Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
4 દયા ધર્મનું મુળ છે. શ્રી મહાવીરાય નમ : અહિંશા પરમ ધર્મy
ESID SY 2028 Trust Act. Reg. No. E-379 Kachchh Donation is Exed, U/S.80-G of income I Act, Vide Certi No. citr63-42/85 %
86 upto 31-3–87 8
Ge pre 9 off. wo SHREE JIVDAYA MANDAL
RAHDAR KACHCHH 370765
( શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ છે ધમપ્રેમી ભાઇશ્રી,
- શ્રી જીવદયા મંઠળ રાપરને મદદ માટે અપીલ
અને રાપર મ “શ્રી જીવદયા મંડળ રા૫ર દ્વારા “પાંજરાપોળ 8 8 ચલાવીએ છીએ. આ સંસ્થાને ઉદેશ અબાલ, નિરાધાર, નિસહાય જીને આશ્રય આપી છે નિભાવવાને તેમ કસાઈ વાડે જતા જીવને બચાવવાને છે. સંસ્થાની સ્થાપના સં. ૨૦૨૮ 8 (સને ૧૯૭૨) માં થયેલ છે. આમ છેલા ૨૫ વર્ષથી આ સંસ્થા સતત પણ જીવદયાનું ! કાય ચલાવી રહેલ છે. કુદરતી આફત સાથે સંસ્થાએ અને મુશ્કેલીઓનો સામને છે. છે કરતાં કરતાં પણ સુંદર પ્રગતિ સાધી આજ ત્રણ વિભાગમાં ૩૪૦૦ જેવી સંખ્યામાં 8
અબોલ પશુઓને નિભાવી રહેલ છે. ગયા વરસની અછતની–સ્થિતિને મકકમ પણે સામને કરતા ચાલુ સીઝનને વરસાદ સાથે થયેલ છે એ રીતે ઘાસચારા તથા પાણીના અને હળવાસ થએલ છે.
આમ છતાં ૩૪૦૦ છને નિભાવવા એકેઈ નાનીસુની વાત નથી અને એ રીતે ? આ સંસ્થા ઉપર ખૂબ જ મોટી જવાબદારી છે જ તે સૌ જીવદયાપ્રેમી ભાઈઓ-બહેને
શ્રી સંઘ તથા સેવાભાવી સંસ્થાઓને આ સંસ્થાને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિતે ? 8 થતા આવ્યા ફંડમાંથી અથવા તે પર્યુષણ પર્વ જેવા મંત્રીના પર્વ નિમિત્ત દાનરુપી છે છે સુંદર રકમ મકલી જીવદયાના કાર્યમાં સહયોગી બનવા નમ્ર વિનંતી. જ અગાઉના સમયમાં જે ભાઈ–બહેને, શ્રી સંઘ તથા સંસ્થાઓએ સહયોગ { આપેલ છે તે સૌના અમે ખુબ ખુબ આભારી છીએ તેમ હવે પછીના સમયમાં ઉત્તમ છે એ સમ સહયોગ આપશે એજ અપેક્ષા સહ... ( પત્ર વ્યવહારનું સરનામું : લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ રાપર(વાગડ) કચ્છ શ્રી જીવદયા મંડળ રાપર(વાગડ)કચ્છ
- ૩૭૦૧૬૫ . : સંસ્થાનું ખાતું દેના બેંક રાપરમાં છે. : 8 " તા.ક. શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી.