Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 01 to 25
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રતલમ તપસ્વી પરિચય
શ્રી જૈન શાસન (અઠવાડિક) 1 વર્ષ ૧૩ / અંક ૫-૬ ] તા. ૧-૧૦-૨૦૦૦
- રતલામતપસ્વી પરિચય
નીતા(ઉષા) 30 ઉપવાસ (માસક્ષમણ) પુત્રવધુ - કનકબેન તેજરાજજી શાહ ધર્મપત્ની નવીન શાહ
શાલીન (રેકી) 30 ઉપવાસ (માસક્ષમણ). પૌત્ર - કનકબેન તેજરાજજી શાહ પુત્ર - ચન્દ્રપ્રકાશ-સૌ. રાજકુમારી શાહ
અનામિકા(અંગુરવાલા)
30 ઉપવાસ (માસક્ષમણ) પુત્રવધુ - કનકબેન તેજરાજજી શાહ
ધર્મપત્ની – પ્રવીણ શાહ
સોનમ(ચંચલ) 30 ઉપવાસ (માસામા ) પુત્રવધુ - ડબડબેન નેજર જજી શાહ ધર્મપત્ની - સુનીલ શાહ
I
@D) સંગ્રાહકઃ અ.સ. અનિતા આર.પટણી - માલેગાંવ
- I, મનન મોતી. ને દુઃખ નથી જોઇતું તેમ નહિ પણ પાપ નથી કરવું અને સુખ
જોઇએ તેમ નહિ પણ ધર્મ જોઇએ છે, આ ભાવના આવે તો કલ્યાણ સુનિશ્ચિત છે. ધર્મ કરતાં લાગે કે "મારું પોતાનું કામ કરું છુ” અને સંસારનું કામ કરતાં લાગે કે "પારકું કામ કરું છું” તેનું નામ ધર્માત્મા! દુઃખની અસહનશીલતા અને સુખની લાલચ બધાંજ પાપોનું મૂળ છે. દુઃખ વેઠવાનો અને સુખને છોડવાનો અભ્યાસ કરવા માટે તત્વજ્ઞાન છે પણ સફાઇ મારવા કે વાતોના વડા કરવા તત્વજ્ઞાન નથી. આત્માનો સંપૂર્ણ ધર્મ વિકાસ પામે - ખીલે તેનું નામ મોક્ષ. શક્તિ પ્રમાણે તપ કરવો જોઈએ. જે પોતાની શકિતને છૂપાવે છે તે માયા અને વીર્યાન્તરાય કર્મને બાંધે છે. સુખ શીલીયાપણાથી આળસથી અને શરીરના રાગના કારણે શક્તિ હોવા છતાં જે તપને કરતો નથી તે માયા-મોહનીય કર્મને બાંધે છે. સુખશીલિયાપણાના કારણે જીવો તીવ્ર અશાતા વેદનીય કર્મને બાંધે છે, આળસપણાથી મૂઢ
મતિવાળો તે ચારિત્ર મોહનીય કર્મને બાંધે છે. - જ્ઞાન આત્માને સુધારવા માટે છે, વાતો કરવા નથી.
આજે મોહને વૈરાગ્યનું અને આસકિતને "ડાહપણનું રૂપક અપાય છે. પાપ પ્રત્યે અરૂચિ થાયતો વ્રત - નિયમાદિ પ્રત્યે રૂચિ પેદા
થાય. - સારી પણ ક્રિયા જો ખોટી ઇચ્છાઓને માં કરાય તો તે
ધર્મક્રિયા ન બનતાં પાપક્રિયા જ બને. - પૌદ્ગલિક પદાર્થોની ઇચ્છાને જખનો સન્મા- સમારંભ છે. - કડવા શબ્દો, અનુચિત વ્યવહાર ઉત્સાહને તોડનાર છે. = "ક્યાં ક્યાં કમ આપણને સતાવે છે ? ક્ય ક્યા દોષો
આપણામાં ઘર કરીને રહ્યા છે ! કઇ કઇ કુ વોના આપણે ભોગ બન્યા છીએ !” આવું આત્મ નિરીક્ષણ કેટલા ધર્માત્મા કરતા હશે ! મોટી કંપનીની મૂળ મૂડી ખોવાય તો તેનું દિમાગું થાય તેમ આપણી મૂળ મૂડી આત્મા જ ખોવાઇ જાય તો ચોર્યાશીના ચકકરમાં ભટકવા જવું પડે.