________________
(City
Box No. 175 ROed G. BV. No. 29 HAVNAGAR-364001 (Gujarat)
2cng R,c/o. 25869 JAIN OFFICE: 1
, '; Tele
illuminium
- માને છે જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/
વાર્ષિક લવાજમ : રૂા. ૫૦/આજીવન સભ્ય ફી રૂ. • ૫૦૧/
- મ
-
Hiiiiiii
unity
સ્વ. તંત્રીઃ ગુલાબચંદ દેવચંદ શેઠ
તંત્રી મુદ્રક-પ્રકાશક-માલીક :
મહેલ, ગુલાબચંદ શેઠ જૈન ઓફિસ, પે બે. નં.૧૭૫, દાણાપીઠ, ભાવનગર |
|| વિર સં. ૨૫૧૬ : વિ. સં. ૨૦૪૬ કાર્તિક . ૪બીજી
તા. ૩ નવેમ્બર ૧૯૮૯ શુક્ર ની
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિનરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧
જૈન” વર્ષ ૮૬ ૧
મા અંક–૪૧ | શ્રમણ સંમેલનનો ઠરાવ રાજકારણમાં-જૈનોનો પ્રવેશ: માત્ર રાઈરાદો ખસનથી સક્રીયસહક્કરઆમ્પી
ભારત સરકારની નવમી લેકસભાની ચુંટણી આ માસની તા. ૨૨/૨૪/૨૬ નવેમ્બરના જાહેર થયેલ છે. જેથી આખા દેશમાં એક પ્રકારની ઉમા જન્મી છે. જે દરેક ભારતવાસી નાગરીક જે ભલે ધર્મ કે પ્રદેશ અલગ હોઈ પણ તેને શી રાજકારણેય લે ક ભાની ચુંટણી સ્પશી” રહે છે. તેના માઠા કે સારા પરીણામ આપણે ભેગવવા જ પડે છે. જે આપણે આ ભવિએ છીએ ત્યારે જ આપણી ફરજ જાગૃત્તીની અને ચેતનાની હાય ભારતમાં પ્રવેડોલ ગુનાહીત રાજકારણને અસામાજીક તત્ત્વનું ઠબંધન વધી રહેલ છે અને હિંસા અને હિંસકવૃત્તિ-ખાનપાન દિવસે દિવસે વધતા હાય છે ત્યારે આપણાં પરમ પૂજ્ય ગીતાર્થ ગુર ગવંતે દ્વારા સં. ૨૦ ૬૪ના રાજનગર શ્રમણ સંમેલન દ્વારા લેવાયેલા નિર્ણયને આપણે આપણું શુભ પ્રયાસોથી વધાવીએ અને તેને સફળ બનાવવા માં સક્રીય બનીયે.
તે નાન રાજકારણમાં ધર્મ અને સંરકૃતિ ઉપર ઘણા ઘણા પ્રહારો થાય છે, અને આપણી ધર્મભાવન ને ઠેસ લાગે તેવા અનેક કાયદાઓ થઈ રહ્યાં છે. 'કાળજા કંપાવે તેવી ઘોર
બ ની પ્રવૃત્તિને પણ કાયદાનું રક્ષણ મળે તેવી કાર્યવાહી ચાલી રહી છે. આ સંયોગમાં પંચાયતો. નગરપાલિકા, વિધાનસભા, લોકસભા આદિમાં, ધર્મ અને સંસ્કૃતિનું વફાદારીથી રક્ષણ અને તન કરે તેવી માગ્ય વ્યક્તિઓની જરૂર છે; તો તેવી યોગ્ય વ્યકિતઓને તે તે સ્થાન સુધી પહાડવા માટે યોગ્ય સહાય મળી રહે તેવી પ્રેરણા સંઘનેકરવી.
-લિ. વિજ રામસર, વિજયકકકારસૂરિ, વિજયમસૂરિ, ભદ્રકરસૂરિ દ. પોતે, વિજચંદ્રોદયસૂર, કિમીસા, કલાપૂર્ણસૂરિ. દફનસાગરસૂરિ, અરિહંતસિદ્ધસૂરિ, વિજયભુવનરશેખરસૂરિ, સ્થૂલભદ્રસૂરિ, ભદ્રબાહુસાગરસૂરી શેખરવિજયજી ગણિ, યશવજયજી ગણિ, સંમેલનમાં જુદા જુદા સમુદાયો વતિ ઉપસ્થિત રહેલા પૂ. 1
સંયોગોવશાત સંમેલનમાં ઉપસ્થિત નહિ રહેલ પૂની સંમતિની સહી ૫૦ આ. શ્રી વિજય મેપ્રભસૂરિજી મ૦, ૫૦ આo શ્રી સુબોધસાગરસૂરિજી મ૦, પૂ આ શ્રી વિજય રૂદ્ર