________________
જૈન)
શ્રીમદ્ બુ ઢુંસાગરસૂરીશ્વરજીના ૬૪મા સ્વર્ગારોહણુ ૧ મુંબઇ ગેડીજ માં ભવ્ય ઉજવણી “શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિશ્વ વિરલ દિવ્ય વિભૂતિ હતા, તેઓ બુદ્ધિન સાગર નહિ, પરંતુ મહાસાગર હતા,” ઉપરોક્ત શબ્દો અખિલ ભારતીય જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડીએ પૂજ્યપાદશ્રીની ૬૪મી સ્વર્ગારહણ જયંતિની ઉજવણી પ્રસ`ગે ઉચ્ચાર્યાં હતા.
/
શ્રી પરાગ જૈન યુવક મ`ડળ અને શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળના સંયુક્ત ઉપક્રમે ગાડીજી જૈન ઉપાશ્રયમાં ગુરૂવાર તા. ૨૨-૬-૮૯ના રોજ ગચ્છાધિપતિ આચાર્ય સુખાધસાગરસૂરીશ્વર જીની પાવન નેશ્રામાં ગુણાનુવાદને આ સમારાહ યેાજાયેલ.
શ્રી દીપરા’દ ગાડીએ મંગલદીપ પ્રગટાવી અને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ભવ્ય તૈલચિત્ર તેમજ પ્રતિમાને હાર પહેરાવી સમારંભના ૨ ભ પ્રારભ કર્યાં હતા.
તા. ૧૪-૭-૧
૫. પૂ॰ ગચ્છાધિપતિ આ॰શ્રી સુખધસાગરસૂરીશ્વરજી, પૂર્વ આ નિત્યોદયસાગરસૂરીશ્વરજી મસા, પૂ॰ આ॰ મનેાહરકીર્તિ સાગર મસા, પૂ॰ સયમસાગરજી તથા પૂ॰ ઉદયકીર્તિસાગરે પૂજ્યપાદશ્રીને જીવન અને કવન ઉપર પ્રકાશ પાથર્યાં હતા.
[૪૭
શ્રી સુમતીનાથ જૈન શ્વે. મૂ॰ પૂ॰ સઘ દ્વારા આ ગુણા નુવાદ યેાજાયેલ. આ પ્રસંગે મૈસુરના ભૂતપૂર્વ –મહારાજા સાહેબ સાથે ડાયરેકટ જનરલ ઓફ પેાલીસ શ્રી વીરભદ્રયા પણ પધારેલ, જે આચાય શ્રીના પ્રવચનથી પ્રભાવીત થયેલ. તેમણે પણ યાગનિષ્ઠ પ્રત્યે શ્રદ્ધાંજલી અર્પિત કરેલ.
જૈન-જૈનેત્તરાથી ખીચાખીચ ભરાયેલા શ્રી ગાડીજી જૈન
|
ઉપાશ્રયમાં બઈના અનેક અગ્રગણ્ય જૈન આગેવાનેાની ઉપ સ્થિતીમાં શ્રીમદ્જીનું નામ કાયમી અમર રહે તે માટે મુબઇના કોઇપણ જાહેર માર્ગોની સાથે પૂજ્યપાદશ્રીનું નામ જોડવાની ઉપસ્થિત નગરસેવકે। શ્રી રાજપુરાહીત અને શ્રી યુસુફ ઝવેરી સમક્ષ શ્રી પરાગ જૈન યુવક રડળે દરખાસ્ત કરી હતા. જેના અને નગરસેવકાએ સ્વીકાર કર્યાં હતા.
જેઠ વદી-૪ના સઘવી ટાકરશીભાઇ આણુ દજીભાઈ લાલકા તરફથી શેઠ મેાતીસુખીયા ધમ શાળાના રસોડે ખાસ સા–સાધ્વીજી મહારાજ સાહેબાનુ તથા યાત્રિકાની ભક્તિનુ ભવ્ય આયેાજન કરવામાં આવેલ એ ભક્તિ બાદ સંઘ પુજન પણ રાખવામાં આવેલ હતુ. એ દિવસે સાંજના પુજ્ય સાધ્વીજી મહારાજ જયા નદશ્રીજી મ॰ સાહની તમિયતની નાદુરસ્તીના કારણે શેત્રુજય હાસ્પીટલમાં દાખલ કરાયેલ હાઇ તેઓની વયાવચ્ચ માટે પણ હાસ્પીટલ ગયેલ હતા.
|
શ્રી હરીભાઇ કોઠારી, અભય શાહ, જે. આર શાહ, ધીરજ લાલ મોહનલ લ શાહ, પ્રેા. રમણલાલ સી. શાહ સહિત અનેક અગ્રગણ્ય સાજીક, રાજકીય વ્યક્તિએ શ્રદ્ધાંજલી અર્પણ
પાલીતાણામાં ભકિત પગલા
શેઠ આણંદજી કલ્યાંણજી પેઢી દ્વારા લોટરી સીસ્ટમ અપાતા તલેટી ભાતાખાતામાં અપાતા ચા ઉકાળા તથા ભાતાાતામાં સાધુ ભગવંતા સાધ્વીજી ભગવતા ને ભક્તિ માટેનુ તથા ગિરિરાજ પરથી યાત્રા કરી આવતા યાત્રિકા માટે આણંદજી કલ્યાણજી પેઢી ભાતા ઘરમાં ચા ઉકાળાની તીથી કાયમી તીથી સંઘવી શ્રીશ્તી લક્ષ્મીએન ટોકરશીભાઈ લાલકાના નામે મળેલ હતી તે સે ભક્તિ કરવા તેઓ શ્રી પાલીતાણા પધારેલ હતા. ઉત્સાહપૂર્વક ભક્તિના લાભ લીધેલ હતા.
કરી હતી
શ્રી પરાગ જૈન યુવક મંડળના શ્રી સુરેન્દ્ર કે. શાહે સમા· રોહનું સુંદર સંચાલન કર્યું હતું.
|
પૂજ્ય આચાર્ય દેવશ્રીના ચાતુર્માસ પ્રવેશ અત્રે ગાડીજીમાં તા. ૨૧ના ભગ્ન રીતે થયેલ.
તા. ૩૦-૬-૮૯ના કલાવિશારદ પુજ્ય આચાય દેશશ્રી વિજય યશે દેવસુરી મહારાજ શ્રી કાકુભાઈ બ્રહ્મભટના નવાસસ્થાને પધાર્યા હતા. લોકોની માટી સખ્યામાં હાજરી હતી.
ચામુડેરી (રાજ.)માં વિશ્વશાંતિ માપૂન અત્રે વિશ્વશાંતિ, રાષ્ટ્રશાંતિ તથા હેજાબહેન રાજમલજીના આત્મશ્રેયાર્થે પરમ પૂ॰ જૈનાચાર્ય શ્રી ગુણરત્નસૂ રીશ્વરજી મ૦ જુલાઇના સાની શુભ નિશ્રામાં શાંતિસ્નાત્ર મહાપુજાનું ગત આયેાજન કરવામાં આવેલ. શ્રી પૌરજન્ય શાંતિ વતુ, શ્રી બ્રહ્મવાકસ્ય શાંતિભવતુ આદિ મા દ્વારા રાષ્ટ્રશાંતિ અને વિશ્વ શાંતિ અર્થેના બહુજન હિતાર્થે તેમજ બહુજન સુખશ્ચેના આ કાર્યક્રમમાં પિન્ડવાડા, ખેડા, નાના વગેરે ગામેાન ભાવિકાએ માટી સખ્યામાં ભાગ લીધા હતા
મૈસુરમાં પણ યાગનિષ્ઠની ઉજવણી યોગનિષ્ઠ આચાર્ય શ્રીના જીવનની વિશેષતામાં તેમણે આધ્યા ત્મિક સાધના સાથે સાથે સાહિત્યક્ષેત્રે પણ અપૂ પ્રકાશ પાથરેલ છે.' ઉપરોકત શબ્દો મૈસુર (કર્ણાટક)માં પૂ આ॰ શ્રી પદ્મસાગરસૂરીધરજી દ્વારા ગુણાનુવાદ કરતા કહેલ,
પૂ॰ આચાર્ય શ્રી આદિની શુભ નિશ્રામાં શ્રી ફેજમલજી તથા સ્વ. શ્રી હેજાબાઇના આત્મશ્રેયાથે' શ્રી શાંતિસ્નાત્ર સહિત પચાન્ડિકા જિનેન્દ્ર ભક્તિનુ' આયેાજન તા. ૨૭-૬ થી ૧-૭ જુલાઇ દરમ્યાન વિવિધ કાર્ય ક્રમેાસડુ કરવામાં આવેલ,
ડાહ્યા મનુષ્યે આઠ માસ એવું કૃત્ય કરવું કે જેથી ચામાસામાં ચાર માસ એક સ્થળે રહી શાંતિથી ધર્માંકૃત્ય કરી શકાય.