________________
જૈન
શીમેાઞા (કર્ણાટક)માં ચાતુર્માસ આરાધના પૂજ્ય મુનિશ્રી કનકસુ’દરવિજયજી મસા॰ તથા તેમના શિષ્ય. રત્ન મુનિશ્રી પદ્માન’દવિજયજી મસા આદિનુ અત્રેના શ્રી ગાંધીબજાર સ્થિત જૈન દેરાસર-ઉપાશ્રયે ચાતુર્માસ દરમ્યાન વિવિધ ધર્મોાધનાઓ થઈ છે
પૂ॰ મુનિશ્રી કનકસુદરવિજયજી મસા॰ને ૯૦મી એની તથા મુનિશ્રી પદ્માન વિજયજી મસાને ૭૪મી ઓળી સુખરૂપ
ચાલી રહી છે
શ્રી સ'ધ ાં અઠ્ઠમ તેમજ આય'બિલના પચ્ચક્ખાણ, સવારમાં શ્રી ભક્તામર સ્તેાત્રના પાઠ તેમજ સવારે અને રાત્રે પ્રવચન, સાંજના ખાળાના સુસંસ્કાર વ, શિન અને રવિવારના શ્રી જૈન ધાર્મિક શેષ્ઠિર, દિપકત્રત, દુષ્કૃતની'ઢા, સુકૃત અનુમેાદના વિગેરે ૭ આરાધનાએ, સામુદાયિક એકાસણામાં લગભગ ૨૦૦ 'જેવી સખ્યા થયેલ.
તા. ૧૭-૧૧-૧૯૮૯
[૪૦૭
|
૧ સા॰ ના
સ્વ. પ્રખર વિદ્વાન આશ્રી ગુણાનદસૂરિજી મ॰ સાના તેમજ શાસન પ્રભાવક મુનિશ્રી રાજરત્નવિજયજી સયમ જીવનની અનુમેાદનાથે શ્રી પ‘ચાન્ડિંકા અનેન્દ્રભક્તિ મહાત્સવની પણ ઉજવણી કરવામાં આવેલ. પાલઘર (એમ.એસ.) કતલખાનુ નહિ બંધાય
**********4****
મુંબઈની નજીક પાલઘર પાસે એક કતલખાનું માંધવાની
સરકારની યેાજના હતી. તેની વિરૂદ્ધમાં એગલેારથી પૂ॰ આ૦ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તથા ૨ બઈથી પૂર્વ આ॰ શ્રી નિજયકીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી પ્રશાંત ઝવેરીના સહકારથી અથાગ પ્રયત્ના કરવાને કારણે હવે તે ખાંધવાનુ બંધ રાખવામાં આવ્યુ' છે. આ અંગેના કૃષિ, પશુ સંવર્ધન, દુગ્ધ વ્યવસાય વિકાસ, મત્સ્ય વ્યવસાય વિભાગ, મ`ત્રાલય, મુ`બઈ–૩૨ ના પુત્ર તા. ૭–૮–૧૯૮૯ના ક્રમાંક : મેપ્કા ૧૦૮૯/૩૩૪૮/ (૧૫૬)/ ૫ દુમ ૩ ને પૂજ્ય આ શ્રી વિભુવનભાનુસૂરીશ્વરજી મસા॰ ઉપર આવી ગયા છે. આને કારણે અહિંસા કાર્યકરોને સારૂ એવું પ્રાત્સાહન મળ્યુ' છે, કોઇ પગ કાર્ય માટે પ્રયત્ન જો સયપૂર્ણાંક કરવામાં આવે તે સફળતા મળે જ છે, શ્રી શત્રુંજય ગિરિરાજાય નમઃ
અન્ને સધમાં વર્ધમાનતપ આયખિલના પાયા ૧૭ તથા અક્ષયનિધિ ૫, શ્રી નવકારમંત્રના ૯ એકસણા-૨૫, સર્વત્ર સાથીયાત૫, ૨Ìમાસીતપ, ઉપરાંત પર્યુ ષણમાં ૧૪ ઉપવાસ આદિ
તપશ્ચર્યાએ થયેલ.
જરૂર પધારો!!.
પધારો
જંબુદ્વીપ નિર્માણ યોજનાની વણથંભી આગેકુચ
વિજ્ઞાન અને અધ્યાત્મનેા સુમેળ સાધી જૈનત્ત્વ અને હિન્દુત્ત્વનુ સરક્ષણ કરતી આ વિશાળ યાજનામાં ચાલી રહેલાં કાની રૂપરેખા :—
પૂજ્યપાદ ગુરુદેવશ્રીના શિષ્યરત્ન પૂ॰ ૫૦ શ્રી અશેાકસાગરજી મસા૦ ના મા દર્શન નીચે ચાલી રહેલ ઝડપી ..... (૫) જ’બુદ્વીપ જૈન દેરાસરના તમામ કાર્યાંને ઝડપી પૂર્ણ કરવા માટે અપાઈ ગયેલા આર.
(.) એ સૂર્યના પરિભ્રમણ દ્વારા ભારત-અમેરિકા આદિ દેશમાં થતાં સૂર્યોદયની વધઘટનુ પ્રેકટીકલ યંત્ર હમાણાં જ યાર થઇ ગયુ છે જેમાં ૧૮૪ માંડલા વિગેરેનુ' પ્રત્યક્ષ દર્શન થાય છે.
(૩) અધ્યાત્મ ચેાગી ૫. ગુરુદેવશ્રી અભયસાગરજી મસાના શ્રી નવકાર મહામ'ત્રના પટા વ, નેકીંગ કરી સુરાક્ષત કરવા શ્રી નવકાર મન્દિરનું આયેાજન.... જેનું ખાતમુહૂત શ્રાવણ વદ ૩ના મ’ગલ દિવસે થયેલ છે, (:) વિશાળ અને ભવ્ય આરાધના ભવનનું નિર્માણુ ચાલુ છે.
(૧) પ્રકાશિત થયેલ પુસ્તકાનું ઝડપી વેચાણુ–નવા પુસ્તકોનુ” પ્રકાશન અને પુન: પ્રકાશનનુ કાર્ય હાથ ધરાયેલ છે. (૬) જબુદ્વીપની વિશાળ જમીનને કમ્પાઉન્ડ વાલ કરવાનુ` કા` પૂર્ણ થયું છે.
(૫૦) આ ક કુપનેાના વિમાચન સાથે ગામેગામ તેના વેચાણુનુ આવેજન....
આ સુંદર આયેાજન ઝડપથી મૂર્તિ'મ'ત બને તે માટે ઘનિષ્ઠ પ્રયાસા થઇ રહ્યાં છે. પૂજ્યપાદ પંન્યાસજી ગુરુદેવશ્રીની પ્રેરણાથી આર’ભાયેલા કાર્યો પૂર્ણ થાય તે માટે સવે સધાવ્યક્તિઓને સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર નિતી,
દરાથી ઉપધાન તપના પ્રારંભ થયેલ છે. તથા કા. સુ ૧૫ થી નવાણુના પ્રારંભ થયેલ શે.
લી. શ્રી વર્ધમાન જૈન પેઢી–પાલીતાણા
પુછપર અને પરિચય માટે :- પન્યાસશ્રી અશાકસાગરજી મળ્યા, જબુદ્વીપ જૈન પેઢી, પાલીતાણા-૩૬૪૨૭૦
....