________________
જેન]
સમાજના હિત માટે ઉભી કરવાની છે. અને તે ચાલે તે માટે માદન અને ઉપયાગી બનવાતુ છે.
આ વાત વધુ સારી રીતે સમજવા માટે દાખલા તરીકે શ્રી જૈન ઉદ્યોગગૃહ ઉભું કર્યા પછી સ્વાયત કરી દેવામાં આવ્યુ. અને તે સુચારુરૂપમાં ચ લે અને સક્રિય રીતે કામ કરતું રહે તેનું ધ્યાન રાખવાનું કામ કાયન્સનું છે. જેવી રીતે સેન્ટ્રલ ગનમેન્ટ દરેક પ્રાંતોમાં સુચના, કલાલ, યાની પ્રતિક ચકાર આપે છે તે રીતે કાન્વયન્સની કાર્યવાહી છે. આટલી સ્પષ્ટતાથી કેન્ફરન્સ સસ્થા કેટલી ઉપયેાગી છે તે સમજાશે. કાર્યવાહી સમિતિ
સ્મારક
કાન્ફરન્સનુ` ૨૪મું અધિવેશત દિલ્હીમાં શ્રી આત્મવલ્લભ શિલાન્યાસ વિધિ પ્રસ ંગે નવેમ્બર ૧૯૭૯માં તા. ૨૯-૩૦ના દિવસેામાં મળેલ અને બધારણ કલમ ૨૪ (૧) મુજબ સ સ્થાના પ્રમુખશ્રીએ પાંચ ઉપ-પ્રમુ ન, ચાર મંત્રી, જાતે એક ખાનગી અને બીન્ન ૩૦ સભાઓના “કાવાહી સમિતિની નિયુક્ત કરેલ હતી. એ પછી કેન્ફરન્સના ઉપ-પ્રમુખે। શ્રી નારણજી શામજી મામાયા તથા શ્રી 'ડીરામ કે. ગોવાણી અને મેનેજીંગ કમિટિના સભ્ય શ્રી શતિમાલ મગનલાલ શાઇ, બી રસીકલાલ નાથાલાલ કારા, શ્રી રમલાલ જૈન. પરીખ, શ્રી મુસ્તિકાય. ીરવાડીયા વખાસ પામ્યા છે. તેને અત્રે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. સને ૧૯૮૩ના વર્ષીમાં શ્રી પુખરાજજી ચુનીશા ભાણને વર્ષ-મુખ તરીકે અને શ્રી ભરતભાઈ હિરાલાલ શાહને મેનેજીંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા.
૪૧ અજ્ઞાની કાર્યવાહી અમિતિની સભામાં મૃત માં રહેતા સ્ટેડી'ગ કમિટીના ૧૦૧ સખ્યાત દકરી'બાં નિમત્ર આપવામાં આવે છે. અને આ સભ્યેા પૈકી અમુક સભ્યો દરેક મિટી ગાં હાજર રહી ફ્રાન્સના ા તે જરૂરી માગણી, માર્ગદર્શન, સુચન અને દેરવણી આપે છે. તેની આ સ્થાનેથી માંધ લેતા આનંદ
થાય છે.
તા.૩-૩-૧૯૮૯
|
પ્રભુ શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહેાત્સવ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ફ્રેન્ફરન્સના ઉપક્રમે મુબઈમાં ચારેય ફ્રિકા તરફથી ઉજવાય છે. સમાજના બધા સંપ્રદાયેના ખળને સુદૃઢ બનાવવાની દિશામાં પ્રભુ શ્રી મહાવીર જય દિવસ ઉપયોગી હોય ફામ પુરુ પાડે છે. સંવત ૨૦૪૧ તથા ૨૦૪૪ના વર્ષમાં અલગ અલગ દિવસેાએ પ્રભુ શ્રી મહાવીર જન્મકયાક દિવસ આવતા કાર ચાય ફિકાની અખિલ ભારતીય સંસ્થાના પ્રતિનિધિઓની મિટીંગ ફ્રાન્સે ખાલાવી હતી અને મહાવીર જન્મકયાણક દિવસ એકજ દિવસે પુકત રીતે ઉજવા અપીલ કરી હતી. પરિણામે બન્ને વર્ષામાં જાહેર રજા નક્કી કરેલા દિવસે રખાવી હતી અને ચારેય ફિરકાઓમ્બે બે જ દિવસે મહાવીર યાંતી ઉજવી હતી.
કોન્ફરન્સ નિભાવ ફ'&
દિલ્હીનાં ૨૪ માં અધિવેશન પછી પ્રમુખશ્રીનું લક્ષ સન્સની આર્થિક સ્થિતિ તરફ ખાસ ખેંચાયું અને તે બાબત ચારતાં કાન્દ્ રન્સના હાલના કુંડમાંથી ખર્ચ કરવાની આવશ્યકતા ઉભી ન થાય એ વાત ધ્યાનમાં રાખી સંસ્થાના તૈયારા... પોતાની સારી એવી રકમ આપેલ છે. તેમજ અધિવેશન પછી નીચે મુજબ નવા સો બનાવેલ છે.
આ
|
રૂા. ૧૦૦૧ ના પેટન
...
રૂા. ૫૦૧ ના આજીવન સભ્ય
રૂા. ૨૫૧ આજીવન સભ્ય હૈં વ તેમજ રૂા. ૧૦૧ શુભેચ્છક સભ્ય
[**
આધુનિક કત્તખાનાઓના વિરોધ
ગુજરાતમાં વલસાડ પાસે દાદરા નગર હવેલી, જામનગર, ભીવ ઢીમાં ખાધુનિક ક્લાખાનાની યોજના તૈયાર થઈ હતી. વડાપ્રધાન શ્ર રાજીવ ગાંધી તથા સંબધિત સત્તાવાળાએતે કાન્ફરન્સ તરફથી આવે. ન પત્ર મોકલી ભારતની અહિંયા શ્રેમી જનતાના સાથે સદકામથી સુચિત કતલખાનામોની વૈજના પડતી મુકાળેય છે. તાલુકામાં ખેંચ રમાં કાચમની નજીક પ૮ એકર ભીંત ઉપર ખર્ચથી કતલખાનું ઊભું કરવાની કાર્યવાહી સામે આપણા સીતા સાથે લઇને જોરદાર વિરોધ કરતાં હાલ સુરત આ કાર્ય પડ્યું બંધ રહેલ ક.
–
• લાખના
સાવશ મધ
શ હત્યા બ
/
માટે કેન્દ્ર
યશ ત્યાં બધી અંગે મુખઈમાં દેવનાર હતખાના સામે શાંત સત્યાગ્રહ ચાલી રહયા છે. તા. ૧૫-૪-૧૯૮૨ના રાજ “શ્રી ગાવશ રક્ષા સમિતિની સાથે ક્રન્ફરન્સ અને બીજી સ્થાના ઉપક્રમે કંઈપણ ઉંમરના “ગાય કે બળદ” ન પાય સરકાર કાયદો કરે તેવુ આવેદનપત્ર તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને મેકલવામાં આવતા ગાય તથા સશક્ત બળદ આ કતલખાનામાં ન કાપવા કાયદો કરેલ છે. આમ છતાં નિમ્મનુ પાલન સુચારૂ રીતે થતું નથી તેનું ભારે દુ:ખ છે.
જૈન સાધુ સંસ્થા માટે અશોભનીય લખાણના વિરોધ મુંબઈથી પ્રસિદ્ધ થતાં યુવદર્શન”સામાયિકમાં બ્રા જાતીએ તેમના લખાણમાં આપણા વંદનીય અને પુજનીય સધુ સમુદાય માટે માનીય લખાણું લખેલ હતુ. જૈન સાધુઓ (પ) ચનકામીનીના, ત્યાગી છે, ચારી છે, જ્યારે તેમના વિષે શખાણું પયા જવ ન્ફરન્સની ખાટીંગમાં ઘેરાવ કરી ર ા ખુશામ કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પછી યુવનના સ ́પાદર્દી આવું લખાણ છાપવા બદલ અને રંગની સાગર દુભાઈ ને માટે દિલગીરી વ્યકત કરી માફી માંગી હતી.
નું
માની નેકવિધ મુશ્કેલી-સુથામાં આ અધિવેશન માર્ગદર્શક બની રહેશે.
૧૭૨
૨૫ ૪
૧૪૧