Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 380
________________ તા. ૧૭-૧૧-૧૯૮૯ (જૈન શ્રી મુકિત કમલ-કેસર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, મુક્તિધામ ગાધીનગર, હાઈવે રોડ, મુ. થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. ફોન : ૪૯ ૧૯ ૮૩ મુક્તિધામ- મહાન પૂણ્યના ઉદયે મળેલી લમીને સન્માર્ગે વાપરવાનો અમુલ્ય અવસર સહ જણાવવાનું કે સૌરાષ્ટ્ર કેસરી પૂ૦આભ૦શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા અને આશિષથી “મુક્તિધામ સંસ્થા સાકાર પામેલ છે. જે અમદાવાદ શહેરથી ૬ કી.મી. દૂર ગાંધીનગર હાઈવે રોડ, થલતેજ, ચાર રસ્તા પાસે આવેલ છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન સરળ સ્વભાવી મધુરવક્તા ૫૦ ૫૦ પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા. ની નિશ્રામાં સંસ્થાના દરેક કાર્યો ચાલી રહ્યા છે. યશ્રીના અંતરમાં વર્ષોથી ભાવના હતી કે જિનશાસનને પામેલા બાળકમાં વ્યવહારિક જ્ઞાન સાથે સમ્યગજ્ઞાનનું સિંચન પણ થવું ઇએ. આ માટે તેમણે ઉપરોક્ત જૈન વિદ્યાપીઠનું નિર્માણ કર્યું. તે માટે ચાર (બત્રીસ ઓરડા)માળનું વિધાથગ્રુહ હોસ્ટેલનું મકાન પણ તૈયાર થયું છે. અહીં લગભગ ૨૦૦ જૈન વિદ્યાર્થીઓને સમાવેશ કરવાની ધારણા છે. તેમના રહેવા, ખાધાખરા અભ્યાસ, કુલબસ, ધાર્મીક શીક્ષણ, મેડીકલ નિભાવ વગેરેને સંપૂર્ણ ખર્ચ સંસ્થા કરશે. ઉપરાંત જૈન સાહિત્યની વિશિ લાયબ્રેરી પણ સાથે ઉભી કરવાની ભાવના છે. આમ બાળકને સંપુર્ણ રીતે વિના મુલ્ય ભણાવવાનો ઉદ્દેશ છે. સ મ જ ભવ્ય જિનમંદિર, ગુરુમંદિર, ભેજનશાળા, ધર્મશાળા, ઉપાશ્રય વગેરે પણ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત ખુલ્લી વિમુળ જગ્યામાં ઉદ્યાન પણ તૈયાર કરવામાં આવશે, આપશ્રીને પ્રત્યક્ષ આ સંસ્થા જેવાનું આમંત્રણ છે. જે જોઇને આપને સાદ સંતોષ થશે. આશા છે ભવિષ્યમાં મુક્તિધામ એક જ્ઞાન અને ધર્મનું તીર્થ બની રહેશે. T-: આજનના મુખ્ય હેતુ જ્ઞાનદાન–ટીકીટ ને ડ:– ( સંકટોમાં જૈન ધર્મના સંસ્કાર સિંચવા તેમજ ધર્મક્રિયાઓની આરાધના આચાર સંહિતા અને શાસ્ત્ર પરંપરા મુજબ થાય તે માટે વિદ્યાથીઓ તૈયાર કરવા. વિદ ધ એને સુંદર ધાર્મિક વાતાવરણમાં એસ. એસ. સી. સુધીના અભ્યાસની સગવડ આપવી. રામ છે. વિદ એ જ્યાં સ્થિર થાય ત્યાં જૈન ધર્મનો પ્રચાર અને સંસ્કાર સિંચન કરે તે રીતે તેમને ટ્રેઈનીંગ આપવી. ધર્મના પ્રસરા પરદેશ જવા માટેની ઉત્તમ ટ્રેનિંગ પણ આપવાના પ્રયત્ન થશે. આપશ્રી આ નાનદાનનો નીચેની યોજનામાંથી ભાગ લઈ શકશે. રૂ. ૧૫,૦૦૦/- વિદ્યાપીઠમાં કાયમી એક વિદ્યાર્થીને ભણાવવાના સહાયક તરીકે, રૂ. ૨,૫૦૦/- એક વર્ષના વિદ્યાર્થીને સહાય થવાના ખર્ચના, રૂા. ૧ ૧૧૧/- વિદ્યાર્થી માટે પલંગ. રૂા ૫૦૧ ટેબલ ખુરશીના. આ કાર્ય માટે સગવડો ઉભી કરવા તેમજ આગળ ધપાવવા એક ભંડોળ ઉભું કરવાનું છે તે માટેના સંસ્થાના મકાનનું ઉદઘાટન ધી પણ બાકી છે. આ ભંડોળ માટે રૂા૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા)ની ડોનેશનની ટીકી ખી છે. તેમજ આ પ્રસ્ટ રજીસ્ટર્ડ છે. આ ટીકીટનું વેચાણ પુરૂં થયે તેને ડ્રો કરવામાં આવશે. જેને નીચે મુજબ લાભ મળશે. (૧) પ્રથટકીટના ભાગ્યશાળીનું નામ વિદ્યાપીઠના વિદ્યાર્થીગૃહના મુખ્ય દ્વાર પર આરસમાં કોતરવામાં આવશે. છે બીક લકી નંબર આવે તેનું નામ “આરામગૃહના હોલ ઉપર લખાશે.” (૩) ત્રીસ લકી નંબર આવે તેનું નામ “ આરામગૃહના હેલની અંદર લખાશે.” બ કા સના નામ ગ્રુપમાં આરસમાં યોગ્ય જગ્યાએ કેતરાશે. ખરેખર આવા મહાન વિદ્યાદાન તેમજ જૈન ધર્મના કિ હમ આ પથ્ય કાર્યમાં આપ નિ:સ કેચ આપનું યોગદાન નોંધાવશે. આ કાર્ય સત્વરે પૂર્ણ કરવાનું છે તેથી આપના ત્વરીત સહકારની અપેક્ષા છે. આભાર Iલ : શ્રી મુક્તિ કમલ-કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટના ટ્રસ્ટીગણના જ જિનેન્દ્ર જયંતીલ એમ. બગડીયા, નવીનચંદ્ર બી. દીરા, ટાકરશી દામજી શાહ તા. ક. પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ.સા. નું ચાતુર્માસ મુંબઈ-પ્રાર્થના સમાજ ખાતે શ્રી ચંદ્ર પ્રભુસ્વામી જૈન દહેરાસરમાં છે. -

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424