________________
૩...] તા. ૩-૧૧-૧૯૮૯
જૈિન નસૂરિજી મ., પૂ આ શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ., પૂ૦ આo શ્રી વિજયદેવસૂરિજી મ0, પૂ આ શ્રી વિજય હેમપ્રભસૂરિજી મ. || આ ઠરાવને વિસ્તારથી સ્પષ્ટતાપૂર્વક સમજવતા પરમ પૂજ્ય સ્વઃ આચાર્યદેવશ્રી વિજય ૐકારસૂરી ધરજી એ જણાવેલ કે આજના કાળમાં વોટ લઈને સત્તા ઉપર એક વખત ગમે તેવો માણસ ચડી ગયો પછી તે ધારે તે હજારો નહીં, લાખે ના, કરોડોની ઉપર પિતાના વિચારોને લાદી શકે છે. તે વખતે લેકશાહીની વાત કરવાવાળા લાખો લોકેની સહી થાય છતાં તે સાંભળતા નથી. જોકેની આજે એમને પરવા નથી. એમને એટલી જ ચિંતા હોય છે કે ફરી ચૂંટણી હારે ત્યારે ડે. ટા મિ તમને ખુશ કરી વોટ લઈ લેવા. લઈ લીધા પછી એ રાજા.”
I “આવા કાળે કઈ આપણી વાત સાંભળનાર હોવા જોઈએ. આપણે કઈ વ્યક્તિ સગાસબંધી કે પક્ષ પસંદ કરવા નથી, પતમને એમ લાગતું હોય કે અમારી અહિંસાની વાત હશે, અમારા ધર્મ અને સિદ્ધાંતની વાત હશે, મારા શાસનના ઉદ્ધારની વાત હશે એવા કાળે તમને એ મદદગાર થશે એવી તમને ખાત્રી થાય એવી વ્યક્તિને પસંદ કરવાની છે. તમારી વાતો ગ્રામ ૫ યત હોય, નગર પંચાયત હોય, ધારાસભા હોય કે લેકસભા હોય દરેક ઠેકાણે પહોંચાડી શકે અને સફળતા મેળવી શકેઆ છે વ્યક્તિ તરફ ઝોક આપે અને તેને ચૂંટીને અહિંસા વગેરેની તમારી કઈ પણ વાત હોય તે સરકાર સુધી પહોંચાડવા તેના દ્વારા પ્રયત્ન કરે એવું પણ સૂચન આજે અમે તમને કર્યું છે. ”
1 પૂજ્ય સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજય૩ૐકારસૂરિશ્વરજી મ. તથા શ્રમણ સંમેલનને આ ઠરાવ અત્યંત મહત્વને અને અ! આવશ્યક છે. અહિં આપણે એ કાળજી રાખવી પડશે કે જૈન ધર્મ જૈન સંઘ, ભારતીય સંસ્કૃતિના મુલ્ય પ્રત્યે કયાં. પક્ષ , વિચારોને ટેકે આપે છે...! કે તેવું વિચારી શકે તેમ છે! અથવા તે ક્યાં પ્રદેશમાં કે વિસ્તારમાં કોને ટેકે આપે, વ્ય તિગત કે સિદ્ધાંતના મુલ્ય સમજી ટેકે આપવાની જરૂર છે. જેને રાજકારણમાં નથી એમ નહી પરંતુ સ્વાર્થી અને હિંસાવૃ, ધરાવનારા તત્વો પાસે તેમનું પુરતું ઉપજતું નથી, માટે જૈન ધર્મ – શાસન પ્રત્યે થોડો પણ ભક્તિભાવ હોય તેવા ઉવારોને તન-મન ધનથી આપણે પુરે પુરો ટેકો આપીએ. અને આ માટે પૂજ્ય આચાર્યાદિ સાધુ ભગવંતોએ શ્રીસંઘને ' પ્રેસ કરી અહિંસા ધર્મને ચિરંજીવ બનાવે બાકી તે તેની ઉપેક્ષા તે જૈનની હસ્તિ જ ખતમ કરવા તરફ દોરી જશે.
| ગત સંસદીય ચૂંટણી વખતે આપણું અહિંસા પ્રેમી ડો. સુરેશભાઈ ઝવેરી, અમદાવાદમાંથી ઉભા રહ્યા હતા. જેમને .. - એ પ્રભાવી આચાર્યદેવે આશિવાદ- . એ આશિવારની જાહેરખબર શ્રી સુરેશભાઈ દ્વારા થયેલ આ જાહેરખબર “અપ મારમાં પ્રગટ થયેલી જોતા કોંગ્રેસ (ઈ) શાસક પક્ષવાળા ભડકી ઉઠયા હતા, અને તરત જ તે વખતના મુખ્ય મંત્રીએ પ્રભાવી
આ વિશ્રી ઉપરના દબાણથી બીજા જ દિવસે એ આચાર્યદેવશ્રીએ આપણું એ જૈન ઉમેદવાર-અહિંસ માં માનનાર અને તપે ય જીવન જીવનારની પીઠમાં ખંજર ભોંકવાનું કાર્ય કર્યું. તેમણે તરત જ વર્તમાન પત્રોમાં એ મતલબની જાહેરાત આપી છે કે ભાઈએ મારી જાણ બહાર આ જાહેરાત કરી છે. મારે અને તેમને કાંઈ લાગતું વળગતું નથી... આ તે કેવી સાધુતા કે આર તા? તેમને તેમના નામને કે સંસ્થાને કદાચ સ્વાર્થ માટે એક સુ૫ શ્રાવક-ધમપરાયણ ને ભગવાન મહાવીરના ? અતિ ધર્મને ફેલાવનારને જીવનભરની નિરાશાભરી ખાઈમાં ધકેલી દેવાનું કુકૃત્ય એ આચાર્યદેવે કરેલ હોય તેમ અમે માનીયે છીએ.
હવે ફરી લેકસભાની ચુંટણી આવી રહી છે. ત્યારે આપણા શ્રમણ-સંમેલનના ગીતાર્થ આચાર્યો દ્વારા લેવાયેલા આ રાજા રણમાં જનોના ઠરાવને ચુસ્તપણે અમલી બનાવવા જૈન ધર્મ-સંસ્કૃતિ-અહિંસા-સંયમ, આદિ ગુણાને માનનારા-સ્વીકારનારા ઉમરને માટે જે તે વિસ્તારના સ્થાનિક શ્રી સંઘે સિધા ટેકે જાહેર કરે. જેથી પ્રમાણીક અને સારા ઉમેદવારને બળ મળશે. તેમના કાર્યકરો-અવક-વરસૈનિકે સકીય તેના પ્રચાર-પ્રસારમાં સહયોગી બને, તેમજ આપણુ અહિંસા ધર્મને ટકાવવા દાનધમને ઉપયોગ કરી ધર્મ પ્રત્યેની નૈતિક ફરજમાથી શ્રી ચતુર્વિધ સંઘ નહિં ચુકે તેવી અભિલાષા. નમી લેસભાના જૈન ઉમેદવારે | રાજસ્થાન બાડમેર શ્રી વિરૂધચન્દ્ર જૈન કોંગ્રેસ (ઈ)
, કેટા શ્રી શાન્તિલાલ ધારીવાલ કોંગ્રેસ (ઈ) ઉત્તરપ્ર શ આગ્રા શ્રી નિહાલસિંહ જૈન કેંગ્રેસ (ઈ) |
, પાલી શ્રી ગુમાનમલ લેઢા
ભા. જ. ૫ મધ્યપ્રદેશ દમેહ શ્રી લાલચન્દ્ર જૈન
કોંગ્રેસ (ઈ) | તામીલનાડુ મદ્રાસ-ઉત્તર શ્રી માણકચન્દ્ર નાહર અપક્ષ I ઇન્દોર શ્રી પ્રકાશચન્દ્ર શેઠી
કોંગ્રેસ (ઈ) | , મદ્રાસ-દક્ષિણે શ્રીમતિ સુરીલા માણિક નાહર , અમારા ઉત્તર-મુંબઈ શ્રી ચન્દ્રકાંત ગોસલીયા કેંગ્રેસ (ઈ) | ગુજરાત બનાસકાંઠા શ્રી જયંતિભાઈ વ. શ હે જનતાદળ
|
દુ:ખમાં દીન થવું એ પાપ છે. જ્યારે સુખમાં લીન થવું એ મહાપાપ છે. - ------ - - - -- — — —