Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શુભેચ્છક
5951996666555555
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૧૩ તા.૨૧-૧૧-૨૦૦૦
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
એમ. શાહ
પ્રવીણ કાન્તીભાઇ એમ. શાહ હરીશ એમ. શાહ નવીન
એમ. શાહ
કલહની ઉપેક્ષા તજો
એક વનમાં અનેક જલયર સ્થલયર અને એયરા વિસામાની જગ્યા હતી. ત્યાં હાથીનું જુથ પણ રહેતું. એક વાર બે હાં યીડા ત્યાં કલહ કરવા લાગ્યા. તેમનું યુધ્ધ જોઇને વનદેવીએ કહ્યું;
અરે હાથીઓ અને જલયરો આદિ પ્રાણીઓ, સાં ભળો. આ કાં યીડા યુદ્ધ કરે છે તેનાથી વિનાશ થશે માટે તેમને ટોકો. દેવીનું વયન માં ભળી હાથીઓ વિગેરે વિચારે છે. આ છાંયીડા બાઝે તેમાં અમને શું નુકશાન થશે ? તેમણે ઉપેક્ષા કરી.
એકઠાં થીડાએ બીજાને પાડયો. તે ભાગ્યો અને એક સૂતેલા હાથીની સૂંઢમાં એ પેશી ગયો. બીજો પણ તેની પાછળ પડયો. અંદર પણ બંને લડવા લાગ્યા. ગજરાજને બહુ પીડા થવા લાગી. તેણે ગુસ્સામાં આવી વનનાં ઝાડોને છુંદી નાખ્યા, સરોવરોને ડોળી નાખ્યા, જલયરોને પણ મારી નાખ્યા.
નાના કલહને પણ ન રોકવાથી કેવો વિનાશ ?
આયાર્યો પણ કલહની ઉપેક્ષા કરે તો મહાન દોષ થાય. ઉપેક્ષા છોડી કલી નિવારણ કરવું જોઇએ.
૨૭/૩૧, બોટાવાલા બીલ્ડૉમ, ૧લે માળે,
” ભીતી એજન્સી
રૂમ નં. ૨, જૂના હનુમાન લેન, કાલબાદેવી,
મુંબઇ - ૪૦૦ ૦૦૨. ફોન : ૨૦૧૦૩૦૮, ૨૦૭૦૧૫૬.
ITTE
||૨|| GEE