથે ગયો અને રાત્રે રાજાનું કાસળ કાઢી નાંખ્યું. આ અસદ્ભાવ સહિતના સદ્ભાવે સ્વ અને પરના ભવ દુઃખને પેદા કર્યો. જ્યારે જીવને ઊંડી સમજ નથી હોતી પરંતુ પરમાત્મા પ્રત્યે ત્યાગીઓ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યે તેમણે અસદ્ભાવ વિનાનો સદ્ભાવ હોય છે ત્યારે ધર્મ સન્મુખ બને છે. અને યોગ્યતા પ્રાપ્ત થાય છે. સારો યોગ મળતાં તેનામાં સદ્ભાવ સહિતનો સદ્ભાવ પેદા થાય છે.
જૈન શાસન
સદ્ભાવ વિનાનો સદ્ભાવ
(અઠવાડિક)
મંગળવાર તા. ૧૯-૧૨-૨૦૦૦ (અંક : ૧૬/૧૭ પરદેશ રૂા. ૫૦૦ આજીવન રૂા. ૬૦૦૦
જ્ઞાની ગુદેવે જ્ઞાનથી તેનું હિત જાણી દીક્ષા આપે છે. અતિભોજનથી પીડાય છે. ત્યારે શ્રાવકો, શેઠીયાઓ અને સાધુઓ તેની સેવા કરે છે. તે જોઈ વિચાર આવ્યો કે હું તો ભીખારી હતો પણ સંયમના પ્રભાવે આ બધા સેવા કરે છે તેનામાં અસદ્ભાવ વગરનો સદ્ભાવ હતો પણ હવે સદ્ભાવ સહિતનો સદ્ભાવ પેદા થયો તે મરીને સંપ્રતિ રાજા બને છે અને પૃથ્વીને જૈન મંદિરથી અને જૈન ધર્મથી વિભૂષિત કરે છે.
આજે વિદ્યામાન શ્રમણ સંધમાં આ સદ્ભાવ અને અસદ્ભાવ પૂર્વકના સદ્ભાવને પેદા કરાવની જરૂર છે. રાજકારણ માફક બોલવાના જુદા અને હૈયાના જુદા એ શ્રી જૈન સંઘ માટે ઘણુંજ પાછા પડવાનું સાધન બને છે. રાજકારણની જેમ આડંબરો કરવો; એક બીજાને ફસાવવા કે પાડી દેવા, રમત રમવી કદાગ્રહથી શાસન હિતની, સંયમ હિતની વાર્તાની ઉપેક્ષા કરવી. અને શાસન અને સંયમને હાની કરે તેવી વાર્તાને આગળ કરવી, અનુમોદન આપવું. આંખ આડા કાન કરવા વિ એ જૈન સંઘને, જૈન શાસનને, જૈન શાસનના સત્યોને હીનતા અપાવી છે.
‘મિયા બિબી રાજી કયા કરેગા કાજી' જેવી સ્થિતિ એ આત્મા અને પરમાત્માનો દ્રોહ કરનારી છે શ્રીં સંઘમ આરાધના, ધર્મ રસીકતા, અધ્યાત્મ અને સંસા તરવાના આલંબનોની મહત્તા હોવી જોઈએ તેને બદ એ અનુષ્કાનો દ્વારા આરાધકોને આકર્ષી તે આકર્ષવ માટે લાલચો, લાભો અને સગવડતાઓ આપી, દાતાઓ
રાજગૃહી નગરીનો ભીખારી ભોજન માટે સાધુને વિનંતી કરે છે. પૂ. આચાર્ય મહારાજ પાસે આવે છે
૩૦૯