Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવચન ૧લું
શ્રી જૈન શસન (અવાડિક) વર્ષ ૧૩ - અંક ૧૮ ૧૯ ૨ તા. ૯-૧-
૧
હવે ખે ટીશરમ છોડી, ખોટા મોહ છોડી, કોઇ દુનિયાના સંબંધને જાળ યા વિના ધર્મના સંબંધને જાળવવા તૈયાર થઇ જાઓ. આપા તન મન ધન ત્રણેય ખર્ચવાના છે. આપણે બધા જો શકિત મુળ બે કરવા માંડીએ તો મને લાગે છે કે “શાસનનો વિજય'' છે.
ભગવ ન મહાવીર સ્વમીના ૨૫00માં નિર્વાણ કલ્યાણક અંગે પૂજ્યપાદ આચાર્યદિવશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રવચનમાંથી.સંવત : ૨૦૨૯, આસો સુદ- ૧૦ રવિવાર તા.૯ -૧૦-૭૩ શાંતાક્રુઝ જૈન ઉપાશ્રય.
જુઓ ! દિવાળી પર ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક આરે છે. આપણે તો હર વર્ષે ઉજવનારા છીએ. અત્રેના શ્રીસંઘને મન યું છે કે ભગવાનનો નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ કરવો છે. દિ મળીએ વરઘોડો કાઢવો છે.
નિવ કલ્યાણક ઉજવવું તે આપણે ધર્મ છે. ભગવાનના ચ્યવન, જને, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક એ પાંચેય કલ્યાા કો ઉજવવા તે આપણો ધર્મ છે. અમદાવાદમાં એ રિવાજ માજે પણ ચાલુ છે. અમદાવાદમાં હરસાલ આ પાંચે પાંચ ક યાણકના વરઘોડા નીકળે છે.
આપ ગે શાસનપતિ ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં છે એ. તેમના પાંચે પાંચ કલ્યાણક ઉજવાય તેમ આપણે ઇઇ એ છીએ. જે આપણે ઉજવવાનું છે તે હવે બીજા ઉજવવાના છે. બીજા એટલે કોણ ? બીજા એટલે સરકાર ઉજવાવાની છે. તમે આજની સરકારને ઓળખો છો. ! મારે તેની બહુ ટીઃા -ટીપ્યાગ કરવી નથી. આજે વીશ વીશ વર્ષ થઇ ગયા. જે સરકાર આવ્યા પછી હિન્દુસ્તાનમાં હિંસા વધી ગઈ, નીતિ નેવે મૂકાઇ ગઈ. સારો માણસ શોધ્યો ન જડે એવી પરિસ્થિતિ દા થઇ ગઈ, તેને ભગવાન મહાવીર પર ભકિત જાગી ગઈ ? તેની પાછળ શું છે તે એક મિનિટમાં મારાથી સમજાવાય એવું નથી.
જે દિવસે ભગવાનનું નિર્વાણ કલ્યાણક ઉજવાશે તેજ દિવસે મદ્રા માં મોટું કતલખાનું ખોલાશે. આ ઉજવણીમાં જેટલા ના િતકો છે તેમની નાસ્તિકતા વધારાશે. જ્યારે આ ઉજવાગી જવાવવા માંડશે ત્યારે જેટલા ધર્મી હૈયા હશે તેમનાથી એ જોયું નહિ જાય, સહ્યું નહિ જાય, પણ એવા હૈયાં થોડાં જ હશે'
આપણે આ ઉજવણી રાષ્ટ્રીય સ્તરે ન થાય તે રીતે પ્રયત્ન કરવાનો છે. રાષ્ટ્રીય નિર્વાણ ઉજવણીની જે સમિતિ બનાવવામાં આવી છે. તેમાં ગમે તે જાતિના, ગમે તેવા મ ધર્મીઓ ચઢી બેઠા છે. તે બોલશે તે સાંભળવું પડશે જૈન મધ માથે તે ઠોકી બેસાડાશે. પરિસ્થિતિ ઘણી ભૂંડી થવાની છે. વા કેવા સાધુ બનીને આવશે (?) તેઓ બધા બોલશે તે પ્રામાણિક કહેવાશે અને આપણે જે બોલશું તે અપ્રમાણિક ગણાશે. આપણા આગમોનું તેઓ રીસર્ચ (Reasearch) કરવાના છે. જે આગને સાધુ પરિણત ન હોય તો અડવાનો પણ હકક નથી તેને ગમેવા અડવાના છે. એવો જોવાનો વખત ન આવે તે માટે આપણે પર મહિના સતત પુરુષાર્થ કરવાનો છે. તમારામાં ખમીર હોતે રીતિનો ઘણો પ્રયત્ન કરવાનો છે.
જો તેઓ ભગવાનની આજ્ઞાનો પ્રચાર કરતા હોય તો તે કે સંસાર ભૂંડો છે, આ રાજ ભુંડું છે. આ પ્રધાનપાનું ભૂછે તેની જેને મમતા ન થાય તેજ સારો છે. તેનો ત્યાગ જ કરવો આદર્શ હોવો જોઇએ. ત્યાગ ન થઇ શકે તો તેના ત્યાગના મનો થો સાથે જીવવાનું છે. આવું માનનારા ગાદી પર હોય તો આ દેવની આ હાલત હોત (?)
આજે તો આ દેશને વેરાન બનાવવા માંડ્યો છે, તેને સાચી ઉજવણી કરવી હોય તો પ્રજાને આજથી કહી દે કેકવે અન્યાય, અનીતિ બંધ થાય છે, કતલખાનાઓ બંધ થાય છે, આ આ ચીજો અભક્ષ્ય છે તેનો ત્યાગ કરવાનો છે, સાત વ્યસનનો દેશમાંથી દેશવટો દેવાય છે. અને ખુરશી પર બેઠેલા પણ ત વ્યસનના ત્યાગી થઇએ છીએ તેમાં અમે સાધુપુરુષોનો સાથ મને સહકાર માંગીએ છીએ. આ રીતે જાહેરાત કરે અને એ રીતે હવે તો આપણે તેને માટે તૈયાર છીએ...વિશેષ અવસરે.
સાવઘાછી શ્રી વીરપરમાત્મા, શ્રી ગૌતમસ્વામીને કહે છે કે પ્રમોના યોગે છાશને જો ગાળ્યા વગર વાપરે તો, તે મઘ (દારૂ) કેવું છે. - એમાં સંદેહ નથી.
સાત ગળણાં - ૧. પાણી ગાળવાનું, ૨, ઘી ગાળવવું , તેલ ગાળવાનું, ૪, દૂધ ગાળવાનું, ૫. ઉકાળેલું પાણી | ગાળવાનું,૬. છાશ ગાળવાનું, ૭, આટો (લોટ) ગાળવાનું (ચાળણી) - આ સાત ગળણાં શ્રાવકે જીવદયા માટે વાપરવાનાં છે.
૩૩૯