Book Title: Jain 1969 Book 86
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 384
________________ ૪૧ તા. ૧૭-૧૧-૧૯૮૯ [જૈન શ્રી આક. પેઢી સામે કર્મચારી સંઘને—હડતાલને વખોડતા શ્રમણ સંઘનું માર્ગદર્શન | શેઠ ચાણુંદજી કલ્યાણજી અખિલ ભારતીય જૈન શ્વે. મૂ॰ પૂ॰ કરી સંઘ-યુનિયનની થયેલ સ્થાપના અને પેાતાની માગણીએના અનુસ ધાનમાં હડતાલ પાડેલ છે તે બાબત ખૂબ ગભીરતા કવિચારવાલાયક ને વખાડતા પાલીતાણા સ્થિત પરમ પૂજ શ્રમણુશ્રેષ્ઠ આચાય દેવા શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ૦, ૫૦ પૂ૦ આચાર્ય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ૦, ૫૦ પૂ॰ આચા દેવ શ્રી વિજયયદેવસૂરીશ્વરજી મ૦, ૫૦ પૂ॰ આચાર્ય દેવ શ્રી યશાભદ્રસૂરીશ્વરજી મ૦, ૫૦૫૦ આચાર્ય દેવ શ્રી નરેન્દ્રસાગ સૂરીશ્વરજી મ૦ તથા ૫૦૫૦ આચાર્ય દેવ શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ॰ આદિએ એક નિવેદનમાં જણાવેલ છે કેધાનામાં પણ પ્રવેશવા લાગેલા લેબર યુનિયના (કચારી સંઘ ને અટકાવવા જોઇએ તે માટે ગમે તે ખચે દેશના વિખ્યાત ધારાશાસ્ત્રીઓની મદદ મેળવી શ્રી શ્રમણ સંઘના મા દન મુજબ સ`ઘના અગ્રણી આગેવાનાએ લડી લેવુ' જોઇએ.... પેઢીના પગાર ધારણાને મીનિમમ વેઈજીસ એકટ સાથે આડકતરો પશુ સંખ' ન રહે તેની કાળજી રાખવી, નહીંતર ભવિષ્યમાં સ્વીકારવાનું અધનકર્તા રહેશે..... | પેઢી ાલ તેના કમચારીઓને પગાર ઉપરાંત માંઘવારી ભથ્થુ', પ્રેા બેડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, એનસ, પેન્શન વિગેરે અનેક જાતની સવડા સ્વૈચ્છિક પુરી પાડે છે....જે માટે આપણા ધર્મસ્થાના ભયેલ નથી. જે વસ્તુ પેઢી આજે સ્વૈચ્છિક રીતે આપતી થાય તેજ વસ્તુ માટે આવત કાઢે કાયદા થાય તા તે કાયદાના પછી ઇન્કાર કરવા અઘરા પડી માટે જુદા જુદા નામ હેઠળ જે પણ કાંઈ રકમ પેઢી આપવા માગતી હેાય તે રકમ માત્ર પગારના એક જ નામ (Head) ઠળ ચુકવવી વધુ ઇચ્છનીય છે. જેથી પેઢીના (ધર્મોના સ્થાનાની) પગાર ધારાની જાણે અજાણે પણ સરકારી ખાતાઓ કે ધ ધાદારી કારખાનાઆ-એકમેા સાથે સરખામણી ન થઇ જાય. ધર્મ સ્થાનામાં લેબર યુનિયન (ક`ચારી-સ ઘ) કે મજૂર મંડળની રચના કઈ પણ ભાગે ચલાવી લેવાય નિહ તેથી હાલના હડતાલના યોગામાં પણ કર્મચારી સઘ કે તેના પદાધિકારીઓ સાથે કોઇ પણ પ્રકારની વાટાઘાટ ચલાવવી જોઇએ નહિ...ાન યન સાથે વાટાઘાટ કેકરાર કરવાથી તેમને આડકતરી પણ માન્યતા થશે, જે કેઇપણ સયાગામાં યાગ્ય નથી. પેઢીનુ દરેક પગલું ગામેગામના શ્રીસાને અસર કરનારું હાવાથી..... ભીરતાથી વિચાર કરી ટુંકાગાળાના ખ', નુકશાન કે મુશ્કેલી વર્ઝને પણુ લાંબાગાળાની શ્રીસધ તથા શાસનના હિતેાની રક્ષા કરવા કટિબદ્ધ રહેવુ જોઇએ. આ પ્રશ્ન કાયમ માટે હલ થાય તે માટે ટોચના ધારાશાસ્ત્રી. આને રાકીત સુપ્રિમ કોર્ટ સુધી પણ લડી લઈ તથા ટોચના સત્તાતત્રા સુધી યાગ્ય રજુઆત કરીને અન્યાયી કાયદાની ચુંગાલમાંથી શ્રીસ'ઘ તથા શાસનના કેન્દ્રભૂત ત.f-ધસ્થાના વિગેરેની રક્ષા કરવી જોઈ એ. સમયસરનું આવુ... ઊપયોગી માદન પરમ પુજ્ય આચાય દેવેા દ્વારા મળતા શ્રીસ ંઘને ભારે ખળરૂપ રહેશે. આવા સુંદર ને સ્પષ્ટ માદન અનુસાર જ શેડ મા ક. પેઢીના વર્તમાન વિહવટેદારા મક્કમતાથી કા" કરશે. કોઇની લાગણી કે દેખાવમાં આવ્યા વિના જ સમગ્ર ભારતના જિનમંદિરાના- તીથ સ્થાનાને ગંભીરપણે વિચાર કરશે. વર્તમાન માં વારીમાં આપણા ઠેર-ઠેર પથરાયેલા જિનાલયાના ચાલુ ખં કે {નભાવવાનું પણ મુશ્કેલ બનેલ છે, ત્યારે કોઇપણ જાતની માંગણી સ્વીકારાશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે ! તેને નિભાવવા કે સ ચવવાની કોઇ વ્યવસ્થા વગર આવી માંગણી ના સ્વીકારાય તે શાસન માટે હિતાવહ છે. રાજનગર-શ્રમણ્ સ મેલનમાં થયેલા ૧૭માં યોગીતા પણ આ સમયે સમજાશે. નિર્ગુ યની ઉપ | આ હડતાલની આવી પડેલ મુશ્કેલી સમયે શ્રી કુમારપાળ વી. શાહની આગેવાની નીચે ૨૦૦ જેટલા જૈન–વયુવાનેા પેઢી પડખે ઊભા રહેલ તેમ પાલીડાણા, ભાવનગર, મહુવા, તળાજા, જેસર, કુ ડલા તેમજ સૌરાષ્ટ્ર. ગુજરાતના જૈને જરૂર પડે તેમના કામ ધંધા છોડીને પણ પ્રભુભક્તિનું ને તી રઢ,ાનું કાર્યં કરવામાં નહિ ચુકે તેની ખાતરી રાખશે. તૃતીય પુણ્યતિથી નિમિ-તે માંગલીક સમારેહ આગમવિશારદ, નવકારમંત્રના સાધક, બ્લ્યૂ' દ્વેષ ચેાજનાના નિર્માતા, પુજ્યપાદ પન્યાસશ્રી અભયસાગરજી મ ઉંઝ્ર મુકામે સ, ૨૦૪૨ના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની તૃતીય તિથિ કારતક વદ ૯ના પાલીતાણા પૂર્વ ૫૦શ્રી અશાકસાગરજી મની પ્રેરણાથી અત્રેના દરેક આચાર્ય દેવાની શુભ નિશ્રામાં જિનેન્દ્રભક્તિ, ૪૫–આગમની પૂજા, ‘નવકાર સરિ’નુ વિમાચન તથા પાલીતાણાના પતિવર્યાનું બહુમાન થશે. અત્રે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રી ઉપધાનતપની મ’ગળ આરાધનાની માળારાપણુ-૨૮ છેઠના ઉજમણા સ હેત જિનેન્દ્રભક્તિ મહે।ત્સવ કા, વ. થી કા. વ. ૩૦નું સુણીનું આયાજન ગેાડવેલ છે. સુવર્ણજયંતિ સમારોહની ઉજવણીમ. ફેરફાર શ્રી આત્માનદ જૈન સભા-અબાલા શહેરના સુવર્ણ જય'તી સમાાહુ જે તા. ૨૪-૨૫ અને ૨૬ નવેમ્બર-૮ના ઉજવવામાં આવનાર હતા તે લાકસભાની ચૂંટણીના કારણે હવે તા. ૨૯૩૦ અને ૩૧ ડીસેમ્બર-૮૯ના ઉજવવામાં આવાર છે.

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424